हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બોક્સ ઓફિસ
બોક્સ ઓફિસ News
Aamir Khan
આ ફિલ્મે એટલી કમાણી કરી હતી કે રૂપિયા ગણવા નોકરીએ રખાયા હતા માણસો, 3 મહિના થિયેટરો..
વર્ષ 1980માં એક જબરદસ્ત એક્શન થ્રિલર ફિલ્મ રિલીઝ થઈ હતી, જેના એક્શન સીન્સ, ગીતો અને ફિલ્મની સ્ટોરીને પગલે થિયેટરો હાઉસફૂલ જતા હતા. આજે પણ લોકોને આ ફિલ્મના ગીતો ખૂબ જ પસંદ છે. આ ફિલ્મ 1980ની બ્લોકબસ્ટર ફિલ્મ હતી, જેમાં વિનોદ ખન્ના સાથે ફિરોઝ ખાન અને અભિનેત્રી ઝીનત અમાન હતા. મુંબઈના એસ સિનેમામાં આ ફિલ્મ ત્રણ મહિના સુધી હાઉસફુલ રહી, પરંતુ આ ફિલ્મ પછી પીઢ સ્ટાર વિનોદ ખન્નાએ અચાનક 'સન્યાસ' લઈ લીધો હતો.
Dec 20,2023, 15:22 PM IST
Shah Rukh Khan
કેમ પોતાની પહેલી અને છેલ્લી ફિલ્મ જોવા નથી માંગતો શાહરુખ ખાન? જાણો રોચક વાત
SHAH RUKH KHAN BIRTHDAY: શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ નહીં પરંતું બીજી ફિલ્મે બનાવ્યો સ્ટાર, રસપ્રદ છે બાદશાહની કહાની...જાણો શાહરુખ સાથે જોડાયેલી રોચક કહાની...
Nov 2,2023, 9:33 AM IST
બોલીવુડ ખાન
12 વર્ષમાં પહેલીવાર થયું હતું આવું, જ્યારે 2018માં 3 ખાન આ રેસમાંથી થયા હતા બહાર
બોલીવુડના ખાન્સ આમિર ખાન (Aamir khan), સલમાન ખાન (Salman Khan) અને શાહરૂખ ખાન (Shahrukh Khan) લાંબા સમયથી બોક્સ ઓફિસ પર રાજ કરી રહ્યા છે. દર્શને આ ત્રણેયની ફિલ્મોની આતુરતા રહે છે.
May 14,2020, 12:14 PM IST
THAPPAD
જાણો તાપસી પન્નુની ફિલ્મ 'Thappad'એ પ્રથમ દિવસે કરી આટલી કમાણી
તાપસી પન્નુની ફિલ્મ થપ્પડ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને ક્રિટિક્સના ઘણા સારા રિવ્યૂ મળ્યા છે પરંતુ તેની ઓપનિંગ ઠંડી રહી છે.
Feb 29,2020, 16:38 PM IST
THAPPAD
Thappad Movie Review: દરેક ભારતીય મહિલાએ ખાસ જોવા જેવી ફિલ્મ
તાપસી પન્નુ (taapsee pannu) ની બહુચર્ચિત ફિલ્મ થપ્પડ (thappad) આજે રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મની હાલ ચારેતરફ ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ ચર્ચિત ફિલ્મ આજે રિલીઝ થઈ છે, ત્યારે તેના રિવ્યૂ કેવા છે તે જાણી લેવા અચૂક જરૂરી છે. આ ફિલ્મના ડાયરેક્ટર અનુભવ સિન્હા સમાજની આંખો ખોલતી ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત છે.
Feb 28,2020, 11:51 AM IST
તાનાજી
તાનાજીના વાવાઝોડામાં કબીર સિંહ પણ ઝપેટમાં
Tanhaji The Unsang Warrior: તાનાજી ધ અનસંગ વોરિયર રિલીઝના 15મા દિવસે 200 કરોડની કમાઇ કરી લેનાર ફિલ્મ બની હતી. હવે આ ફિલ્મ બોલ્ક ઓફિસ પર વધુ એક રેકોર્ડ બનાવવા જઇ રહી છે.
Feb 10,2020, 14:57 PM IST
Tanhaji The Unsung Warrior
અજયની ફિલ્મની બોક્સ ઓફિસ પર ધૂમ, કમાણી પહોંચી 250 કરોડને પાર
અજય દેવગનની ફિલ્મ તાન્હાજી પર બોક્સ ઓફિસ પર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે. ચોથા વીક બાદ તેનું કલેક્શન 250 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. અહીં જુઓ બોક્સ ઓફિસ રિપોર્ટ...
