જ્યારે ઇલેક્ટ્રિક સિગ્નલ નહોતા ત્યારે કેવી રીતે ઊભી રહેતી હતી રેલગાડી?, જાણો કઇ વસ્તુનો થતો હતો ઉપયોગ?
તમે જો ટ્રેનમાં સફર કરો છો તો તમને જાણ જ હશે કે, લાલ સિગ્નલ હોય એટલે ટ્રેન ઉભી રહી જાય છે અને જ્યારે ગ્રીન સિગ્નલ મળે ત્યારે ટ્રેન ચાલતી થાય છે. પરંતુ આજે તમને જણાવીશું કે, વર્ષો પહેલા આ ઇલેક્ટ્રિક સિસ્ટમ નહોતી તો કેવી રીતે ટ્રેનને સિગ્નલ આપવામાં આવતું હતું