રશિયા: સ્પેશિયલ ઓપરેશન કરનારી સબમરીનમાં આગ લાગી, 14 લોકો જીવતા ભૂંજાયા

રશિયાની એક સબમરીનમાં આગ લાગવાના કારણે ક્રુના 14 સભ્યોના મોત થયા છે. એક સમાચાર એજન્સીના જણાવ્યાં મુજબ દેશના રક્ષા મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું કે સોમવારે થયેલી આ દુર્ઘટના દરમિયાન કાર્બન મોનોક્સાઈડના કારણે ક્રુ મેમ્બર્સના મોત નિપજ્યાં. 

રશિયા: સ્પેશિયલ ઓપરેશન કરનારી સબમરીનમાં આગ લાગી, 14 લોકો જીવતા ભૂંજાયા

મોસ્કો: રશિયાની એક સબમરીનમાં આગ લાગવાના કારણે ક્રુના 14 સભ્યોના મોત થયા છે. એક સમાચાર એજન્સીના જણાવ્યાં મુજબ દેશના રક્ષા મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું કે સોમવારે થયેલી આ દુર્ઘટના દરમિયાન કાર્બન મોનોક્સાઈડના કારણે ક્રુ મેમ્બર્સના મોત નિપજ્યાં. 

નિવેદનમાં કહેવાયું કે સબમરીન દુર્ઘટના સમયે રશિયાના જળ વિસ્તારમાં સીબેડ રિસર્ચ કરી રહી હતી. 

જુઓ LIVE TV

વિસ્તૃત માહિતી માટે થોડી રાહ જુઓ....

(ઈનપુટ-આઈએએનએસ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news