Feb 7,2020, 16:45 PM IST
tanhaji: the unsung warrior
'બાહુબલી' અને 'ટાઈગર જિંદા હૈ' ફિલ્મોને પછાડી 'તાનાજી'એ તોડ્યો આ રેકોર્ડ
અજય દેવગણની ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયરની બોક્સ ઓફિસ પર ધમાલ ત્રીજા અઠવાડિયે પણ ચાલુ જ છે. ત્રીજા અઠવાડિયાની કમાણીમાં આ ફિલ્મે બાહુબલી અને ટાઈગર ઝીંદા હૈ જેવી ફિલ્મોની માત આપી છે.
Jan 28,2020, 10:04 AM IST
બોક્સ ઓફિસ
BOX OFFICE પર પહેલા જ દિવસે સ્ટ્રીટ ડાન્સ 3ડીએ પંગાને ચટાડી ધુળ
પહેલા દિવસના કલેક્શનને જોઈને લાગે છે કે કમાણીની લડાઈમાં વરૂણ ધવનની ફિલ્મ કંગના રનૌતની ફિલ્મ કરતા ઘણી આગળ નીકળી ગઈ છે.
Jan 25,2020, 17:24 PM IST
tanhaji: the unsung warrior
BOX OFFICE પર 'તાનાજી'ની ધમાલ, ફ્લોપ થઈ 'છપાક', જુઓ અત્યાર સુધીની કમાણી
પ્રથમ દિવસથી બોક્સ ઓફિસ પર તાનાજી શાનદાર કમાણી કરી રહી છે તો છપાક મોટી કમાણી કરવામાં નિષ્ફળ રહી છે.
Jan 17,2020, 16:38 PM IST
Tanhaji The Unsung Warrior
Tanhaji: 100 કરોડની ક્લબમાં સામેલ થઈ અજય દેવગનની ફિલ્મ
અજય દેવગનની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર' બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે.
Jan 16,2020, 16:59 PM IST
અલ્લૂ અર્જુન
અલ્લૂ અર્જુનની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 'બાહુબલી'ને આપી માત
સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જુન (Allu Arjun) અને પૂજા હેગડે (Pooja Hegde)ની ફિલ્મ 'આલ્હા વૈકુંઠપ્રેમુલુ (Ala Vaikunthapurramuloo)' શનિવારે રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મ લોકોને એટલી પસંદ આવી રહી છે કે તેણે પહેલાં જ દિવસે 'બાહુબલી (Baahubali)'ના રેકોર્ડ ચકનાચૂર કરી દીધો છે. જી હાં! બોક્સ ઓફિસ રિપોર્ટનું માનીએ તો હવે આ ફિલ્મ સૌથી મોટી ઇન્ડીયન ઓપનર બની ચૂકી છે.
Jan 13,2020, 16:28 PM IST
Tanhaji The Unsung Warrior
Tanhaji The Unsang Warrior: તાનાજી પહેલા દિવસે જ છપાક પર ભારે, કરી કરોડોની
તાનાજી ધ અનસંગ વોરિયર (Tanhaji The Unsung Warrior) અને છપાક (Chhappak) ની ઓપનિંગ દિવસનું બોક્સ ઓફિસનું કલેકશન સામે આવ્યું છે. બંને ફિલ્મોની કમાણીમાં ઘણું અંતર દેખાયું છે.
Jan 11,2020, 12:32 PM IST
સલમાન ખાન
BOX OFFICE પર ચુલબુલ પાંડેનું ધમાકેદાર કમબેક
Dabangg 3 Box Office Collection: દબંગ 3 ફિલ્મમાં સલમાન (Salman Khan) સિવાય સોનાક્ષી સિંહા (sonakshi sinha), ડિમ્પલ કાપડિયા (dimple kapadia), સઇ માંજરેકર (Saiee Manjrekar), અરબાઝ ખાન (arbaaz khan) તેમજ સુદીપ કિચ્ચા (sudeep Kiccha) પણ મહત્વના રોલમાં છે. બોક્સ ઓફિસ પર સલમાન ખાનની દબંગ 3 છપ્પરફાડ કમાણી કરી રહી છે.
Dec 21,2019, 12:27 PM IST
ફ્રોઝન 2
ભારતીય BOX OFFICE પર ફ્રોઝન 2ની ધમાલ, કરી લીધી કરોડોની કમાણી
ડિઝનીની આ એનિમેશન ફિલ્મ ભારતના બોક્સઓફિસે ત્રણ દિવસમાં જ 19.10 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે
Nov 26,2019, 8:21 AM IST
કંગના રનૌત
બોક્સ ઓફિસ પર Kangana Ranaut સાથે ટકરાશે Akshay Kumar
વર્ષ 2020માં વધુ એક જોરદાર બોક્સ ઓફિસ ક્લેશ થવાનો છે. આગામી વર્ષે દિવાળી પર અક્ષય કુમાર (Akshay Kumar) પોતાની મચઅવેટેડ ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ (Prithviraj Chauhan)ને લઇને સિનેમાઘર પહોંચવાના છે.
