हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડાઉનલોડ
ડાઉનલોડ News
Tech News
મોબાઈલમાં એપ ડાઉનલોડ કરતી વખતે આ 5 વાતોનું રાખો ધ્યાન, નહીં તો પસ્તાશો
5 Things to Check While Downloading Apps: આપણે આપણા સ્માર્ટફોનમાં ઘણા હેતુઓ માટે અલગ-અલગ એપ્સ ડાઉનલોડ કરવી પડે છે. પરંતુ ફોનમાં ઘણી બધી એપ્સ ડાઉનલોડ કરવી પણ ખતરનાક બની શકે છે. તેથી, દરેક એપ ડાઉનલોડ કરતા પહેલા તમારે સાવચેત રહેવું જરૂરી છે કારણ કે બધી એપ સુરક્ષિત નથી અને તમારી માહિતી ચોરી શકે છે. આજે અમે તમને એવી 5 ટિપ્સ જણાવીએ છીએ જેને તમારે એપ ડાઉનલોડ કરતા પહેલા ધ્યાનમાં રાખવી જોઈએ.
May 16,2024, 17:04 PM IST
bollywood
Freeમાં Animalને Download કરવાની ના કરશો ભૂલ! તમારો મોબાઈલ ભંગાર બની જશે
Animal Full HD ક્વોલિટીમાં ઉપલબ્ધ હોવાથી લોકો ફિલ્મ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ નિષ્ણાતોએ સલાહ આપી છે કે કોઈ પણ વ્યક્તિએ ટોરેન્ટ વેબસાઇટ્સ પરથી પાઇરેટેડ મૂવીઝ ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તે તેમના ઉપકરણને જોખમમાં મૂકી શકે છે.
Dec 7,2023, 14:31 PM IST
GB whatsapp
શું છે GB WhatsApp,તમારા ફોન પરના વોટ્સએપથી કેવી રીતે છે અલગ?
GB WhatsApp એ ઘણી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન્સમાંનું એક નામ છે. પરંતુ, તે શું છે અને તે મૂળ વોટ્સએપથી કેટલું અલગ છે? કઇ વિશેષતાઓને કારણે લોકોને તે ગમે છે? શું ડાઉનલોડ કરવું સલામત છે? આવો જાણીએ આ બધા સવાલોના જવાબ.
Apr 13,2023, 8:00 AM IST
વોટ્સઅપ
WhatsApp પર ચેટિંગની મજા થશે બમણી, લોન્ચ થઇ ગયા છે આ નવા ઇમોજી, આ રીતે કરો ડાઉનલોડ
WhatsApp પર ચેટિંગ કરવાની મજા હવે બમણી થવાની છે. પોતાની વાતોને એક્સપ્રેસ કરવા માટે હવે તમારી પાસે હજારો ઇમોજી ઉપલબ્ધ હશે. WhatsApp એ તમને ચેટિંગને વધુ રસપ્રદ બનાવવા માટે તાજેતરમાં ઘણા નવા ઇમોજી (Emoji) ઉમેર્યા છે. જલદી તમે તેનો ઉપયોગ કરી શકશો.
Aug 3,2020, 10:01 AM IST
Aarogya Setu APP
આરોગ્ય સેતુ: 13 દિવસમાં 5 કરોડ નવા યૂઝર્સ, 120 મિલિયનથી વધારે ડાઉનલોડ્સ
આરોગ્ય સેતુ એપ 2 એપ્રિલના લોન્ચ કરવામાં આવી હતી. 2 મહિનામાં આ એપને ડાઉનલોડ્સની સંખ્યા 12 કરોડથી વધારે થઈ ગઈ છે. આ રીતે ભારતમાં સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલ હેલ્થ એપ્સની લીસ્ટમાં સામેલ થઈ ગયું છે. સરકારે હાલમાં જ આ એપને એન્ડ્રોયડ યૂઝર્સ માટે ઓપન સોર્સ કર્યું હતું.
Jun 1,2020, 19:32 PM IST
આધાર કાર્ડ
મિત્રો-સંબંધીઓનું વેરિફિકેશન થયું સરળ, UIDAI એ શરૂ કરી નવી સર્વિસ
જો અત્યાર સુધી પોતાના આધાર (Aadhaar card) વડે પોતાના ઇ મેલ આઇડી (E-mail) અને મોબાઇલ નંબર (Mobile Number)ને વેરિફિકેશન કર્યું નથી તો જલદી કરો. આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલી સરળ થઇ જશે. UIDAI એ આધાર દ્વારા મોબાઇલ નંબર અને ઇમેલના વેરિફિકેશનની પ્રોસેસને વધુ સરળ બનાવી દીધી છે.
Jan 8,2020, 14:40 PM IST
ડેબિટ કાર્ડ
Debit Card થઇ જશે બેકાર, ફોનના કેમેરા વડે ATM માંથી નિકાળી શકશો પૈસા
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ પોતાના રિપોર્ટમાં AGS ટેક્નોલોજીના સીએમડી રવિ બી ગોયલના હવાલેથી કહેવામાં આવ્યું છે કે જે બેંકોમાંથી આ નવી ટેક્નોલોજી વિશે વાતચીત કરી છે, તે ખૂબ ઉત્સાહિત છે.
Dec 5,2018, 14:29 PM IST
Trending news
bjp
સુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના પ્રહાર
AR Rahman Divorce
57 વર્ષના સિંગર એઆર રહેમાનના છૂટાછેડા,નિકાહના 29 વર્ષ બાદ અલગ થવાનો લીધો મોટો નિર્ણય
Chandra Gochar 2024
22 નવેમ્બર પહેલા રૂપિયાથી માલામાલ થશે આ 3 રાશિ,ચંદ્ર ગોચર કરાવશે રૂપિયાનો વરસાદ
SFA Championship 2024
SFA ચેમ્પિયનશિપ 2024: 16 રમતો, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો ઉતરશે મેદાનમાં
KYC
સમગ્ર ગુજરાતમાં KYCની મોટી માથાકૂટ, સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો, લોકો પરેશાન
Khyati Hospital
કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Khyati Hospital
ખ્યાતિના 'કસાઈઓએ' કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે સજા?
ahmedabad municipal corporation
અમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટ
Cash for Vote Maharashtra
બટેંગે નોટ તો જ મળશે વોટ... મહારાષ્ટ્રમાં સામે આવ્યું વોટના બદલે નોટનું કૌભાંડ!