લોકસભા ચૂંટણી 2019 માટે દિલ્હીમાં કોંગ્રેસ ઇલેકશન કમિટીની બેઠક મળી...જુઓ વિગત
લોકસભા ચૂંટણી 2019 માટે દિલ્હીમાં કોંગ્રેસ ઇલેકશન કમિટીની બેઠક મળી, બાકી રહેલી 12 બેઠકોના ઉમેદવારો અને વિધાનસભાની પેટાચૂંટણીના 4 ઉમેદવારો પણ થશે નક્કી, CECની બેઠક બાદ તમામ ઉમેદવારોની થશે જાહેર