हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડાયાબિટિસ
ડાયાબિટિસ News
health care tisp
બાર વેંત છેટું રહેશે ડાયાબિટિસ, હાર્ટ અટેક અને BP! પુરુષો માટે તો વરદાન છે આ શાક
આચાર કુચર ખાવાને લીધે આપણાં શરીરમાં અનેક બીમારીઓ થતી હોય છે. જો તમારે આ બીમારીઓથી બચવું હોય તો અપનાવો આ ખાસ ઉપાય. આ શાકનું સેવન રાખશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન...
Sep 22,2024, 16:16 PM IST
Diabetes
ડાયાબિટીસ થતા પહેલા શરીર આપે છે આ સંકેતો, ધ્યાન નહીં આપો તો જિંદગી બરબાદ સમજો
ડાયાબિટીસ એ એક ગંભીર રોગ છે જે સમગ્ર વિશ્વમાં લાખો લોકોને અસર કરે છે. બ્લડ સુગર (ગ્લુકોઝ)ના સ્તરમાં વધારો થવાને કારણે આવું થાય છે. જો તેને સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો તે હૃદયરોગ, સ્ટ્રોક, કિડની રોગ અને અંધત્વ સહિત અનેક ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. પણ ડરવાનું કંઈ નથી. ડાયાબિટીસના પ્રારંભિક તબક્કામાં (જેને પ્રિડાયાબિટીસ કહેવાય છે) ત્યાં કેટલાક ચેતવણી ચિહ્નો છે જેના પર ધ્યાન આપવું જોઈએ. જો તમને આમાંના કોઈપણ લક્ષણોનો અનુભવ થાય, તો એ મહત્વનું છે કે તમે તાત્કાલિક ડૉક્ટરની મુલાકાત લો અને તમારી બ્લડ સુગરની તપાસ કરાવો.
Jul 19,2024, 13:37 PM IST
Agriculture News
સુગર ફ્રી કેળાની ખેતીથી તગડી કમાણી! ડાયાબીટિઝના દર્દીઓ ખાઈ શકે છે આ કેળા
Agriculture News: ખેડૂતો માટે સારા સમાચાર છે. હવે પ્રગતિશીલ ખેડૂતો કરી રહ્યાં છે અનોખી ખેતી કરીને તગડી કમાણી. જો તમે પણ પરંપરાગત ખેતીથી કંઈક હટકે કરવાની તૈયારી રાખતા હોવ તો તમારા માટે ખુશી જશે કમાણીના નવા રસ્તાઓ...જાણો વિગતવાર...
Jun 26,2024, 11:16 AM IST
Diabetes
ડાયાબિટીસના દર્દીઓ માટે આ 6 વસ્તુઓ ઝેર છે, બ્લડ શુગર લેવલ કંટ્રોલ બહાર જશે
Diabetes: ડાયાબિટીસ એક એવી બીમારી છે કે એકવાર થઈ પછી આખી જિદંગી હેરાન થવું પડે છે. આ બીમારીમાં ખાવા-પીવાનું ખુબ જ ધ્યાન રાખવું પડે છે. કેટલીક વસ્તુઓ હંમેશા માટે બંધ કરવી પડે છે.
Feb 6,2024, 10:33 AM IST
Diabetes
ડાયાબિટીસ હોય તો રાત્રે સુતા પહેલા આ બી ચાવીને ખાવા, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes:બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે ડાયાબિટીસના દર્દીઓ નિયમિત દવા ખાતા હોય છે. તેની સાથે જ જો તમે વરિયાળી ખાવાનું રાખશો તો બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળશે.
Jan 21,2024, 11:46 AM IST
Health Care Tips
Diabetes: આ પાનનો રસ પીવાથી બ્લડ શુગર થશે કંટ્રોલ, પેટ પણ સાફ રહેશે
Diabetes Benefits Of Drinking Aloe Vera Juice: ડાયાબિટીસના દર્દીઓ માટે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મુશ્કેલ છે, આવી સ્થિતિમાં સ્વસ્થ જીવનશૈલી અને પોષણયુક્ત આહારનું પાલન કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં, ઘણા આરોગ્ય નિષ્ણાતો એલોવેરાનો રસ પીવાની ભલામણ કરે છે, તેના છોડને સામાન્ય રીતે ઘરે વાસણમાં ઉગાડી શકાય છે. તમે ત્વચા અને વાળની સુંદરતા વધારવા માટે એલોવેરાનો ઉપયોગ કર્યો જ હશે, પરંતુ દરેક જણ તેનો રસ કાઢીને પીતા નથી.
Nov 24,2023, 8:43 AM IST
Diabetes
સવારે ઉઠતાવેંત શરીર આપે આવા સંકેત તો સમજો માથે ઉભો છે મોટો ખતરો!
Diabetes Sign: ડાયાબિટીસ એ એક જટિલ રોગ છે, જે લોકો તેનો ભોગ બને છે તેઓએ તેમના બ્લડ સુગરના સ્તરને કોઈપણ કિંમતે નિયંત્રિત કરવું જોઈએ, અને તેના સંકેતોને ઓળખવા પણ મહત્વપૂર્ણ છે.
