हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇમરાન હાશમી
ઇમરાન હાશમી News
મુંબઇ સાગા
'મુંબઇ સાગા'નું પોસ્ટર રિલીઝ, લોકોએ કરી આવી ડિમાન્ડ
સંજય ગુપ્તા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'મુંબઇ સાગા (Mumbai Saga)'નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ નવા પોસ્ટર દ્વાર જોન અબ્રાહમ (John Abraham)ના લુક પરથી પડદો ઉઠાવવામાં આવ્યો છે. ફિલ્મનું આ પોસ્ટર એટલા માટે દમદાર ગણવામાં આવી રહ્યું છે કે કારણ કે પોસ્ટરમાં જોન અબ્રાહમ એક અલગ અવતારમાં જોવા મળી રહ્યા છે.
Jan 13,2020, 14:11 PM IST
ચેહરે
'ચેહરે'નો FIRST LOOK થયો રિલીઝ, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ઇમરાન હાશમી (Emraan Hashmi) ટૂંક સમયમાં રૂમી જાફરી નિર્દેશિતની સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ 'ચેહરે'માં એકસાથે જોવા મળશે. આ ફિલ્મના નિર્માતા આનંદ પંડિત છે. આ ફિલ્મનું નિર્માણ મોશન પિક્ચર્સ અને સરસ્વતી એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
Nov 11,2019, 8:22 AM IST
જોન અબ્રાહમ
એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મમાં જોન અબ્રાહમ સાથે જોવા મળશે ઇમરાન હાશમી
અભિનેતા જોન અબ્રાહમ અને ઇમરાન હાશમી, ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તાની આગામી ગેંગસ્ટર ડ્રામા ફિલ્મમાં અભિનય કરતાં જોવા મળશે. ગુપ્તાએ એક નિવેદનમાં કહ્યું કે 'જોનની સાથે આ મારી ત્રીજી ફિલ્મ છે અને હું ઇમરાન હાશમીની સાથે પહેલીવાર કામ કરવાને લઇને ઉત્સાહિત છું. હું હંમેશાથી તેમની સાથે કામ કરવા માંગે છે અને ગેંગસ્ટર ડ્રામા જે મારી ફિલ્મ નિર્માણનો આધાર છે તેને લઇને હું પરત આવ્યો છું અને હું કહી શકું છું કે ઘર વાપસી કરવી સારું છે.''
Jun 11,2019, 11:45 AM IST
અમિતાભ બચ્ચન
અમિતાભ અને ઇમરાન હાશમી જોવા મળશે સાથે,સાઇકોલોજિકલ થ્રિલર માટે મિલાવ્યો હાથ
અભિનેતા અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશમી જલદી રૂમી જાફરી નિર્દેશિત સાઇકોલોજિકલ થ્રિલરમાં એકસાથે નજર આવશે. આ ફિલ્મના નિર્માતા આનંદ પંડિત હશે.
Apr 12,2019, 16:34 PM IST
Why Cheat India
બોક્સ ઓફિસ પર ઇમરાન હાશમીની Why Cheat Indiaની ધીમી શરૂઆત
ઇમરાન હાશમીની ફિલ્મ ભારતમાં એજ્યુકેશન સિસ્ટમની નબળાઈઓને ઉજાગર કરી રહી છે. સારા વિષય પર બનેલી આ ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.
Jan 19,2019, 16:24 PM IST
ઇમરાન હાશમી
અભ્યાસ દરમિયાન ઇમરાન હાશમીએ સહન કર્યું હતું દર્દ, આપવિતિ સંભળાવતાં કહ્યું
ફિલ્મ 'વ્હાઇ ચીટ ઇંડિયા'થી પ્રોડ્ક્શનની દુનિયામાં આવેલા એક્ટર ઇમરાન હાશમી આ ફિલ્મ દ્વારા લોકોને એજ્યુકેશન્સ સિસ્ટમના દોષથી રૂબરૂ કરવા માંગે છે. ઇમરાન હાશમીએ પોતાના અભ્યાસના સમયે સિસ્ટમના ઘણા શોર્ટકમિંગ્સને સહન કર્યા છે અને તેમનું માનવું છે કે આવી ફિલ્મ આજના સમય માટે ખૂબ રેલેવેંટ હશે.
Jan 16,2019, 14:06 PM IST
Trending news
Reliance Jio
Jio એ ફરી મચાવ્યો તહેલકો! ચૂપચાપ કર્યો આ પ્લાન લોન્ચ, નહીં વિચાર્યું હોય એવું મળશે..
Vivah Panchami
ડિસેમ્બરના આ દિવસે માતાપિતા ક્યારેય નથી કરતા દીકરીનું લગ્ન, થાય તો તૂટવાના હોય છે ડર
surat
ભાજપની મહિલા મોરચાના પ્રમુખની આત્મહત્યાનો આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, થયો મોટો ખુલાસો
Best Honeymoon Place
શિયાળામાં હનીમૂન માટે આ છે સૌથી સુંદર જગ્યાઓ! પાર્ટનર સાથે માણી શકશો રોમેન્ટિક ક્ષણો
surat
ગુજરાતના માર્કેટમાં આવ્યું શરીરને ગરમ કરતું જેકેટ, ચાર્જ કરીને પહેરો એટલે ગરમાવો લાગ
Biggest Urban Forest
ગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, અદભૂત નજારો
Women
પહેલીવાર શારીરિક સંબંધ બાંધતી મહિલાઓના શરીરમાં જોવા મળે છે આ 7 મોટા ફેરફાર
accident
અમદાવાદના રસ્તા પર લોહીની નદી વહી, કાર ચાલકની ટક્કરથી બે યુવકોના મોત
Whatsapp
iPhone યૂઝર્સ માટે માઠા સમાચાર! આ મોડલ્સમાં નહીં ચાલે WhatsApp, આ લિસ્ટમાં છે ફોન?
Jayesh radadiya
વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા : અવરોધ ઉભા કરવાનુ બંધ કરો, નહિ તો હિસાબ કરતા આવડે છે