ધરતી અને આકાશ વચ્ચે દીક્ષાર્થીની વર્ષીદાન યાત્રા જોઈ લોકો આશ્ચર્યમાં મુકાયા, જુઓ વીડિયો

દીક્ષા નગરી સુરતમાં ધરતી અને આકાશ વચ્ચે દીક્ષાર્થી ની વર્ષીદાન યાત્રા જોઈ લોકો આશ્ચર્ય માં મુકાય ગયા હતા.સુરતમાં જૈન સમાજની દીક્ષાર્થીની ની શોભા યાત્રામાં અનોખા દ્રશ્ય સર્જાયા. જેમાં દિક્ષાર્થી હાઇડ્રોલિક ક્રેન ઉપર ચઢી નોટોનો વરસાદ કરી રહી હતી.

Trending news