મહિલાઓએ કરવા ચોથના વ્રતની કરી ઉજવણી

આજે કરવા ચોથનું વ્રત છે. ત્યારે અમદાવાદમાં પણ મહિલાઓએ આ વ્રતની ઉજવણી કરી હતી. મહિલાઓ ગણેશજીની પૂરા કરે છે. અને પતિના હાથે પાણી પીને પોતાનું વ્રત ખોલે છે.

Trending news