हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
1/ 0
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નિક જોનસ
નિક જોનસ News
પ્રિયંકા ચોપડા
Priyanka Chopra Jonasને મળી મોટી જવાબદારી, આગામી એક વર્ષ લંડનમાં રહી કરશે આ કામ
બ્રિટિશ ફેશન કાઉન્સિલની એમ્બેસેડર બનીને પ્રિયંકા ધ ફેશન એવોર્ડસ 2020ના આયોજનમાં મદદ કરશે, જે કોરોના વાયરસ પેડનેમિકને કારણે અલગ રીતે કરવામાં આવશે.
Nov 17,2020, 21:42 PM IST
Priyanka Chopra
2 મહિના બાદ ઘરની બહાર નિકળી પ્રિયંકા ચોપડા, માસ્કમાં શેર કરી સેલ્ફી
બોલીવુડ અને હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા કોરોના વાયરસને કારણે થયેલા લૉકડાઉન વચ્ચે પણ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
May 12,2020, 11:13 AM IST
પ્રિયંકા ચોપડા
નવા ગીતમાં પેન્ટ પહેરવાનું ભૂલી ગયા પ્રિયંકા અને નિક
પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને નિક જોનસ (Nick jonas)ના ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર મોટાભાગે વાયરલ થતાં રહે છે. હવે તેમનું એક ગીત રિલીઝ થયું છે. તેમાં નિક જોનસ સાથે પ્રિયંકા ચોપડા જોવા મળી રહી છે. વીડિયોમાં તેમની કેમેસ્ટ્રી જોવા જેવી છે. બંને વીડિયોમાં વ્હાઇટ શર્ટમાં જોવા મળી રહ્યા છે.
Jan 17,2020, 14:55 PM IST
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડાએ નિકને કરી KISS, પછી દૂર કર્યું લિપસ્ટિકનું નિશાન
બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને તેમના પતિ નિક જોનસ (Nick jonas)એ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ભાગ લીધો તો ચર્ચા તો થવાની જ હતી. કોઇ ઇવેન્ટ હોય કે સોશિયલ મીડિયા બંનેની પ્રેમની તસવીરોમાં સ્પષ્ટ છલકાઇ છે. લગ્નને એક વર્ષથી વધુ થઇ ગયું છે, પરંતુ હજુ પણ બંનેની નજર એકબીજા પરથી હટતી નથી.
Jan 7,2020, 16:00 PM IST
પ્રિયંકા ચોપડા
ફરી સોશિયલ મીડિયા પર છવાયા પ્રિયંકા ચોપડા ફોટા, લોકોએ પૂછ્યા આવા પ્રશ્નો
મોડલમાંથી મિસ વર્લ્ડ, મિસ વર્લ્ડ વર્લ્ડથી બોલીવુડ અભિનેત્રી અને હવે હોલીવુડ સેલેબ્રિટી બનેલી પ્રિયંકા ચોપડા દેશની દરેક છોકરી માટે ઉદાહરણ છે. પ્રિયંકાએ સફળતાની સીડીઓ સર કરવાનું શરૂ કર્યું તો પાછા વળીને જોયું જ નહી. પ્રિયંકા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાના લેટેસ્ટ ફોટા શેર કરે છે. પ્રિયંકાના ફોટા અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આ ક્રમમાં તેમના દ્વારા ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા કેટલાક ફોટા વાયરલ થવા લાગ્યા છે, જે મિયામીના છે. તમને જણાવી દઇએ કે હાલમાં પ્રિયંકા પોતાના પતિની સાથે મિયામીમાં રજાઓ માણી રહી છે. મિયામીના ફોટામાં પ્રિયંકા પોતાના પતિ નિક જોનસ સાથે જોવા મળી રહી છે. આ ફોટા શેર કરતાં પ્રિયંકા કેપ્શનમાં ફક્ત 'ફક્ત માઇ લવ' લખ્યું છે. પ્રિયંકા દ્વારા શેર કરવામાં આવેલા ફોટા પર લોકોએ કોમેન્ટ કરી રહ્યા છે. આ ફોટાને જોઇ લોકો પ્રિયંકા અને નિકને પ્રશ્ન પૂછી રહ્યા છે કે 'When the baby coming'.
Jul 29,2019, 10:41 AM IST
નિક જોનસ
ગોવિંદાના ગીત પર નિક જોનસનો ડાન્સ સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધમાલ
સોશિયલ મીડિયા પર હાલમાં નિક જોનસનો એક ડાન્સ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નિક જોનસ ગોવિંદાના ગીત 'મેરી પેંટ ભી સેક્સી' પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. જોકે તાજેતરમાં જ નિકનું એક ગીત Cool રિલીઝ થયો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તો કેટલાક લોકોએ આ ગીત પર મીમ્સ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે, તેમાંથી એક છે ગોવિંદાનું ગીત 'મેરી પેન્ટ ભી સેક્સી' જેના પર નિકનો ડાન્સ મેશઅપ કરવામાં આવ્યો છે, જેને જોઇને દરેક હસી હસી લોટપોટ થઇ રહ્યા છે.
