हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કુલભુષણ જાધવ
કુલભુષણ જાધવ News
Kulbhushan Jadhav
કુલભૂષણ જાધવઃ પાકિસ્તાન કરી શકે આર્મી એક્ટમાં ફેરફાર, જાધવને મળશે આ અધિકાર
આંતરરાષ્ટ્રીય અદાલત (International Court of Justice)ના અધ્યક્ષ ન્યાયાધિશ અબ્દુલકાવી એ.યુસુફે ગયા ઓક્ટોબર મહિનામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને રાજકીય પહોંચની મંજુરી નહીં આપીને વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું હતું.
Nov 13,2019, 14:45 PM IST
Kulbhushan Jadhav
મુલાકાત દરમિયાન જાધવ ખુબ જ દબાણમાં દેખાઇ રહ્યા હતા: ભારતનું નિવેદન
કુલભૂષણ જાધવ મુદ્દે ભારતે નિવેદન બહાર પાડ્યું છે. ભારતે કહ્યું કે, મુલાકાત દરમિયાન જાધવ દબાણમાં દેખાઇ રહ્યા હતા. સમગ્ર અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરશે. પાકિસ્તાન દ્વારા કુલભૂષણ જાધવ પર ખોટા આરોપોને કબુલ કરવાનું દબાણ છે. કુલભૂષણ જાધવ માટે ન્યાયનાં પ્રયાસો ચાલુ રહેશે. જાધવને સુરક્ષીત રીતે ભારત પર લાવવાનાં પ્રયાસો પણ ચાલુ રહેશે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કુલભૂષણ જાધવની માં સાથે વાત કરી.
Sep 2,2019, 20:02 PM IST
Kulbhushan Jadhav
ભારતીય ડેપ્યુટી હાઇકમિશ્નર અને કુલભુષણ જાધવ વચ્ચેની મુલાકાત અઢી કલાક ચાલી
પાકિસ્તાનમાં ભારતનાં ડેપ્યુટી હાઇ કમિશ્નર ગૌરવ અહલુવાલિયાએ આજે કુલભુષણ જાધવ સાથે મુલાકાત કરી
Sep 2,2019, 17:07 PM IST
india
જાધવને કાઉન્સેલર એક્સેસ આપશે PAK, ભારતે કહ્યું નહી ચાલે કોઇ શરત
પાકિસ્તાનના કુલભુષણ જાધવને સોમવારે કાઉન્સેલર એક્સેસ આપવાનો પ્રસ્તાવ મુક્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનની જેલમાં રહેલ કુલભૂષણ જાધવને સોમવારે કાઉન્સેલર સંબંધો અંગે વિયાના કન્વેંશન ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) ના નિર્ણય અને પાકિસ્તાનનાં કાયદા અનુસાર કાઉન્સેલર એક્સેસ આપવામાં આવશે.
Sep 2,2019, 7:12 AM IST
Kulbhushan Jadhav
ICJ ના ચુકાદા બાદ પાકે જાધવને કાઉન્સેલર એક્સેસ આપવાની જાહેરાત કરી
હાલમાં જ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પોતાનું નાક કપાવી આવેલા પાકિસ્તાનને અંગ્રેજીમાં આવેલો ચુકાદો સમજવામાં જ લાંબો સમય લાગી ગયો
Aug 1,2019, 16:17 PM IST
Harish Salve
કુલભુષણ જાધવ મુદ્દે જરૂર પડશે તો ફરી ICJ માં જઇશું:વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે
જાણીતા વકીલ હરીશ સાલ્વેએ ગુરૂવારે કહ્યું કે, હું આશાવાદી છું અને જો પાકિસ્તાન કુલભૂષણ જાદવ મુદ્દે નિષ્પક્ષ સુનવણી નહી કરે તો અમે ફરીથી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જશે. હરીશ સાલ્વેએ ભારતનું આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પ્રતિનિધિત્વ કર્યું છે. દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ પાકિસ્તાનની જેલમાં બંધ કુલભુષણ જાધવનો કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લડવા માટે ફીઝ તરીકે માત્ર એક રૂપિયો લીધો.
Jul 18,2019, 21:05 PM IST
કુલભુષણ જાધવ
ICJનો ચૂકાદો મોટી રાહત, આપણને સૌને ખુશ કરી દીધાઃ હરીશ સાલ્વે
આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલભુષણ જાધવનો કેસ લડનારા દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ જણાવ્યું કે, ICJએ આ કેસમાં જે પ્રકારે હસ્તક્ષેપ કર્યો છે, તેના અંગે હું ભારત તરફથી તેનો આભાર માનું છું
Jul 17,2019, 23:58 PM IST
કુલભુષણ જાધવ
કુલભુષણ જાધવ કેસઃ ICJમાં ભારતનો વિજય, ફાંસીની સજા અટકાવી
આઈસીજેએ જણાવ્યું કે, પાકિસ્તાને વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું છે, માનવાધિકારનું ઉલ્લંઘન કર્યું છે. કુલભુષણ જાધવને રાજકીય મદદ આપવી જોઈએ.
