हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સેલેબ્સ
સેલેબ્સ News
entertainment news
Celebs Spotted: સિતારાઓએ શણગારી માયાનગરીની સાંજ, જુઓ તસવીરો
Bollywood Celebs Spotted in Mumbai: બોલિવૂડ સેલેબ્સ તેમની ફેશન સેન્સથી હેડલાઈન્સ બનાવવામાં કોઈ કસર છોડતા નથી. ગઈકાલે પણ, જ્યારે સેલેબ્સને અલગ-અલગ સ્થળોએ જોવામાં આવ્યા હતા, ત્યારે તેઓએ તેમની ગ્લેમરસ સ્ટાઇલથી સોશિયલ મીડિયા પર તમામ લાઈમલાઈટ ચોરી લીધી હતી. જ્યારે ગૌરી ખાન પુત્ર અબરામ સાથે લંચ માટે ખૂબસૂરત શૈલીમાં બહાર નીકળી હતી, ત્યારે જ્હાનવી કપૂરે સાડી પહેરીને તેની સ્ટાઈલથી ચાહકોના દિલોદિમાગને વશ કર્યા હતા.
Dec 4,2023, 9:59 AM IST
બોલીવુડ સ્ટાર્સ
ફિલ્મમાં પ્લે કરવા માંગતા હતા બીજા કેરેક્ટર, એટલા માટે આ સેલેબ્સે છોડી દીધી આ ફિલ્મો
બોલીવુડ સ્ટાર્સ મોટાભાગના પોતાનો મનપસંદ રોલ નહી મળતાં ફિલ્મ રિજેક્ટ કરી દે છે. ઘણીવાર એવું પણ થાય છે કે એક્ટરને લાગે છે કે કેરેક્ટર તેમની પર્સાલિટીથી મેચ કરતી નથી. ઘણીવાર કો-સ્ટારને પસંદ કરનાર પણ ફિલ્મથી દૂરી બનાવવાનું કારણ બને છે.
Jul 20,2020, 21:26 PM IST
Sara Ali Khan
દિવાળીની પાર્ટીમાં આ Photosને કારણે છવાઈ ગઈ સૈફીની દીકરી...
બોલિવુડ (Bollywood) હસ્તીઓની દિવાળી પાર્ટી શરૂ થઈ ચૂકી છે. ત્યારે દિવાળી (Diwali) ના અવસર પર બોલિવુડના સ્ટાર્સ ટ્રેડિશનલ લૂકમાં શાનદાર લાગી રહ્યાં છે. શુક્રવારની રાતે પ્રોડ્યુસર અને એક્ટર જૈકી ભગનાની (Jackky Bhagnani) દ્વારા આયોજિત કરાયેલી પાર્ટીમાં બોલિવુડના અનેક સ્ટાર્સ સામેલ થયા હતા. જ્યાં સારા અલી ખાન, કુણાલ ખેમૂ, શાહીદ કપૂર, મીરા કપૂર, નિતેશ તિવારી, અશ્વિની તિવારી, કૃતિ સેનન, નુપુર સેનન, વરુણ ધવન, વરુણ શર્મા, અર્જૂન કપૂર, રાજકુમાર રાવ, પત્રલેખા, ડેવિડ ધવન, શ્રેયા સરન, નુશરત ભરુચા, અપારશક્તિ ખુરાના, કરણ જૌહર, શશાંક ખેતાન, ભૂમિ પેંડનેકર, પ્રીતિ ઝિંટા, કરણ ટેકર અને મનીષ મલ્હોત્રા પણ નજર આવ્યા. આ તમામ સ્ટાર્સમાં સારા અલી ખાનનો લૂક તમામને બહુ જ પસંદ આવ્યો. જોતજોતામાં સારા (Sara Ali Khan)ની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ.
Oct 27,2019, 11:44 AM IST
Trending news
Niacin
આ વસ્તુની ઉણપથી થઈ શકે છે ડિમેન્શિયા જેવી બીમારીઓ, તેનાથી બચવા ખાઓ આ 5 વસ્તુઓ
dussehra 2024
10 ઘણો લાભ આપશે આ વર્ષે દશેરા! 3 રાશિવાળા જાતકોની પલટાશે કિસ્મત, વિશ્વાસ નહીં કરો
health
મહિલાઓને અલગ-અલગ રીતે પરેશાન કરે છે હૃદય રોગ, આ લક્ષણો ઓળખવામાં ક્યારેય ન કરો આ ભૂલ
surya gochar 2024
સૂર્ય પોતાની નીચ રાશિ તુલામાં કરશે ગોચર, 30 દિવસ આ 3 રાશિઓ પર થશે ધનનો વરસાદ
navratri
અમારી ગાય કદી કતલખાને ન જાય... એવા વિચારથી ગુજરાતના આ ગામમાં પુરુષો કરે છે ખાસ નાટક
ias story
12મામાં નાપાસ, કોલેજમાં ગોલ્ડ મેડલ, 22 ની ઉંમરે UPSC પાસ, ગુજરાતના સીનીયર IASની ગાથા
Shukra Nakshatra Gochar 2024
13 ઓક્ટોબર સુધી 3 રાશિઓ માટે ગોલ્ડન પીરિયડ, દરેક કામ થશે સફળ, વધશે આવક
dussehra 2024
ખુબ જ કામની છે આ Ring, દરેક એક્ટિવિટીને કરે છે ટ્રેક, જાણો કેવી રીતે કરે છે કામ
Bad Cholesterol
વધેલા બેડ કોલેસ્ટ્રોલને દવા વિના ઘટાડી દેશે આ 7 ફળ, ડાયટમાં આજથી જ કરો સામેલ
numerology
ખુબ જ નસીબદાર હોય છે આ તારીખે જન્મેલા લોકો! નાની ઉંમરમાં જ બને છે ધનવાન