हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શંકાસ્પદ દર્દી
શંકાસ્પદ દર્દી News
corona virus
વડોદરા : ગોત્રી હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓનો ત્રાસ, જાહેરમાં સ્નાન કરે છે...
વડોદરામાં પણ કોરોના (corona virus) ના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. વડોદરા (vadodara) માં નાગરવાડા અને તાંદલજા વિસ્તાર ક્લસ્ટર ક્વોરેઈન્ટાઈન કરાયો છે. જેના બાદ કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા અનેક લોકોના રિપોર્ટ લેવામાં આવ્યા છે. શહેરના જુદા જુદા વિસ્તારમાંથી લાવવામાં આવેલા શંકાસ્પદ દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ત્યારે ગોત્રી હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓની નૌટંકી વધી રહી છે.
Apr 9,2020, 13:13 PM IST
પંજાબ કોરોના
પંજાબમાં કોરોના વાયરસનાં દર્દીનું મોત નિપજતા સમગ્ર ગામ લોકડાઉન કરવામાં આવ્યું...
પંજાબમાં કોરોના વાયરસનાં દર્દીનું મોત નિપજતા સમગ્ર ગામ લોકડાઉન કરવામાં આવ્યું છે. પંજાબમાં હાલ આખા ગામને લોક કરવામાં આવ્યું છે.
Mar 19,2020, 19:55 PM IST
ભાવનગર
ભાવનગરથી પકડાયેલી મહિલામાં કોરોના વાયરસ જેવા લક્ષણો દેખાયા...
ભાવનગરનાં પાલિતાણામાં મલેશીયાથી આવેલી મહિલામાં કોરોના જેવા શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. જેના પગલે તેને ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે તૈયાર કરાયેલા વિશેષ વોર્ડમાં ખસેડવામાં આવી હતી. હાલ તેનાં રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
Mar 17,2020, 21:25 PM IST
રાજકોટ
રાજ્યમાં કોંગો ફિવરને લઈને તંત્ર સતર્ક
ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ રાજકોટમાં આવ્યા. આરોગ્ય વિભાગના અધિકારીઓ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે, કોંગો ફિવરના દર્દીઓને અધિકારીઓ મળશે.
Aug 31,2019, 18:45 PM IST
રાજકોટ
રાજકોટ અને મોરબીમાં કોંગો ફીવરનો આતંક
સૌરાષ્ટ્રમાં કોંગો ફીવરને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં, દર્દીઓના લોહીના નમૂના પુના મોકલાયા. 3 દિવસમાં પુનાથી આવશે દર્દીઓનાં રિપોર્ટ.
Aug 30,2019, 14:50 PM IST
Trending news
Haryana Assembly Election 2024
હરિયાણામાં આજે 90 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર
BSNL
જે Jio, Airtel ન કરી શક્યું તે BSNL એ કરી દેખાડ્યું! ₹5.45 માં 1GB ડેટા, Free કોલિંગ
IND vs NZ
ટી20 વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડ સામે 58 રને થયો પરાજય
Trending Quiz
GK Quiz: એવું કયું શાક છે જેને મહિલાઓ કાપતી નથી?
Nitin Gadkari
પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકશો તો છાપામાં છપાઈ જશે તમારો ફોટો! ગડકરીએ આપ્યો સંકેત
Ahmedabad Metro
અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?
Haryana Assembly elections
હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર
Robbery incident in Ahmedabad
"તું દારૂ અને ગાંજાના કેસમાં ફરાર ફરે છે...", નકલી પોલીસનો અસલી પોલીસે ખેલ પાડ્યો
Vadodara
આ છે યુનાઈટેડ વેના મેદાનની દશા! ગરબામાં જવું હોય તો પગ ગંદા કરવાની તૈયારી રાખજો
Gujarat high court
હવે મર્યા સમજો! હાઇકોર્ટની ટકોર;‘હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો, ભલે ઓફિસે મોડું થાય'