Zee Impact: મચ્છર સંવર્ધનના પગલે AMCએ ફટકાર્યો મેટ્રો પ્રોજેક્ટમાં રૂપિયા 3 લાખનો દંડ

અમદાવાદ: વકરેલા રોગચાળાનો અહેવાલ દર્શાવ્યા બાદ AMCએ હાથ ધરી શહેરભરમાં તપાસ. મેટ્રો કામગીરીની જગ્યા પર મોટા પ્રમાણમાં મોસ્કીટો બ્રીડીંગ મળ્યા.

Trending news