મોરબીમાં તસ્કરોનો આતંક, એક વ્યક્તિ પર કર્યો પથ્થર મારો

મોરબીના ભરતનગર પાસે તસ્કર ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. પંચાયત ઓફીસ, ૧ મકાન, ૧ કારખાના, ૩ દુકાનમાં ચોરી કર્યાની ઘટના સામે આવી છે. તસ્કરોને પડકારનારા વ્યક્તિ ઉપર પથ્થર મારો કર્યો હતો. કારખાનામાં સિક્યુરિટી ગાર્ડને મારમારીને કેન્ટીનમાંથી ચોરી કરી હતી. તાલુકા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથધરી છે. તસ્કર ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

Trending news