हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાષ્ટ્રધ્વજ
રાષ્ટ્રધ્વજ News
Independence day celebration
ગુજરાતની આ શાળાએ કેમ સ્મશાનમાં લહેરાવ્યો તિરંગો? આ વાત સાંભળીને ચોંકી જશો, પણ...
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભરતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સામાકાંઠે વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠે આવેલ સોનાપુરી સ્મશાન ખાતે જઈને ત્યાં ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
Aug 15,2024, 15:48 PM IST
India Flag
India Flag Quiz: આપણા રાષ્ટ્રધ્વજ વિશે તમે કેટલું જાણો છો? ચેક કરી લો તમારું GK
India Flag Quiz: આજે તમને ભારતના રાષ્ટ્રધ્વજ સંબંધિત જાણકારી આપીએ. રાષ્ટ્રધ્વજ સંબંધિત આ જનરલ નોલેજ તમારી જાણકારી વધારશે. અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આ જાણકારી કામ આવશે.
Aug 14,2024, 10:47 AM IST
Gujarat Highcourt
ગુજરાત હાઈકોર્ટ ખાતે વોર રૂમનો કરાયો પ્રારંભ, જુઓ વિગત
દેશભરમાં સ્વાતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો.જેમાં એક્ટિંગ ચીફ જસ્ટિસ અનંત દવેએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. તો આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જજ એમ.આર.શાહ ખાસ ઉપસ્થિત રહયા હતા.
Aug 15,2019, 15:30 PM IST
સ્વતંત્રતા દિવસ
#SelfiewithTiranga: આઝાદીના જશ્નમાં તિરંગોના રંગમાં રંગાયું સોશિયલ મીડિયા
આ અભિયાનમાં આઝાદીના મહાપર્વ પ્રસંગને તમારા માટે ખાસ બનાવવા માટે આવો ZEE સાથે જોડાઓ અને આપણી આન-બાન-શાન એવા તિરંગા રાષ્ટ્રધ્વજ સાથે તમારો ફોટો શેર કરીને એક અદભૂત આનંદ મેળવો
Aug 15,2019, 12:33 PM IST
વડાપ્રધાન મોદી
લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવતા સમયે પીએમ સાથે હશે IAFની 3 મહિલા અધિકારી
ફ્લાઈંગ ઓફિસર પ્રીતમ સાંગવાન વડાપ્રદાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રધ્વજ લહેરાવામાં મદદ કરશે. ફ્લાઈટ લેફ્ટનન્ટ જ્યોતિ યાદવ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ માનસી ગેદા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બંને તરફ ઊભી રહેશે
Aug 14,2019, 23:25 PM IST
gandhinagar
ગાંધીનગરમાં કરાયું શોર્ય યાત્રાનું આયોજન, જુઓ વીડિયો
ગાંધીનગર: 551 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે ગાંધીનગરના માર્ગો ઉપર નિકળી શોર્ય યાત્રા, મોટી સંખ્યામાં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા.
Aug 14,2019, 15:15 PM IST
કચ્છ
મધ દરિયે લહેરાયો તિરંગો, 22 બાળકોએ સમુદ્રમાં કર્યું ધ્વજવંદન
કચ્છમાં પ્રથમ વખત માંડવી બીચ પર દરિયાની અંદર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વિમિંગ કરીને 22 બાળકો દરિયામાં અંદર જઈ અને ત્યાં આગળ ધ્વજવંદન કર્યું હતું. માંડવી નગરપાલિકા અને એક્સટ્રિમ કરાટે ફિટનેસ ગ્રુપ દ્વારા આયોજિત દરિયામાં 300 મીટર અંદર એક તરાપો બાંધવામાં આવ્યો હતો.
Jan 26,2019, 19:24 PM IST
વડોદરા
વડોદરા: રેલવે સ્ટેશનમાં 100 ફૂટ ઉંચો તિરંગો ફરકાવ્યો, આખુ વર્ષ બનશે શોભાનુ
શહેરમાં આન-બાન-શાન સાથે 70માં ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દેશના કેટલાક એ વન રેલવે સ્ટેશન ખાતે આજથી 24 કલાક 365 દિવસ સુધી રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાના રેલવે વિભાગના આદેશ બાદ આજે વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે સાંસદ રંજનબેન ભટ્ટના હાસ્થે 1૦૦ ફુટ ઉંચા રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા રેલવેના ડી.આર.એમ અને રેલવે કર્મચારીઓ ખાસ હાજર રહ્યા હતાં.
Jan 26,2019, 18:07 PM IST
સુરત
સુરતમાં આજથી 100 ફૂટ ઊંચાઇએ લહેરાશે ધ્વજ, RPF જવાન કરાયો તૈનાત
દેશના તમામ એ-ગ્રેડ રેલવે સ્ટેશન પરિસરમાં ડિસેમ્બર સુધીમાં 100 ફૂટની ઊંચાઇએ કાયમી ધોરણે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો આદેશ કેન્દ્ર સરકાર દ્વારા કરાયો હતો. જેનું પાલન કરતા અમદાવાદ, ઇન્દોર, મુંબઇ સેન્ટ્રલ પર 100 ફૂટની ઊંચાઇએ રાષ્ટ્રધ્વજ ફરકાવી દેવાયો છે.
Jan 25,2019, 15:15 PM IST
national flag
રાષ્ટ્ર ધ્વજના અપમાન મુદ્દે કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ થશે
મધ્યપ્રદેશનાં સાગર જિલ્લાની એક કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરુદ્ધ કથિત રીતે રાષ્ટ્રીય ધ્વજના અપમાન મુદ્દે ફરિયાદ દાખલ કરવા માટેની પરવાનગી આપી છે. કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની પરવાનગી 5 વર્ષ જુના કેસમાં મળી ચુકી છે. રાજેન્દ્ર મિશ્રા નામનાં એક વ્યક્તિએ કોર્ટમાં અરજી દાખલ કરતા કહ્યું હતું કે, 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન કેજરીવાલ સહિત AAPના કાર્યકર્તાઓએ ચૂંટણી ચિન્હ ઝાડુને ત્રિરંગાની સાથે લહેરાવ્યું હતું.
Jan 19,2019, 9:47 AM IST
અટલ બિહારી વાજપેયી
ભારતરત્ન અટલજીએ અંતિમ ક્ષણોમાં પણ રાષ્ટ્રધ્વજને લહેરાતો જ રાખ્યો...
એક લોકપ્રિય નેતા હોવાની સાથે સાથે અટલજીની દેશભક્તિ અને દેશ પ્રત્યેની નિષ્ઠા પણ કાબીલ એ તારીફ હતાં. અટલજીએ પોતાનુ જીવન રાષ્ટ્રપ્રેમ અને દેશવાસીઓ માટે જાણે સમર્પિત કર્યું. દેશ પ્રત્યેનો તેમનો પ્રેમ અને જુસ્સો જબરદસ્ત હતાં. એટલા દેશભક્ત હતાં કે મૃત્યુ સમયે પણ દેશના સન્માન અને ગૌરવ સમા રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવતા ગયા.
Aug 17,2018, 14:16 PM IST
Trending news
surat
ભાજપની મહિલા મોરચાના પ્રમુખની આત્મહત્યાનો આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, થયો મોટો ખુલાસો
Best Honeymoon Place
શિયાળામાં હનીમૂન માટે આ છે સૌથી સુંદર જગ્યાઓ! પાર્ટનર સાથે માણી શકશો રોમેન્ટિક ક્ષણો
surat
ગુજરાતના માર્કેટમાં આવ્યું શરીરને ગરમ કરતું જેકેટ, ચાર્જ કરીને પહેરો એટલે ગરમાવો લાગ
Biggest Urban Forest
ગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, અદભૂત નજારો
Women
પહેલીવાર શારીરિક સંબંધ બાંધતી મહિલાઓના શરીરમાં જોવા મળે છે આ 7 મોટા ફેરફાર
accident
અમદાવાદના રસ્તા પર લોહીની નદી વહી, કાર ચાલકની ટક્કરથી બે યુવકોના મોત
Whatsapp
iPhone યૂઝર્સ માટે માઠા સમાચાર! આ મોડલ્સમાં નહીં ચાલે WhatsApp, આ લિસ્ટમાં છે ફોન?
Jayesh radadiya
વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા : અવરોધ ઉભા કરવાનુ બંધ કરો, નહિ તો હિસાબ કરતા આવડે છે
Team India
શું રોહિત નહીં કરે ઓપનિંગ? એડિલેટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા! આ દિગ્ગજોની થશે એન્ટ્રી
Navpancham rajyog
શુક્ર-અરુણ આજે બનાવશે અત્યંત શક્તિશાળી રાજયોગ, આ 3 રાશિવાળાને અપાર ધનલાભના યોગ