Jul 17,2019, 21:55 PM IST
કુલભુષણ જાધવ
કુલભૂષણ જાધવ કેસઃ જાણો અત્યાર સુધીનો સંપૂર્ણ ઘટનાક્રમ
કુલભૂષણ જાધવને આપવામાં આવેલી ફાંસીની સજા પછી ભારતમાં મોટો વિરોધ થયો હતો અને તેના પરિણામે ઈસ્લામાબાદને તેની મિલિટરી કોર્ટે ફટકારેલી સજા અટકાવવા માટે ભારતને આંતરરાષ્ટ્રીય કોર્ટનો સહારો લેવો પડ્યો હતો
Jul 17,2019, 18:30 PM IST
Kulbhushan Jadav
કુલભુષણ જાધવ અંગે મહિનાના અંત સુધીમાં ઇન્ટરનેશનલ કોર્ટ આપશે ચુકાદો
હેગની ઇન્ટરનેશનલ કોર્ટમાં ચાલી રહેલા કુલભુષણ જાધવ વાળા કિસ્સામાં આ મહિનાના અંત સુધીમાં ચુકાદો આવી શકે છે. એક પ્રકારે ભારત વિરુદ્ધ પાકિસ્તાન થઇ ચુક્યું છે આ મુદ્દે તમામ લોકોની મજર ટકેલી છે. આ વર્ષે 18થી 21 ફેબ્રુઆરી સુધીમાં હેગ ઇન્ટરનેશનલ કોર્ટ આ મુદ્દે ભારત અને પાકિસ્તાનની તરપથી પોત પોતાનાં દાવા અને દલીલો રજુ કરવામાં આવી હતી.
Jul 4,2019, 21:38 PM IST
કુલભુષણ જાધવ
કુલભૂષણ જાધવના કેસની આગામી ફેબ્રુઆરીમાં થશે આંતરરાષ્ટ્રીય અદાલતમાં સુનાવણી
આંતરરાષ્ટ્રીય કોર્ટ 18થી 21 ફેબ્રુઆરી, 2019માં કુલભુષણ જાધવના કેસની સુનાવણી હાથ ધરશે, પાકિસ્તાન દ્વારા જાસુસીના આરોપ હેઠળ કુલભુષણને એપ્રિલ, 2017માં ફાંસીની સજા સંભળાવાઈ હતી, ત્યાર બાદ ભારતે આંતરરાષ્ટ્રીય અદાલતના દ્વારા ખટખટાવ્યા હતા
Oct 3,2018, 22:23 PM IST
Trending news
Khodaldham
ગણેશ ગોંડલને ખોડલધામના કાર્યક્રમમાં કેમ બોલાવ્યો? એવું કહેનારા સામે ફરિયાદ
Ashant Dhara
અમદાવાદને અડીને આવેલા આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણ
donald trump
ટ્રમ્પની ખુલ્લી ધમકી! મારા શપથ ગ્રહણ પહેલા જો ઈઝરાયેલી બંધકોને ન છોડ્યા તો.....
Chinese dori
યમદૂત બની ચાઈનીઝ દોરી! હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 3 ના મોત
Haldi
ચહેરા પરના જિદ્દી કાળા ડાઘ થઈ જશે દુર, અઠવાડિયામાં 2 વાર હળદર આ રીતે કરો અપ્લાય
Maharashtra Assembly Election 2024
આ ગામના મતદારોને EVMના પરિણામ પર શંકા ગઈ, હવે બેલેટ પેપરથી ફરી કરાવશે મતદાન
constipation
વર્ષો જુની કબજિયાત પણ દવા વિના મટશે, શિયાળામાં ડાયટમાં સામેલ કરી લો આ 4 ફુડ
Budhaditya Yog
સૂર્ય-બુધની યુતિથી સર્જાશે બુધાદિત્ય યોગ, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશે
Cricket Records
અસંભવ: ભૂલી જાવ સચિન-વિરાટના રેકોર્ડ... અશક્ય છે ગાવસ્કર જેવી 'સદી' ફટકારવી
Maharashtra Election Result 2024
શપથની તારીખ આવી, CMનું એલાન ક્યારે? મહાયુતિ 'એક' તો ક્યાં ફસાયો પેંચ?