સુરત: બાળકોએ ખોલી હત્યારી માતાની પોલ, પ્રેમી સાથે મળી પતિની કરી નાખી હત્યા
સુરતના પાંડેસરામાં હત્યાનો મામલો. હત્યારી પત્નીએ જ કરી હતી પતિની હત્યા. પ્રેમી સાથે મળી પતિની હત્યાને આપ્યો અંજામ. નોકરી કરતા કર્મચારી સાથે જ પ્રેમ થઈ ગયો હતો. મૃતક પતિ અને પત્નીના સંતાનોએ જ પોલ ખોલી.