हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાસ-ગરબા
રાસ ગરબા News
Navratri 2023
Navratri 2023: આજે બીજું નોરતું, મા બ્રહ્મચારિણીની પૂજાથી તમામ તકલીફો થશે દૂર
Navratri 2023: આજે નવરાત્રિના મહાપર્વનો બીજો દિવસ છે. નોરતાના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે, માતા બ્રહ્મચારિણી તપ શક્તિનું પ્રતિક છે. મા બ્રહ્મચારિણીએ ભગવાન શંકરને પોતાના પતિના રૂપે મેળવવા માટે આકરી તપસ્યા કરી હતી. એટલા માટે તેઓ મા બ્રહ્મચારિણી તરીકે ઓળખાય છે. નોરતાના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજાનું ખાસ મહત્વ રહેલું છે.
Oct 16,2023, 8:02 AM IST
Navratri 2023
Navratri 2023: પ્રથમ નોતરે આ મંત્રના જાપથી થશે ધનલાભ, જાણો કેવી રીતે કરશો પૂજા
નવદુર્ગા હિંદુ ધર્મમાં શક્તિ અને ઉપાસનાની પરંપરાના દેવી છે. તેમના નવ સ્વરૂપ ગણવામાં આવ્યાં છે. નવરાત્રીના નવ દિવસોમાં માતાના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના થાય છે. જેમાં પ્રથમ દેવી છે શૈલપુત્રી...
Oct 15,2023, 13:34 PM IST
ગુજરાત
ગુજરાતના આ શહેરમાં વસતા મુસ્લિમ પરિવાર બનાવે છે ‘રાસ-ગરબાના દાંડિયા’
સમગ્ર ગુજરાતમાં આષો નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે અને ગુજરાતનું યુવા ધન ગરબાના હિલોળે ઝૂમવા થનગની રહ્યું છે. ત્યારે ગરબા અને રાસ રમવામાં વપરાતા દાંડિયા ક્યાં અને કેવી રીતે બને છે એ વિષે બહુ ઝૂઝ લોકો જ જાણતા હશે. ગુજરાત અને અન્ય રાજ્યો સાથે વિશ્વના અનેક દેશોમાં જ્યાં જ્યાં ગુજરાતી વસ્યા છે ત્યાં પંચમહાલના ગોધરાથી મુસ્લિમ બિરાદરો દ્વારા બનાવેલ દાંડિયાથી રાસ રમાય છે. જો કે હાલ મંદીની અસર અહીં પણ જોવા મળી રહી છે.
Oct 3,2019, 18:35 PM IST
ભાવનગર
ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલાઓએ બોલાવી તલવાર રાસ-ગરબાની રમઝટ
આ બહેનો છેલ્લા ઘણા દિવસથી નિયમીત તલવાર રાસની તૈયારી કરી રહી છે તેથી તલવાર રાસ નિહાળવા લોકોને ઉમટી પડ્યા હતા સાથે સાથે ક્ષત્રિય રાજપૂત સમાજની બહેનો દ્વારા માતાજી ગરબી તેમજ નાની બાળાઓ દ્વારા માતાજીનાં જુદા-જુદા સ્વરૂપ જોવા મળ્યા હતા.
Oct 16,2018, 11:54 AM IST
Trending news
Blast
અંકલેશ્વર GIDCની એક કંપનીમાં ભયંકર મોટો બ્લાસ્ટ, 4 કામદારના ઘટના સ્થળે મોત
Syed Mushtaq Ali Trophy 2024
IPLમાં રિજેક્ટ થનારા આ ગુજ્જુ ખેલાડીએ એવી તબાહી મચાવી, 2 કરોડી સ્પિનરને ધોઈ નાખ્યો
Ahmedabad
બિલ્ડરોએ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું, નવી જંત્રીનો સ્વીકાર કોઈપણ કાળે સ્વીકાર્ય નથી
Gujarat Tourism
આ છે ગુજરાતનો અસલી ખજાનો! જેને નિહાળવા માટે દૂર દૂરથી લોકો આવે છે
TMKOC
તારક મેહતાની 'સોનુ'એ મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ, પલક વિરુદ્ધ એકશન લેશે અસિત મોદી
Viral Video
અત્યંત ખૌફનાક, સમુદ્ર કિનારે યોગ કરી રહેલી અભિનેત્રીને દરિયાના મોજા ખેંચી ગયા, Video
New Year 2025
મૂલાંક 9 ના લોકો માટે વર્ષ 2025 અત્યંત લકી, મળશે ધનલાભ, કારર્કિદી માટે ઉત્તમ વર્ષ
surat
આ મશીન માત્ર 1 મિનિટમાં જણાવી દેશે કે ડ્રગ્સ લીધું છે કે નહિ, નશો કરનારા સખણા રહેજો
7th Pay Commission
સરકારી કર્મચારીઓને જાન્યુઆરી 2025માં મળશે જોરદાર ઝટકો! મોંઘવારી ભથ્થા પર અપડેટ જાણો
BZ Group Scam
ભાજપમાંથી કોણ કોણ ગયું હતું ભુપેન્દ્રસિંહની ઓફિસમાં? કોંગ્રેસે આપ્યો મોટો પુરાવો