हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેશોદ
કેશોદ News
gujarat
'હવે તારામાં મજા નથી આવતી, તારી દીકરીને તૈયાર રાખજે', મહિલા સાથે વારંવાર દુષ્કર્મ...
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં મહિલા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે, મહિલાની દીકરીઓને નોકરી અપાવી દેવા લાલચ આપી દુષ્કર્મ આચર્યું છે.
Oct 26,2024, 18:38 PM IST
gujarat
પૈણુંપૈણુ કરતા ગુજરાતી વરરાજાના દરદાગીના, વાળીચોળીને લઈ ગઈ મહારાષ્ટ્રથી આવેલી દુલ્હન
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં નાગપુરની એક લૂંટરી દુલ્હને કેશોદના યુવક સાથે લગ્ન કરી રૂપિયા 3 લાખ રોકડાં અને સોનાના દાગીના લઈ રફુચક્કર થતા છેતરાયેલ યુવકે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા હાલ ચકચાર મચી ગઇ છે.
Feb 8,2024, 16:48 PM IST
મિત્રની હત્યા
જૂનાગઢના શેરગઢમાં પૈસાની લાલચમાં મિત્રએ કરી મિત્રની હત્યા, અંધ પિતાનો સહારો છીનવાયો
મહેન્દ્રભાઈનું મોત થયુ છે તેના પરિવારમાં એકમાત્ર પિતા છે અને તેઓ પણ અંધ છે. હવે પુત્રની હત્યા થતા પિતાનો પણ આસરો છીનવાઇ ગયો છે. હવે તેના ભાઈએ જતીન નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Jun 17,2020, 16:37 PM IST
Keshod
જૂનાગઢ: કેશોદના બંધ પડેલા એરપોર્ટ પર ફરી દોડશે વિમાન
સોરઠને પ્રવાસન ક્ષેત્રે આગળ લઈ જવા પ્રવાસન વિભાગની મહત્વનો નિણર્ય લીધો છે. કેશોદનું બંધ પડેલું એરપોર્ટ પર 76 સીટનું પ્લેન ફરી દોડશે. માર્ચ મહિનાથી કેશોદ-અમદાવાદ વચ્ચે પ્લેનની સુવિધા શરુ થઈ રહી છે. જેનાથી સોરઠના સાસણ, સોમનાથ, જૂનાગઢ આવતા યાત્રીકોને લાભ મળશે. ગમે તે ઘડીએ આ અંગે પ્રવાસન વિભાગ જાહેરાત કરી શકે છે.
Feb 28,2020, 20:05 PM IST
Gujarat Yatra
Gujarat Yatra: કેશોદના લોકો સાથે ખાસ વાતચીત, જાણો શું કહેવું છે લોકોનું...
કેમ છો ગુજરાત અંતર્ગત ઝી 24 કલાકની ટીમ આજે કેશોદ ખાતે પહોંચી હતી. જ્યાં અમારી ટીમે લોકો સાથે વાત કરી હતી. તો આવો જાણો શું કહેવું છે લોકોનું અમારા ખાસ અહેવાલમાં....
Jan 27,2020, 20:35 PM IST
Junagadh
જૂનાગઢના કેશોદમાં સરપંચના પરિવારની દાદાગીરી, વીડિયો વાયરલ
જૂનાગઢના કેશોદના રંગપુર ગામના સરપંચના પરિવારજનની દાદાગીરી વીડિયો વાયરલ થયો છે. અરજદારને લાકડી લઈ ધમકાવતા હોવાનો વીડિઓ સામે આવ્યો છે. અરજદારને બીભત્સ ગાળો આપી હતી. મહિલા સરપંચ ઉર્મિલાબેન ભેટારિયાથી ગામના લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આધારકાર્ડની પૂછપરછ માટે અરજદાર ગયો હતો. સરપંચનો પૌત્ર ઉગ્ર બની અરજદારને લાકડીથી ધમકાવ્યો હતો. અરજદારે સરપંચની સહી કરાવવા અનેક વખત ધક્કા ખાધા છે. સહી કરવાના રૂ. 500 માંગ્યા હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે.
Jan 20,2020, 17:45 PM IST
farmers
જૂનાગઢના કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો
જૂનાગઢના કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો
Dec 25,2019, 16:40 PM IST
video viral
કેશોદના યુવકે આપઘાત કરતા પહેલા વીડિયો કર્યો વાયરલ, જુઓ વીડિયો
કેશોદના યુવકે આપઘાત કરતા પહેલા વીડિયો કર્યો વાયરલ, જુઓ વીડિયો
Dec 12,2019, 16:25 PM IST
પાણીની પાઇપમાં ભંગાણ
જૂનાગઢ: કેશોદના ફૂવારા ચોક પાસે પાણીની પાઈપમાં ભંગાણ
કેશોદના ફુવારા ચોક નજીક પાણીની લાઈનમાં ભંગાણ થયું છે. આર.સી.સી રોડ કામ દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું. ભંગાણ થતા હજારો લીટર પાણીની રેલમછેલ જોવા મળી હતી. વહેલી સવારથી પાણીનો બગાડ થઇ રહ્યો હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે. કેશોદના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે તંત્રની બેદરકારીથી પાણીનો બગાડ થઈ રહ્યો છે.
