Twitter ને ટક્કર આપવા આવી ગઇ Insta એપ Threads લોન્ચ, જાણો કેટલી છે અલગ
Threads Launched: ઇન્સ્ટાગ્રામના કેટલાક ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. જોકે ટ્વિટર પેઇડ થયા પછી, મોટી સંખ્યામાં યૂઝર્સ પોતાને ટ્વિટરથી દૂર કરી દીધા છે. Instagram આ યૂઝર્સને તેના નવા પ્લેટફોર્મ થ્રેડમાં ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
Trending Photos
Twitter vs Threads: ટ્વિટરની ટક્કરમાં મેટા ઓન્ડ ઇંસ્ટાગ્રામે પોતાની નવી એપ થ્રેડ લોન્ચ કરી છે. આ એક નવી સોશિયલ નેટવર્કિંગ એપ છે. તેની સીધી સ્પર્ધા ટ્વિટર સાથે થશે. થ્રેડ એપ્લિકેશન ટ્વિટર જેવી જ છે. સાથે જ તેમાં ઇન્સ્ટાગ્રામના કેટલાક ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. જોકે ટ્વિટર પેઇડ થયા પછી, મોટી સંખ્યામાં યૂઝર્સ પોતાને ટ્વિટરથી દૂર કરી દીધા છે. Instagram આ યૂઝર્સને તેના નવા પ્લેટફોર્મ થ્રેડમાં ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
Viral Video: Chicken Curry માંથી નિકળ્યો મરેલો ઉંદર, એક ભાગ ખાધા પછી... બાપ રે...બાપ
તમને પણ અસમંજસમાં છો કે ઈંડા વેજ છે કે નોન વેજ? જવાબ જાણશો તો આશ્વર્ય પામશો
મરીના વધુ પડતા સેવનથી ફાયદો થવાને બદલે થઈ શકે છે નુકસાન, ઉલમાંથી ચૂલમાં પડશો
ક્યાં કરશો ડાઉનલોડ
થ્રેડ એપ્લિકેશન iOS અને Android પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. એટલે કે તેને એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ સિવાય યુઝર્સ ડેસ્કટોપ પર સાઇટ પરથી થ્રેડનો ઉપયોગ કરી શકશે.
ડોક્ટરની દવા કરતા પણ ઉપયોગી છે આ ઠળિયા, પથરી હોય કે ડાયાબિટીસ બધુ થઇ જશે ગાયબ
Health Tips: સ્વાસ્થ્ય માટે કયા ચોખા ફાયદાકારક: સફેદ, લાલ, કાળા કે બ્રાઉન, અહીં જાણો
થ્રેડના મહત્વપૂર્ણ પોઇન્ટ
- યૂઝર્સ થ્રેડ પર વધુમાં વધુ 500 અક્ષરો પોસ્ટ કરી શકશે. આ સાથે યુઝરને ફોટો અને વીડિયો પોસ્ટ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ટ્વિટર પર ફોટો અને વીડિયો અપલોડ કરવાનું ફીચર પણ આપવામાં આવ્યું હતું. યુઝર્સ થ્રેડ એપ પર 5 મિનિટ સુધીના વીડિયો પોસ્ટ કરી શકશે.
- યૂઝર્સ જો તમે Instagram યૂઝર્સ છો, તો તમારે થ્રેડો માટે અલગ એકાઉન્ટ બનાવવાની જરૂર નથી. તમારે ફક્ત થ્રેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર છે. આ પછી એપ આપોઆપ લોગીન થઈ જશે. આ માટે કોઈ પાસવર્ડની જરૂર નથી.
- એકવાર તમે લૉગ ઇન કરી લો, પછી તમે થ્રેડ પર લોકોની સંપૂર્ણ લિસ્ટ દેખાશે, અને તમે તેમાંથી કોઈપણને ફોલો કરી શકશો.
Kitchen Hacks: શું તમારા પ્રેશર કૂકરની સીટી ખરાબ થઇ ગઇ છે? ડોન્ટ વરી આ રહ્યો ઉપાય
Cleaning Tips: પાણીની બોટલમાં જામી ગઇ છે ગંદકી? આ Kitchen Hacks ની મદદ કરો સફાઇ
તમે કેટલા દિવસે સાફ કરો છો પાણીની બોટલ? સુધરી જજો...નહીંતર દવાખાનું ઘર કરી જશે
- યુઝરને થ્રેડ એપની પ્રોફાઇલને પબ્લિક અને પ્રાઇવેટ રાખવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
- તમને જણાવી દઇએ કે હાલમાં થ્રેડ એક એડ ફ્રી એપ્લિકેશન છે. પરંતુ એ વાત ચોક્કસ છે કે જ્યારે થ્રેડ પર ફોલોઅર્સ વધશે ત્યારે એપ પર જાહેરાતો દેખાવા લાગશે. થ્રેડ એપનો લુક બિલકુલ ઇન્સ્ટાગ્રામ જેવો છે. પરંતુ ફીચર્સ ટ્વિટર જેવા છે.
સાવરણીને આ દિશામાં રાખશો તો ઘરમાં આવશે ગરીબી, જાણો શું છે સાચી રીત અને નિયમો
Broom Astro Tips:જૂની સાવરણીને ફેંકતી વખતે ધ્યાનમાં રાખો આ ટોટકા, નહીંતર થઇ જશો ગરીબ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે