हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બદનક્ષીનો દાવો
બદનક્ષીનો દાવો News
Loksabha election 2024
રૂપાલાની મુશ્કેલીમાં વધારો, રાજવી પરિવારના વંશજે કર્યો બદનક્ષીનો દાવો
Politics in Gujarat: કેન્દ્રીય પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. મામલો શાંત પાડવા માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે બાજી પોતાના હાથમાં લેવી પડી છે.
Mar 29,2024, 14:00 PM IST
breaking news
રાજનીતિમાં ખળભળાટ! જેઠા ભરવાડે કોંગ્રેસ નેતા સામે કર્યો 100 કરોડનો બદનક્ષીનો દાવો
શહેરાના ધારાસભ્ય અને વિધાનસભા ઉપાધ્યક્ષ દ્વારા કોંગ્રેસના તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા વિરૂદ્ધ શહેરા કોર્ટમાં રૂ.100 કરોડની નુકસાનીનું વળતર મેળવવાનો દાવો દાખલ કરાયો છે.
Sep 26,2023, 20:35 PM IST
કાઝલ ઓઝા વૈદ્ય
જાણીતા લેખીકા કાઝલ ઓઝા વૈદ્યે અશ્વીન સાંકડસરિયા સામે કર્યો બદનક્ષીનો દાવો
જાણીતા લેખીકા કાઝલ ઓઝા વૈદ્ય અને તેમના દિકરાએ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે. જેમાં પાટીદાર આરક્ષણ સંધર્ષ સમીતી નવી દિલ્હીનો નેશનલ કો-ઓર્ડીનેટર અશ્વીન સાંકડસરીયાએ સોશિયલ મીડિયા પર સતત સમાજમાં છબી ખરડાય અને બદનક્ષી ભર્યા નિવેદનો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ઉપરાંત જે પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકવામાં આવી હતી તેના સ્ક્રીન શોર્ટ પણ પુરાવા સ્વરૂપે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
Sep 18,2019, 21:49 PM IST
મહુઆ મોઈત્રા
ઝી મીડિયાએ TMC સાંસદ મહુઆ મોઈત્રા વિરુદ્ધ બદનક્ષીનો દાવો માંડ્યો
ઝી મીડિયાએ શુક્રવારે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો છે. મોઈત્રાએ ઝી ન્યૂઝને 'ચોર' અને 'પેઈડ ન્યૂઝ' કહ્યાં હતાં. આ મામલે સુનાવણી પહેલી ઓગસ્ટે થશે.
Jul 20,2019, 9:06 AM IST
લોકસભા ચૂંટણી 2019
'મોદી' પર પ્રહાર ભારે પડ્યો રાહુલ ગાંધીને, આ નેતાએ માંડ્યો બદનક્ષીનો દાવો,
બિહારના ડે.સીએમ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુશીલકુમાર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ પટણાની સીજેએમ કોર્ટમાં બદનક્ષીનો દાવો માંડતી અરજી દાખલ કરી છે. સુશીલ મોદીએ આ અગાઉ એક ટ્વિટમાં કહ્યું હતું કે, 'મોદી ઉપનામના તમામ લોકોને ચોર કહેવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીનો દાવો માંડીશ'.
Apr 18,2019, 12:49 PM IST
Trending news
Ashant Dhara
અમદાવાદને અડીને આવેલા આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણ
donald trump
ટ્રમ્પની ખુલ્લી ધમકી! મારા શપથ ગ્રહણ પહેલા જો ઈઝરાયેલી બંધકોને ન છોડ્યા તો.....
Chinese dori
યમદૂત બની ચાઈનીઝ દોરી! હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 3 ના મોત
Haldi
ચહેરા પરના જિદ્દી કાળા ડાઘ થઈ જશે દુર, અઠવાડિયામાં 2 વાર હળદર આ રીતે કરો અપ્લાય
Maharashtra Assembly Election 2024
આ ગામના મતદારોને EVMના પરિણામ પર શંકા ગઈ, હવે બેલેટ પેપરથી ફરી કરાવશે મતદાન
constipation
વર્ષો જુની કબજિયાત પણ દવા વિના મટશે, શિયાળામાં ડાયટમાં સામેલ કરી લો આ 4 ફુડ
Budhaditya Yog
સૂર્ય-બુધની યુતિથી સર્જાશે બુધાદિત્ય યોગ, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશે
Cricket Records
અસંભવ: ભૂલી જાવ સચિન-વિરાટના રેકોર્ડ... અશક્ય છે ગાવસ્કર જેવી 'સદી' ફટકારવી
Maharashtra Election Result 2024
શપથની તારીખ આવી, CMનું એલાન ક્યારે? મહાયુતિ 'એક' તો ક્યાં ફસાયો પેંચ?
Vadodara
વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું જિમ ખાઈ રહ્યું છે ધૂળ, તંત્રની અણઆવડત