લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપ ઉમેદવારોએ નેતા અને કાર્યકરોની હાજરીમાં રોડ શો યોજી ઉમેદવારી ફોર્મ ભર્યા
અમદાવાદ પશ્ચિમ બેઠકના ઉમેદવાર ડો. કિરીટ સોલંકીએ આજે ઉમેદવારી નોંધાવી...નવસારી બેઠક માટે ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે ફૉર્મ ભર્યુ...કચ્છ બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ ઉમેદવારી નોંધાવી...ભાવનગરના ભાજપ ઉમેદવાર ભારતીબેન શિયાળે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી...