हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બ્લેક મની
બ્લેક મની News
નોટબંધી
નોટબંધીના 4 વર્ષમાં શું બદલાયું, જુઓ 'કેશ'થી 'ડિજિટલ' ઇકોનોમી સુધીની સફર
પીએમ મોદીના આ મોટા અને કડક ફેંસલાથી દેશની લગભગ 86% કરન્સી એક ઝટકે સિસ્ટમમાંથી બહાર થઇ ગઇ. આ અચનાક લેવામાં આવેલા નિર્ણયની કોઇને ભનક પણ ન હતી.
Nov 8,2020, 18:01 PM IST
smallest note
બ્લેક મની છુપાવવા માટે થઇ રહ્યો છે નાની ચલણી નોટોનો ઉપયોગ: રિપોર્ટ
બ્લેક મની છુપાવવા માટે થઇ રહ્યો છે નાની ચલણી નોટોનો ઉપયોગ: રિપોર્ટ
Nov 21,2019, 0:05 AM IST
Swiss Bank
કાળા નાણા પર પ્રહાર! સ્વિસ બેંકોએ પહેલી યાદીમાં બંધ થયેલા ખાતાઓની માહિતી
સ્વિસ બેંકોમાં પૈસા રાખનારા ભારતીયોના ખાતા અંગેની માહિતી ભારતને મળવાની ચાલુ થઇ ચુકી છે
Sep 9,2019, 0:07 AM IST
સ્વિસ બેંક
બ્લેક મની રાખનારાઓની હવે ખેર નથી, સ્વિક બેંકે 11 ભારતીયોના નામનો કર્યો ખુલ
સ્વિસ બેંકના વિદેશી ગ્રાહકોની સૂચનાઓ શેર કરવા સંબંધિત સ્વિત્ઝરલેંડના ફેડરલ ટેક્સ વિભાગની નોટીસ અનુસાર, સ્વિત્ઝરલેંડે તાજેતરના સમયમાં કેટલાક દેશોની સાથે સૂચનાઓ શેર કરવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે.
May 27,2019, 11:29 AM IST
કાળુ નાણું
અહીં છૂપાયેલો છે કાળા નાણાનો મસમોટો ભંડાર, 95% કંપનીઓ પાસે નથી PAN
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણયની સૌથી મોટી વધુ અસર રિયલ એસ્ટેટ પર પડી.
Feb 13,2019, 16:07 PM IST
કાળાનાણાં
ટ્રસ્ટના નામે બ્લેકના રૂપિયા વ્હાઇટ કરવાનું કૌભાંડ, ચાર લોકોની ઘરપકડ
એક ટ્રસ્ટમાં સેટીંગ કરીને બ્લેકના પાંચ કરોડ રૂપિયા વ્હાઇટ કરવા માટે આવેલા ચાર યુવકોની એકાએક ડીલ કેન્સલ કરતાં ટ્રસ્ટની વ્યકિતઓએ તેમને ઓફિસમાં ગોંધી રાખીને આખો દિવસ નગ્ન કરીને માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનાને લઈને માધુપુરા પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે.
Dec 29,2018, 18:39 PM IST
ગુજરાતી
RTI : ગુજરાતીઓએ ચાર મહિનામાં 18,000 કરોડ રૂ.ના બ્લેકમનીની કરી જાહેરાત
આરટીઆઇમાં જાહેર કરાયેલા આંકડામાં થયો છે મોટો ખુલાસો
Oct 2,2018, 12:10 PM IST
કાળુ નાણું
મોદી રાજમાં 80% ઘટ્યું સ્વિસ બેન્કોમાં ભારતીયોનું કાળુ નાણું
2014માં જ્યારે મોદી સરકાર બની ત્યારથી લઈને અત્યાર સુધી સ્વિસ નેશનલ બેન્કમાં જમા નાણામાં 80 ટકાનો ઘટાડો થયો છે.
Jul 24,2018, 15:54 PM IST
Swiss Bank
સ્વિસ બેંકોમાં ભારતીય ખાતામાં પડ્યા 300 કરોડ નથી કોઇ દાવેદાર
સ્વિત્ઝરલેન્ડની બેંકોમાં જમા કાળાનાણાના મુદ્દે ભારતમાં સતત તીખી રાજનીતિક ચર્ચા ચાલી રહી છે. ખાસ વાત છે કે આ બેંકોમાં ભારતીયોના નિષ્ક્રિય પડેલી કેટલાક ખાતાની માહિતી ઇશ્યું કરવામાં આવ્યાના ત્રણ વર્ષ બાદ પણ કોઇ દાવેદાર સામે નથી આવ્યો. સ્વિત્ઝરલેન્ડની બેંકિંગ વ્યવસ્થાને જોતી સંસ્થાએ પહેલીવાર ડિસેમ્બર 2015માં કેટલાક નિષ્ક્રિય ખાતાઓની યાદી બહાર પાડી હતી. તેમાં સ્વિત્ઝરલેન્ડના નાગરિકોની સાથે જ ભારતનાં કેટલાક લોકો સહિત ઘણા બધા વિદેશી નાગરિકોનાં ખાતા છે. જેમાં કેટલાક ભારતીયોનો પણ સમાવેશ થાય છે. ત્યાર બાદ સમયાંતરે આ પ્રકારની નોટિસ બહાર પાડવામાં આવતી રહી. જો કે હજી સુધી તેનો કોઇ દાવેદાર સામે આવ્યો નથી.
