ગુસ્સાના કારણે ચહેરો શું કામ થઇ જાય છે લાલ?, આ હકીકત જાણીને તમે ચોંકી જશો!

કોઇપણ વ્યક્તિને ગુસ્સો આવવો આમ તો સામાન્ય વાત કહી શકાય. પરંતુ તમે સાંભળ્યું જ હશે કે, ગુસ્સામાં માણસનો ચહેરો લાલ થઇ જાય છે પણ ચહેરો લાલ રંગનો જ કેમ થાય છે. એના પાછળનું વૈજ્ઞાનિક કારણ અમે તમને જણાવીશું... 

Trending news