Nov 20,2023, 22:01 PM IST
Diabetes Symptoms
ડાયાબિટીસના પ્રારંભિક ચિહ્નો આંખોમાં કેવી રીતે દેખાય છે? અવગણના કરવી મોંઘી પડશે!
નવી દિલ્લીઃ ડાયાબિટીસ એક અસાધ્ય રોગ છે જે અનિયંત્રિત રક્ત ખાંડના સ્તરને કારણે થાય છે. વિશ્વમાં ભારતમાં ડાયાબિટીસના સૌથી વધુ દર્દીઓ છે, જેના કારણે આપણા દેશને ડાયાબિટીસની રાજધાની કહેવામાં આવે છે.
Aug 31,2023, 10:52 AM IST
benefits of stale roti
વાસી રોટલીના ફાયદાઓ જાણશો તો તમે ગાય અને કૂતરાને નહીં ખવડાવો, ફેંકવાનું નહીં થાય મન
Benefits of stale roti: ઘઉંના લોટની બનેલી રોટલીઓ ડાઈજેશન માટે સારી હોય છે. એમા પણ તે જ્યારે વાસી બની જાય છે ત્યારે તેના ગુણ વધી જાય છે. આવો તમને જણાવીએ વાસી રોટલીના ફાયદા...
May 26,2023, 13:42 PM IST
Brain Stroke
દર 4માંથી એક યુવાનને બ્રેન સ્ટ્રોકનું જોખમ! FAST રૂલ તમને બચાવી શકે છે
Brain Stroke Symptoms: ઓછી ઉંમરના લોકોમાં બ્રેન સ્ટ્રોકના બનાવ વધી રહ્યા છે. બ્રેન સ્ટ્રોકને લાંબા સમયથી ઉંમરલાયક લોકોની બિમારી તરીકે જોવામાં આવતી હતી, જો કે તાજેતરના આંકડા દેખાડે છે કે હવે ભારતમાં યુવાનો પણ બ્રેન સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે.
Mar 5,2023, 10:14 AM IST
World Diabetes day 2019
World Diabetes Day 2019 : કોને રહે છે ડાયાબિટિસ થવાનું સૌથી વધુ જોખમ?
ઈન્ટરનેશનલ ડાયાબિટિસ ફેડરેશનના(International Diabetes Federation) અનુસાર આજે દુનિયામાં લગભગ 425 મિલિયન કરતાં પણ વધુ લોકો ડાયાબિટિસથી પીડિત છે. ભારતમાં આ બિમારીથી પીડિત દર્દીઓની સંખ્યા 2025માં 13.5 કરોડ થઈ જશે.
Nov 13,2019, 23:18 PM IST
ડાયાબિટિસ
30 થી 50 વર્ષની ઉંમરના લોકોમાં કિડનીની બિમારીઓ વધી
ડાયાબિટિસ, બ્લડ પ્રેશર અને પેઇનકિલર્સના વધુ પડતાં ઉપયોગને કારણે યુવાનોમાં કિડની સંબંધિત બિમારીઓના પ્રમાણમાં વધારો
Oct 5,2019, 18:17 PM IST
ડાયાબિટિસ
ડાયાબિટિસનાં દર્દીઓને હોય છે કેન્સરનું જોખમ, જાણો શું કહે છે રિસર્ચ
સ્વિડિશ નેશનલ ડાયાબિટિસ રજિસ્ટર (NDR)ના સંશોધનકર્તાઓ અનુસાર, ડાયાબિટિસથી પીડિત 20 ટકા દર્દીઓમાં આ બિમારીનો ભોગ બન્યા ન હોય એવા લોકોની સરખામણીએ કોલોરેક્ટર કેન્સર થવાનું જોખમ સૌથી વધુ હોય છે અને 5 ટકા દર્દીઓમાં સ્તન કેન્સરનું જોખમ વધુ હોય છે
Oct 4,2018, 22:47 PM IST
Trending news
bjp
સુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના પ્રહાર
AR Rahman Divorce
57 વર્ષના સિંગર એઆર રહેમાનના છૂટાછેડા,નિકાહના 29 વર્ષ બાદ અલગ થવાનો લીધો મોટો નિર્ણય
Chandra Gochar 2024
22 નવેમ્બર પહેલા રૂપિયાથી માલામાલ થશે આ 3 રાશિ,ચંદ્ર ગોચર કરાવશે રૂપિયાનો વરસાદ
SFA Championship 2024
SFA ચેમ્પિયનશિપ 2024: 16 રમતો, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો ઉતરશે મેદાનમાં
KYC
સમગ્ર ગુજરાતમાં KYCની મોટી માથાકૂટ, સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો, લોકો પરેશાન
Khyati Hospital
કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Khyati Hospital
ખ્યાતિના 'કસાઈઓએ' કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે સજા?
ahmedabad municipal corporation
અમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટ
Cash for Vote Maharashtra
બટેંગે નોટ તો જ મળશે વોટ... મહારાષ્ટ્રમાં સામે આવ્યું વોટના બદલે નોટનું કૌભાંડ!