हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
120/ 4
(16.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોગ્રેસ
કોગ્રેસ News
instead
નાગરિકોની મદદ કરવાને બદલે કોંગ્રેસ હિનકક્ષાની રાજનીતિ કરી રહ્યું છે: પ્રદિપસિંહ
નાગરિકોને મદદ કરવાને બદલે કોંગ્રેસ હિનકક્ષાની રાજનીતિ કરવાનું બંધ કરે અને નાગરિકોની મદદ કરે. આ મહામારીનાં સમયમાં તમામ રાજનીતિ ભુલીને નાગરિકોનું હીત થાય તે જોવાનું હોય છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃ્તવ હેઠળ ટીમ ગુજરત અવિરતપણે ગુજરાતની જનતાની પડખે ઉભી છે ત્યારે સત્તાા ભૂખી કોંગ્રેસ અભ્યાસ વગરના આક્ષેપો કરી પ્રજાને ગેરમાર્ગે દોરે તે શોભતુ નથી.
Apr 27,2021, 20:51 PM IST
અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરને હાઇકોર્ટે આપી મોટી રાહત, રાજ્યસભાની ચૂંટણીમાં કરશે મતદાન
અલ્પેશ ઠાકોર ધારાસભ્ય રદ કરવાનો મામલે હાઇકોર્ટ દ્વારા અલ્પેશની ધારાસભ્ય પદ રદ્દ કરવાની અરજી ફગાવી દેવામાં આવી છે. જેથી અલ્પેશ ઠાકોર રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે. હાઇકોર્ટમાં આ મુદ્દે ત્રણેય પક્ષ વતી રજુઆત થઈ પૂર્ણ હતી.
Jul 3,2019, 7:31 AM IST
વડોદરા
જુઓ વડોદરા કોર્પોરેશનની કચેરીએ કોગ્રેસે કેમ કર્યો હલ્લાબોલ
વડોદરા કોર્પોરેશનની કચેરીએ કોગ્રેસ પાણી મામલે હલ્લાબોલ કર્યો, પીવાનું શુધ્ધ પાણી આપવાની માંગ સાથે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો છે મેયરના ચેમબર બહાર કોગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ નોંધાવ્યો છે.
May 1,2019, 18:35 PM IST
Patan
પાટણમાં અલ્પેશ ઠાકોરના કોગ્રેસ પર આક્ષેપ
કૉંગ્રેસ ભલે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ છીનવવા મેદાને પડી હોય પરંતુ અલ્પેશ ઠાકોર રાજીનામું આપવા તૈયાર નથી, પાટણમાં અલ્પેશે કહ્યું કે, હું ધારાસભ્ય પદેથી રાજીનામુ નહીં આપું
Apr 26,2019, 16:15 PM IST
તાલાલા
ભાજપના જીતુ વઘાણીનું વિવાદિત નિવેદન, ‘રાહુલ ગાંધી ચોર કંપનીના વડા’
કોંગ્રેસના તલાલાના ઘારાસભ્ય ભગાભાઇ બારડને નામદાર કોર્ટ દ્વારા સજા ફટાકારવામાં આવતા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીએ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. કોગ્રેસ પર પ્રહારો કરતા જીતુ વાઘાણીએ વિવાદિત નિવેદન આપતા કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલગાંઘીને ચોર કંપનીના વડા કહ્યા હતા.
Mar 5,2019, 17:59 PM IST
કોગ્રેસ
જસદણનો જંગ: જાણો કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે શા માટે લખ્યો ચૂંટણી પંચને
કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે ચુંટણી પંચમાં લેખીતમાં કરી રજુઆત કરી છે. રાજકોટ અને ગોંડલના સરકરી અને અર્ધસરકારી કર્મચારી અધિકારને જસદણ વિધાનસભાની ચુંટણીમાં કામગીરી ન સોપવા કરી માગ કરી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારીને લેખીતમાં રજુઆત કરી જસદણ વિધાનસભાની પેટા ચુંટણીમાં રાજકોટ અને ગોડલના કર્મચારીઓને જવાબદારી ન સોપવાની માંગ કરી મનહર પટેલ દ્વારા કરવામાં આવી હતી.
Dec 4,2018, 20:08 PM IST
શક્તિસિંહ ગોહિલ
શક્તિસિંહનો રૂપાણીને પત્ર, પરપ્રાંતીયો પર હુમલાનો જવાબ માંગ્યો જવાબ
કોંગ્રેસનાં દિગ્ગજ નેતા શકિતસિંહ ગોહિલે મુખ્યપ્રધાન રૂપાણીને નોટિસ આપ્યાનાં સમાચાર સામે આવ્યા છે.
Oct 20,2018, 16:44 PM IST
ભાજપ
ભાજપના BJYMના મંત્રીએ કરી વિવાદિત પોસ્ટ, પરપ્રાંતીયોને હટાવો ગુજરાત બચાવો
BJYMના શહેરમંત્રી વિકાસ પટેલે પરપ્રાંતીય વિરુદ્ધ વિવાદીત પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યુ છેકે પરપ્રાંતીયો હટાવો અને ગુજરાત બચાવોનું ઝુંબેશનું આહવાન કર્યું છે.
Oct 14,2018, 12:34 PM IST
પ્રાંતવાદ
પ્રાંતવાદ મુદ્દે ભાજપના MLAનો ભડકાઉ વીડિયો વાયરલ
પરપ્રાંતીય મામલે હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાનો વીડિયો જાહેર થતાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ભાજપના 3 ધારાસભ્યો પર તાત્કાલીક કાર્યવાહી કરવાની માંગ કરતાં રાજકારણ ગરમાયું છે.
Oct 12,2018, 16:35 PM IST
કોગ્રેસ
કોંગ્રેસના આ ભૂતપૂર્વ નેતાને મળી ભાજપમાં જોડાવાની ઓફર, જાણો કેમ ઠુકરાવી
ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદનથી રાજકારણ ગરમાયુ, કહ્યુ મે ભાજપમાં જોડાવાની ઓફર ઠુકરાવી
Sep 24,2018, 14:51 PM IST
વિઘાનસભા
બે દિવસીય વિધાનસભા સત્રની શરૂઆત, Dy.CM નીતિન પટેલ રહ્યા ગેરહાજર
ગાંધીનગર ખાતે આજથી વિધાનસભાનું બે દિવસનું ચોમાસું સત્ર મળી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભાના ઘેરાવાને લઇને પાટનગર ફેરવાયું પોલીસ છાવણીમાં
Sep 18,2018, 12:18 PM IST
ભારતબંધ
ગુજરાતમાં બપોર બાદ પણ ઠેર-ઠેર દેખાવો, બસોના બંધ થવાથી મુસાફરો તકલીફમાં
બંધને પગલે મોટાભાગના વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે બસોના રૂટબંધ કરી દેતા મુસાફરોને મોટી સંખ્યામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
Sep 10,2018, 16:17 PM IST
ભારતબંધ
ગુજરાતમાં બપોર બાદ પણ ઠેર-ઠેર દેખાવો, બસોના બંધ થવાથી મુસાફરો તકલીફમાં
બંધને પગલે મોટાભાગના વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે બસોના રૂટબંધ કરી દેતા મુસાફરોને મોટી સંખ્યામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
Sep 10,2018, 16:16 PM IST
ભારતબંધ
ગુજરાતની પ્રજા કોંગ્રેસ સાથે નથી : આઇ.કે.જાડેજા
કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ભારત બંધના મુદ્દે ભાજપના આઇ.કે.જાડેજાએ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
Sep 10,2018, 15:45 PM IST
Trending news
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?