Apr 7,2019, 14:14 PM IST
Priyanka Chopra
જાણો, કેમ પોતાને ખરાબ પત્ની માને છે પ્રિયંકા ચોપડા
પ્રિયંકાએ આ વાત એબીસીના ચેટ શો 'ધ વ્યૂ' દરમિયાન કરી હતી.
Mar 20,2019, 17:57 PM IST
પ્રિયંકા ચોપડા
મનોરંજન જગતની 50 સૌથી શક્તિશાળી મહિલાઓમાં પ્રિયંકા ચોપડાનો સમાવેશ
પ્રિયંકાએ ઓપરો વિન્ફ્રે અને મેરિલ સ્ટ્રીપ સહિત અન્ય આંતરરાષ્ટ્રીય હસ્તિઓની સાથે આ યાદીમાં જગ્યા બનાવી છે.
Mar 19,2019, 18:05 PM IST
પ્રિયંકા ચોપડા
પતિ નિક જોનસની સાથે દિલ્હી પહોંચી પ્રિયંકા ચોપડા, શેર કર્યો PHOTO
પ્રિયંકા એક જાહેરાત સંબંધી કાર્યક્રમ માટે દિલ્હી આવી છે. તે ગુરૂવારે મુંબઈ રવાના થશે.
Feb 27,2019, 15:08 PM IST
પ્રિયંકા ચોપડા
OSCARS 2019 બાદ થયેલી 'આફ્ટર પાર્ટી'માં છવાઇ ગઈ પ્રિયંકા-નિકની જોડી
ઓસ્કાર બાદ થયેલી આફ્ટર પાર્ટીમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા પ્રિયંકા ચોપડા અને નિક જોનસ.
Feb 26,2019, 18:16 PM IST
મેગેઝિન
આ મેગેઝિને નિક જોનાસ સાથેના લગ્નને જણાવ્યું 'પ્રિયંકા ચોપડાનું કૌભાંડ'
આ મેગેઝિનમાં પ્રકાશિત આર્ટિકલમાં પ્રિયંકા ચોપડાને 'ગ્લોબલ સ્કેમ આર્ટિસ્ટ' કહેવાઈ છે. 'ધ કટ' મેગેઝિનના આ આર્ટિકલને સોમન કપૂરે અત્યંત નિમ્નસ્તરનો, જાતિવાદી અને મહિલા વિરોધી જણાવ્યો છે.
Dec 5,2018, 22:58 PM IST
પ્રિયંકા
પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં પહોંચ્યા પીએમ મોદી, આપ્યા આશિર્વાદ
જોધપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા બાદ દેસી ગર્લ પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનસ દ્વારા દિલ્હીમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરાયું હતું
Dec 4,2018, 23:55 PM IST
પ્રિયંકા ચોપરા
PICS : પ્રિયંકાના મહેમાનો રિસેપ્શન માટે પુરજોશમાં
Dec 3,2018, 18:28 PM IST
પ્રિયંકા ચોપડા
નિક સાથે લગ્ન પછી પ્રિયંકા બદલી નાખશે પોતાનું નામ !
બોલિવૂડ-હોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જલદી ફેમસ સિંગર નિક જોનસ સાથે લગ્ન કરવા જઈ રહી છે
Nov 7,2018, 15:05 PM IST
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા અને નિકનું 'આ' રીતે શરૂ થયું હતું અફેર
પ્રિયંકા ચોપરા જલ્દી જ નિક જોનસ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે
Nov 1,2018, 13:08 PM IST
પ્રિયંકા ચોપરા લગ્ન
પ્રિયંકા-નિકના લગ્નની તારીખ ફાઈનલ, આ તારીખે લેશે સાત ફેરા
Oct 17,2018, 12:38 PM IST
પ્રિયંકા ચોપરા
ઈશા અંબાણીની સગાઈનો પહેલો ફોટો થયો Leak, પ્રિયંકા સાથે દેખાયો નિક
મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લાડલી દીકરી ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈ શુક્રવારે યોજાઈ હતી. ઈટલીના લેક કોમોના કિનારે બોલિવુડ સેલેબ્સનો જમાવડો લાગ્યો છે.
Sep 22,2018, 10:24 AM IST
પ્રિયંકા ચોપડા
Exclusive! દુનિયાની આ ખૂબસુરત જગ્યાએ થશે પ્રિયંકાના લગ્ન
પ્રિયંકા ચોપડા પોતાના લગ્ન માટે બહુ ઉત્સાહિત છે
Aug 22,2018, 21:25 PM IST
પ્રિયંકા ચોપડા
પીસી સાથે સગાઈ પહેલાં જોનસે અનેક મહિલાઓ સાથે લફરાં કર્યાં છે
ગાયક નિક ભૂતકાળમાં અનેક જાણીતી પર્સનાલિટીઝ સાથે ડેટ પર ગયો હતો. પ્રિયંકાને જીવનસાથી બનાવવાનો નિર્ણય લેતાં પહેલાં નિક સાથે સંકળાયેલી કેટલીક મહિલાઓની માહિતી અને તસવીરો
Aug 19,2018, 22:10 PM IST
પ્રિયંકા ચોપડા
પ્રિયંકાના પ્રેમમાં પાગલ થયેલા નિકે કર્યું જોરદાર કામ
આજે પ્રિયંકા અને નિકની રોકા સેરિમની યોજવામાં આવી છે
Aug 18,2018, 14:12 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