हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કિરણ રિજ્જુ
કિરણ રિજ્જુ News
Conversation
જુઓ કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજ્જુની Zee 24 કલાક સાથે ખાસ વાતચીત
કિરણ રિજ્જુ આજે ગુજરાતની મુલાકાતે છે.બપોરના લગભગ 1.30 વાગ્યે તે અમદાવાદ પહોંચ્યા અને ત્યારબાદ તે ગાંધીનગર સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં કોચ અને ટ્રેઈનિંગ લઈ રહેલા રમતવીરો સાથે મુલાકાત કરી.તો સાંજના 6 વાગ્યાની આસપાસ તે અમદાવાદમાં ટ્રાન્સ્ટેડિયામાં ભારત અને નોર્થ કોરિયા વચ્ચેની ફૂટબોલ મેચ નિહાળશે.
Jul 13,2019, 16:50 PM IST
કિરણ રિજ્જુ
PM મોદીના આ મંત્રીએ કાશ્મીરના બરફવર્ષામાં ફસાયેલી કારને જાતે ધક્કો લગાવ્યો
કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી કિરણ રીજ્જુની સરળતા અને સાદગી સામે આવી છે. હાલ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી સેના હાઈ એલર્ટ ઉપર છે. ત્યારે કિરણ રીજ્જુજી પણ કાશ્મીરના પ્રવાસે છે. આ દરમિયાન ભારે બરફ વર્ષા થતા તેમના વાહનોના કાફલાને રસ્તામાં રોકાઈ જવું પડ્યું હતું. પરંતુ પોતાનું મંત્રીપણું બતાવ્યા વગર જ તેઓ ખુદ પોતાની કાર નીચે ઉતરીને ધક્કો લગાવવા લાગ્યા હતા. તેમણે એક નાનકડા વીડિયો દ્વારા બતાવ્યું કે, સરહદી જીવન ખુબ જ કપરું હોય છે.
Feb 19,2019, 12:54 PM IST
Trending news
Surat Gangrape
ગુજરાતમાં વધુ એક ગેંગરેપ, વડોદરા જેવી જ પેટર્નથી સુરતમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ
Tech
પહેલા મોંઘો કર્યો, હવે 200 રૂપિયા સસ્તો કર્યો! Jio એ ચૂપચાપ રી-લોન્ચ કર્યો આ પ્લાન
Guru Vakri 2024
આ 4 રાશિના લોકો આજથી 119 દિવસ સુધી દુ:ખ ભોગવશે! જાણો ગુરુની ઉલ્ટી ચાલ કઈ રાશિઓને ફળશ
Business
શું હોમ લોનની EMI સસ્તી થશે કે મોંઘી? રેપ રેટને લઈને આના પર રહેશે RBI નો ફોકસ
Israel Iran War
ઈઝરાયેલ-ઈરાનની જંગમાં કૂદશે ચીન? લેબનોનને મોટી મદદ મોકલવાની કરી જાહેરાત
Haryana
જાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ પર PM મોદીનો સીધો પ્રહાર
jammu kashmir
જમ્મુમાં ભાજપ હીરો, કાશ્મીરમાં ઝીરો...જાણો જમ્મુ કાશ્મીરમાં કોને ફાળે કેટલી સીટ
Haryana Assembly Election 2024
હરિયાણાના પરિણામોથી કોંગ્રેસ સ્તબ્ધ! જાણો ભાજપ અને કોંગ્રેસને કેટલી બેઠકો મળી
Navratri 2024
નવરાત્રિના તહેવાર માત્ર 4 દિવસમાં 32000 કિલો ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થ ઝડપાયો
Haryana Election Result
કોંગ્રેસ કરતા માત્ર 1.18 લાખ વધુ મત અને 11 સીટનું અંતર, આ રીતે ભાજપે કરી દીધો કમાલ