વડોદરા: GEB સ્ટેશનમાં ભરાયા પાણી, ભાજપના કાર્યકરો પહોંચ્યા ઘટના સ્થળે

સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે વડોદરાના વાધોડીયામાં ભારે વરસાદને કારણે GEB સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે ભાજપના કાર્યકરો ઘટના સ્થળે પહોંચ્યા. અને જેસીબીની મદદથી પાણીનો નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ત્યારે વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સ્થળ પર નહીં આવતા કાર્યકરોએ સવાલ ઊઠાવ્યા.

Trending news