हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બુરાડી કાંડ
બુરાડી કાંડ News
બુરાડી કાંડ
પાછો બુરાડીકાંડ, આત્માને શરીરમાંથી બહાર કાઢી પુર્નપ્રવેશ કરાવવાના ચક્કરમાં
દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોની એક સાથે ગળે ફાંસો ખાવાની ઘટનાને હજુ દેશવાસીઓ ભૂલ્યા નથી ત્યાં મુંબઈમાં આવો જ એક ડરામણો અને હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે.
Jan 16,2019, 11:47 AM IST
burari mass suicide case
બુરાડીકાંડ: એક જ પરિવારનાં 11 લોકોનાં મોત પરથી ઉઠ્યો પડદો,રિપોર્ટમા ખુલાસો
આ વર્ષે જુલાઇમાં દિલ્હીનાં બુરાડીમાં થયેલા એક જ પરિવારનાં 11 લોકોનાં મોતથી પાંચ મહિના બાદ પડદો ઉઠ્યો છે. આ મોતનાં કારણનો ખુલાસો હવે સામે આવેલા મૃતકોનાં વિસેરા રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટ અનુસાર તમામ 11 લોકોનાં શરીરમાં કોઇ પણ ઝેરી પદાર્થ હોવાની પૃષ્ટી નથી થઇ. એવામાં હવે આ મોતનો સામુહિક આત્મહત્યા દ્વારા જોવામાં આવી રહ્યું છે. તેમાં કોઇ પણ પ્રકારનું કોઇ કાવત્રું નહી હોવાની વાત સામે આવી છે. વિસરા રિપોર્ટ સામે આવવાની પૃષ્ટી મુદ્દે તપાસ કરી રહેલ ક્રાઇમ બ્રાંચની ટીમની આગેવાની કરી રહેલ ડીસીપી જોય ટિર્કીએ કરી છે.
Dec 20,2018, 15:36 PM IST
દિલ્હી
બુરાડી કાંડમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો, પરિવારના 11 સભ્યોના આ રીતે ..
રાજધાની દિલ્હીના બુરાડી વિસ્તારમાં એક જ પરિવારના 11 લોકોના મોત મામલે હવે નવો ખુલાસો થયો છે.
Sep 15,2018, 10:51 AM IST
બુરાડી કેસ
બુરાડી કાંડના 22 દિવસ બાદ પરિવારના પાલતૂ કુતરાનું પણ મોત, આ રહ્યું કારણ
બુરાડીના સંતનગર વિસ્તારમાં રવિવારે એક મકાનમાં 11 લોકોના રહસ્યમય સામૂહિક આત્મહત્યા પર પોલીસ હજુસુધી પડદો ઉઠાવી શકી નથી. ઘરમાંથી 11 લાશો ઉપરાંત કેટલીક ધાર્મિક નોટ્સ અને એકમાત્ર જીવિત આ કુતરો મળ્યો હતો.
Jul 23,2018, 14:47 PM IST
Trending news
RepoRate
Repo Rate પર આવી ગયો RBIનો મોટો નિર્ણય...! જાણો તમારા લોનની EMI વધશે કે ઘટશે?
india
વારાણસી મંદિર પ્રશાસનનો મોટો નિર્ણય! કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન પર પ્રતિબંધ
Haryana Assembly Elections Result 2024
હરિયાણામાં જલેબીની પ્રશંસા રાહુલ ગાંધીને ભારે પડી! જાણો પરિણામ બાદ દુકાનદારનુ નિવેદન
Surat Gangrape
ગુજરાતમાં વધુ એક ગેંગરેપ, વડોદરા જેવી જ પેટર્નથી સુરતમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ
Tech
પહેલા મોંઘો કર્યો, હવે 200 રૂપિયા સસ્તો કર્યો! Jio એ ચૂપચાપ રી-લોન્ચ કર્યો આ પ્લાન
Guru Vakri 2024
આ 4 રાશિના લોકો આજથી 119 દિવસ સુધી દુ:ખ ભોગવશે! જાણો ગુરુની ઉલ્ટી ચાલ કઈ રાશિઓને ફળશ
Business
શું હોમ લોનની EMI સસ્તી થશે કે મોંઘી? રેપ રેટને લઈને આના પર રહેશે RBI નો ફોકસ
Israel Iran War
ઈઝરાયેલ-ઈરાનની જંગમાં કૂદશે ચીન? લેબનોનને મોટી મદદ મોકલવાની કરી જાહેરાત
Haryana
જાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ પર PM મોદીનો સીધો પ્રહાર
jammu kashmir
જમ્મુમાં ભાજપ હીરો, કાશ્મીરમાં ઝીરો...જાણો જમ્મુ કાશ્મીરમાં કોને ફાળે કેટલી સીટ