Dec 2,2019, 12:55 PM IST
કેશોદ
કેશોદના અગતરાય ગામે ગ્રામિણ બેંકમાં લાગી આગ
કેશોદના અગતરાય ગામે આવેલ ગ્રામીણ બેંકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. સવારના સમયે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનું કામ શરૂ કરાયું હતું. ત્યારે આ ઘટનામાં બેંકના બધા ડોક્યુમેન્ટ સહિત ચીજ વસ્તુઓ બળીને ખાખ થઇ ગયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ઘટનાને પગલે કેશોદના અગતરાય બેંક સળગવા મામલે નવો વળાંક આવ્યો છે. તસ્કરો દ્વારા પ્રથમ ચોરીનો પ્રયાસ કરાયો. ત્યારબાદ પ્રયત્ન નિષફળ જતાં બેંકને સળગાવવામાં આવી હતી. સવારે સ્કુલે જતાં વિદ્યાર્થીઓએ સરપંચને જાણ કરી હતી કે, બેંકના તાળા તુટેલા હતાં અને બેંક સળગતી હતી. કેશોદ પાલીકાને 5 ફોન કરવામાં આવ્યા છતાં ફોન ન ઉપાડતાં અંતે ફાયરની ટીમને જુનાગઢથી બોલાવવામાં આવી હતી. ત્યારે આ ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બેંકમાં આગ લાગવાની આ ઘટનામાં રૂપિયા 1.16 લાખની કેશ સળગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Oct 11,2019, 12:14 PM IST
જૂનાગઢ
જૂનાગઢ: કેશોદની સાબલી નદીમાં નાહવા પડે બે ભાઇઓ સહિત ત્રણના મોત
કેશોદની સાબલી નદીમાં ડૂબી જવાથી બે સગા ભાઈ સહિત 3 યુવકના મોત થયા છે. ત્રણ યુવકોના નદીમાં ડુબી જવાને કારણે મોત થતા કેશોદ ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેદરકારી સામે આવ્યાનો ગામ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્રણ યુવકો એક સાથે નદીમાં ડૂબતા આસપાસના લોકો દ્વારા તેમને બચાવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ ત્રણેયના મોત નિપજ્યા હતા.
Aug 25,2019, 23:54 PM IST
દ્વારકા
100 ટકા શૌચાલયનો લક્ષ્યાંક સિદ્ધ થતા દેશના 29 ગામડામાં ગુજરાતનું આ ગામ નં1
મોદી સરકાર હંમેશા શૌચાલયનો ઉપયોગ વધે તે લોકોમાં જાગૃતિ આવેએ માટે અનેક કાર્યક્રમો અને અભિયાનો ચલાવે છે. અને ૧૦૦ ટકા શૌચાલયનો લક્ષ્યાંક કરવાના પ્રયત્ન કરે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કેશોદ ગામ દેશમાંથી 29 ગામડામાં ગુજરાતનું કેશોદ નંબર-1 મોડેલ ગામમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
Jul 18,2019, 20:17 PM IST
વરસાદ
જૂનાગઢ જિલ્લામાં જળબંબાકાર, DNRF અને ફાયરની ટીમે 200 લોકોને સલામત સ્થળે ખ
જિલ્લામાં ભારે વરસાદ પડતા ચારે તરફ પૂરની સ્થિતિ પેદા થઇ છે. ગીરના જંગલમાં તેમજ માણાવદર કેશોદ અને જૂનાગઢમાં થયેલ સાંબેલાધાર વરસાદે ઘેડ પંથકને જળબંબાકાર કરી દીધો છે.
Jul 17,2018, 16:34 PM IST
Trending news
Syed Mushtaq Ali Trophy 2024
IPLમાં રિજેક્ટ થનારા આ ગુજ્જુ ખેલાડીએ એવી તબાહી મચાવી, 2 કરોડી સ્પિનરને ધોઈ નાખ્યો
Ahmedabad
બિલ્ડરોએ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું, નવી જંત્રીનો સ્વીકાર કોઈપણ કાળે સ્વીકાર્ય નથી
Gujarat Tourism
આ છે ગુજરાતનો અસલી ખજાનો! જેને નિહાળવા માટે દૂર દૂરથી લોકો આવે છે
TMKOC
તારક મેહતાની 'સોનુ'એ મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ, પલક વિરુદ્ધ એકશન લેશે અસિત મોદી
Viral Video
અત્યંત ખૌફનાક, સમુદ્ર કિનારે યોગ કરી રહેલી અભિનેત્રીને દરિયાના મોજા ખેંચી ગયા, Video
New Year 2025
મૂલાંક 9 ના લોકો માટે વર્ષ 2025 અત્યંત લકી, મળશે ધનલાભ, કારર્કિદી માટે ઉત્તમ વર્ષ
surat
આ મશીન માત્ર 1 મિનિટમાં જણાવી દેશે કે ડ્રગ્સ લીધું છે કે નહિ, નશો કરનારા સખણા રહેજો
7th Pay Commission
સરકારી કર્મચારીઓને જાન્યુઆરી 2025માં મળશે જોરદાર ઝટકો! મોંઘવારી ભથ્થા પર અપડેટ જાણો
BZ Group Scam
ભાજપમાંથી કોણ કોણ ગયું હતું ભુપેન્દ્રસિંહની ઓફિસમાં? કોંગ્રેસે આપ્યો મોટો પુરાવો
Gold rate
ગણતરીના કલાકમાં સોનું-ચાંદી જબ્બર ઉછળ્યા, સોનું કેટલું મોંઘુ થયું અને આજે શું છે ભાવ