हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમદાવાદ ટ્રાફીક પોલીસ
અમદાવાદ ટ્રાફીક પોલીસ News
No Entry
અમદાવાદમાં પ્રદૂષણ વધતા ભારે વાહનોને શહેરમાં નો એન્ટ્રી, RTO કામકાજ માટે છુટછાટ
શહેરમાં પ્રદૂષણની સમસ્યા દિવસેને દિવસે વધારે વકરતી જાય છે. અમદાવાદ પણ દિલ્હી અને મુંબઇના માર્ગે હોય તેમ પ્રદૂષણ સતત વધતું જોઇ રહ્યું છે. બે દિવસના કર્ફ્યૂમાં પ્રદૂષણ સામાન્ય રહ્યા બાદ ફરી એકવાર પ્રદૂષણમાં વધારો નોંધાયો છે. આ બાબતે ધ્યાનમાં લઇ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત શહેરમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક કે અન્ય ભારે વાહનની અવર જવર પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
Nov 24,2020, 18:10 PM IST
Ahmedabad Traffic Police
ટ્રાફીક પોલીસે રથયાત્રાનો વૈકલ્પિક રૂટ જાહેર કર્યો પછી કહ્યું કે શરતચુકથી થયું
ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા નીકળવાને કારણે અસંમજસની સ્થિતી છે. અમદાવાદનાં ટ્રાફીક પોલી દ્વારા રથયાત્રા અંગેનાં રૂટની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વૈકલ્પિક રૂટ જાહેર કર્યો હતો. જો કે આ સત્તાવાર જાહેરાત બાદ થોડી જ વારમાં ટ્રાફીક પોલી દ્વારા તે રૂટને શરતચુકથી જાહેર થયો હોવાનું જણાવ્યું હતું.
Jun 15,2020, 23:50 PM IST
controversy
અમદાવાદ: મ્યુનિ. કમિશ્નરે એકાએક હેપ્પી સ્ટ્રીટને નો વ્હિકલ ઝોન જાહેર કરતા વિવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ રોડને નો- વ્હિકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. લોકો પાસેથી મેળવાયેલા ફીડબેકને આધારે આ પ્રકારે હેપ્પી સ્ટ્રીટ રોડને નો- વ્હિકલ ઝોન જાહેર કરવા અંગે મ્યુનિસિપલ સત્તાવાળાઓ એ કારોબારી સમિતીના તાકીદના કામ તરીકે નિર્ણય કર્યો છે. જો કે આ સમગ્ર મુદ્દે આખાય મામલામાં શહેર પોલીસની ટ્રાફીક બ્રાન્ચનો કોઇ અભિપ્રાય ન લેવાયો હોવાથી વિવાદ સર્જાયો છે.
Mar 5,2020, 19:17 PM IST
BRTS
No Means No: ટ્રાફીક પોલીસનું કડક વલણ 10 BRTS બસ ડિટેઇન, 5ની ધરપકડ
ટ્રાફીક પોલીસ દ્વારા અગાઉ ચેતવણી આપવા છતા પણ નહી ગાંઠી રહેલ બીઆરટીએસનાં ડ્રાઇવરોથી માંડી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી
Dec 7,2018, 12:29 PM IST
Trending news
Ambaji Temple
અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતાં જ ગાદી માટે શરૂ થયો વિવાદ, ત્રણ જૂથ મેદાને
Eggs
હાઈ કોલેસ્ટ્રોલમાં ઈંડા ખાવા જોઈએ કે નહીં? હૃદયની તંદુરસ્તી માટે આ બાબતો યાદ રાખો
Air Pollution
હવા બની જીવલેણ..! ભારતમાં અધધ 21 લાખ લોકોના ઝેરી હવાથી મોત,SoCAનો રિપોર્ટ ચોંકાવનારો
chintan shibir gujarat
સોમનાથમાં રાજ્યના વિકાસનો રોડમેપ તૈયાર કરશે સરકાર, આવતીકાલથી શરૂ થશે ચિંતન શિબિર
Maharashtra Exit Poll
મહારાષ્ટ્રમાં કાંટાની ટક્કર, જાણો ક્યા રીઝનમાં ક્યા ગઠબંધનને મળી રહી છે લીડ
Jharkhand Exit poll
ઝારખંડમાં JMM ની થશે વાપસી કે ભાજપ કરશે કમાલ? જાણો શું કહે છે એક્ઝિટ પોલના આંકડા
Maharashtra Exit Poll Result 2024
મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA, કોની બનશે સરકાર? જાણો એક્ઝિટ પોલના પરિણામ
apple
iPhone SE 4ની સાથે Apple આપી શકે છે આ ખાસ ટેકનોલોજી, લોન્ચ પહેલા રિપોર્ટમાં દાવો
farmers
જીરૂ, વરીયાળી, ધાણા, મેથી, અજમો અને સુવા પાકના વાવેતર સમયે આ વાતનું રાખો ધ્યાન
Rahu ketu gochar
આ 3 રાશિયોની ચમકશે કિસ્મત, રાહુ-કેતુ કરશે રાશિ પરિવર્તન