Jul 15,2018, 19:45 PM IST
સ્વિસ બેંક
કાળા નાણાનો કકળાટ, હવે જેટલીએ કહ્યું કે-સ્વિસ બેંકોમાં જમા પૂરેપૂરી રકમ ..
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ બાદ હવે અરુણ જેટલીએ પણ નિવેદન આપ્યું છે કે સ્વિસ બેંકમાં જમા બધા ભારતીયોના નાણા એ બ્લેક મની નથી.
Jun 30,2018, 8:51 AM IST
સુબ્રમણ્યમ સ્વામી
સ્વિસ બેંકમાં વધ્યું બ્લેક મની, સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર સામે ફોડી તોપ...
બ્લેક મની માટે સ્વર્ગ ગણાતી સ્વિસ બેંકમાં છેલ્લા ચાર વર્ષમાં પહેલી વખત આ વખતે નાણાંનો ખજાનો છલકાયો છે. સ્વિસ બેંકમાં નાણાનો જથ્થો એક અરબ સ્વિસ ફેંક એટલે કે 7000 કરોડ રૂપિયા થયો છે. જો એક વર્ષ પહેલાની સરખામણીએ વાત કરવામાં આવે તો આ આંકડો 50 ટકા વધુ છે. આ આંકડા સ્વિટ્ઝરલેન્ડના કેન્દ્રિય બેંકના લેટેસ્ટ આંકડાથી સામે આવ્યો છે. જે અનુસાર ભારતીયો દ્વારા સ્વિસ બેંકમાં પોતાના ખાતામાં રખાયેલ ધન 2017માં 50 ટકા કરતાં વધીને 7000 કરોડ રૂપિયા થયું છે. આ આંકડા જાહેર થયા બાદ વિપક્ષની સાથોસાથ સરકારને પોતાના જ કેટલાક સાંસદોની ટીકાનો ભોગ બનવું પડ્યું છે.
Jun 29,2018, 12:33 PM IST
Swiss banks
સ્વિસ બેંકોમાં ભારતીયોની જમા રકમના ચોંકાવનારા આંકડા,અચાનક થયો વધારો
અગાઉ ત્રણ વર્ષ અહીંની બેંકોમાં ભારતીયોનાં જમા થયેલા કાળાનાણામાં સતત ઘટાડો નોંધાયો હતો
Jun 28,2018, 21:28 PM IST
Trending news
Biggest Urban Forest
ગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, અદભૂત નજારો
Women
પહેલીવાર શારીરિક સંબંધ બાંધતી મહિલાઓના શરીરમાં જોવા મળે છે આ 7 મોટા ફેરફાર
accident
અમદાવાદના રસ્તા પર લોહીની નદી વહી, કાર ચાલકની ટક્કરથી બે યુવકોના મોત
Whatsapp
iPhone યૂઝર્સ માટે માઠા સમાચાર! આ મોડલ્સમાં નહીં ચાલે WhatsApp, આ લિસ્ટમાં છે ફોન?
Jayesh radadiya
વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા : અવરોધ ઉભા કરવાનુ બંધ કરો, નહિ તો હિસાબ કરતા આવડે છે
Team India
શું રોહિત નહીં કરે ઓપનિંગ? એડિલેટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા! આ દિગ્ગજોની થશે એન્ટ્રી
Navpancham rajyog
શુક્ર-અરુણ આજે બનાવશે અત્યંત શક્તિશાળી રાજયોગ, આ 3 રાશિવાળાને અપાર ધનલાભના યોગ
Business
ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતોને પેન્શન આપે છે સરકાર,; દર મહિને ખાતામાં આવશે 3 હજાર
stock market
28 પૈસાનો શેર ક્યાંનો ક્યાં પહોંચી ગયો, રોકાણકારોને તો બસ 'ચાંદી જ ચાંદી'!
Maharashtra politics
સરકાર બને તે પહેલા આ શું? એક બીજાની પોલ ખોલવામાં મશગૂલ BJPની સહયોગી પાર્ટીઓ