ફ્રીઝરમાં રાખ્યા બાદ પણ શા માટે નથી જામતો દારૂ?, જવાબ સાંભળીને ચોંકી જશો!
ભારતના ઘણા રાજ્યોમાં દારૂ પીવા માટે સરકારે છૂટ આપી છે... જો કે, ગુજરાતમાં દારૂબંધી છે... પરંતુ અહીં જે વાત કરવા જઇ રહ્યા છીએ તે વાત થોડી અલગ છે... અહીં પ્રશ્ન એ છે કે, દારૂને જો ફ્રીઝરમાં રાખવામાં આવે તો પણ શા માટે જામતો નથી...