Nov 20,2019, 14:04 PM IST
મરજાવાં
BOX OFFICE પર 'મરજાવાં'ની શાનદાર શરૂઆત, પહેલાં દિવસે કરી આટલા કરોડની કમાણી
બોલીવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) અમે રિતેશ દેશમુખ (Ritesh Deshmukh) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'મરજાવાં' (Marjaavaan)' 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. આ પહેલાં આ જોડી આપણને 2014માં આવેલી ફિલ્મ 'એક વિલન'માં જોવા મળી હતી, જે બોક્સ ઓફિસ પર ખૂબ ધમાલ મચાવવામાં સફળ થઇ હતી.
Nov 16,2019, 12:21 PM IST
બાલા
BOX OFFICE પર છવાઇ ગયો આયુષ્માન ખુરાના, 'બાલા'ની બીજા દિવસે બંપર કમાણી
બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)ની તાજેતરમાં રિલીઝ ફિલ્મ 'બાલા' (Bala)'એ પોતાના પહેલાં જ દિવસે બોક્સ ઓફિસ પર કુલ 10.15 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો. આયુષ્માનના કેરિયરની આ પહેલી ફિલ્મ છે, જે તેમના માટે અત્યાર સુધી સૌથી સારી ઓપનર સાબિત થઇ છે. 'બાલા'ની પહેલાં દિવસની કમાણી તેમની છેલ્લી ફિલ્મ 'ડ્રીમ ગર્લ'ને માત આપવામાં સફળ રહી. ફિલ્મ 'ડ્રીમ ગર્લ'એ પહેલા દિવસે 10.05 કરોડ રૂપિયાની કમાણી કરી હએતે. હવે 'બાલા'નું બીજા દિવસનું બોકસ ઓફિસ કલેક્શન આવી ચૂક્યું છે.
Nov 10,2019, 12:11 PM IST
હાઉસફુલ 4
બીજા દિવસે બોક્સ ઓફિસ પર 'હાઉસફુલ 4'ની ધમાલ, કરી આટલા કરોડની કમાણી
આ ફિલ્મ સાજીદ નાડિયાડવાલાની નાડિયાડવાલા ગ્રેન્ડસન એન્ટરટેઇનમેન્ટ ગ્વાર પ્રસ્તુત અને નિર્મિત છે. તો ફોક્સ સ્ટાર સ્ટૂડિયો દ્વારા સહ-નિર્મિત છે.
Oct 27,2019, 16:05 PM IST
Bala
બોક્સ ઓફિસ પહેલા સુપ્રિમ કોર્ટમાં ટકરાશે એક જેવા કોન્સેપ્ટની આ 2 ફિલ્મો
બોલિવુડ સ્ટાર આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana)ની ફિલ્મ ‘બાલા’ (Bala) અને સની સિંહ (Sunny Singh)ની ફિલ્મ ‘ઉજડા ચમન’ (Ujda Chaman)નો વિવાદ હવે સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયો છે. હવે બોક્સ ઓફિસ પહેલા આયુષ્યમાન ખુરાના અને સની સિંહ કોર્ટમાં ટકરાશે. કેમ કે, નવેમ્બરમાં રિલીઝ થનારી બંને ફિલ્મો ‘બાલા’ અને ‘ઉજડા ચમન’નો મામલો હવે સુપ્રિમ કોર્ટ (Supreme Court) માં પહોંચી ગયો છે. જ્યાં ‘ઉજડા ચમન’ના નિર્દેશક અને નિર્માતાએ ‘બાલા’ના મેકર્સ પર કોપી રાઈટ્સનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે.
Oct 23,2019, 13:17 PM IST
Trending news
Ravindra Jadeja
ગુજરાતનો સ્ટાર ખેલાડીએ માની લીધી BCCIની આ વાત; ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટો નિર્ણય
Manu Bhaker
મનુ ભાકરના ઘર પર તૂટ્યો દુ:ખનો પહાડ, રોડ અકસ્માતમાં પરિવારના 2 સભ્યોનું કરૂણ મોત
top work from home job options of 2025
આ છે વર્ષ 2025ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા-બેઠા કરો સરકારી નોકરી જેવી કમાણી
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
zodiac signs
આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાંખે છે પોતાના પતિનુ નસીબ! સાસરીમાં મળે છે ભરપૂર પ્રેમ
astrology
Astro tips: રવિવારે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, જાણો
railway
મહારાષ્ટ્રના આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત