हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
world economic forum
World economic forum News
world economic forum
Best Jobs: આગામી 5 વર્ષ આ 10 સેક્ટરની નોકરીમાં છે અઢળક પૈસા! આ રહ્યું લિસ્ટ
High Salary Jobs: કૉલેજમાંથી પાસ આઉટ થતા જ લગભગ દરેકને સારી કંપનીમાં પ્લેસમેન્ટ અને પગારની જરૂર હોય છે.
Jul 16,2023, 15:42 PM IST
world economic forum
Best Jobs: આ છે આગામી પાંચ વર્ષમાં સૌથી ઝડપી પગાર વધારનારી નોકરી
કોલેજ જતાં દરેક વિદ્યાર્થીનું સપનું હોય છે કે જ્યારે તે ડિગ્રી પૂરી કરે તો તેની પાસે એક સારી નોકરી હોય. કોલેજમાંથી પાસ આઉટ થતાં તેનું સારી કંપનીમાં પ્લેસમેન્ટ થઈ જાય અને પગાર પણ સારો હોય.
Jul 2,2023, 16:26 PM IST
world economic forum
આગામી 5 વર્ષમાં ભારતમાં રોજગારમાં બદલાવનો દર 22 ટકા રહેશે: વર્લ્ડ ઈકોનોમિક ફોરમ
ભારતીય રોજગાર બજારમાં આગામી પાંચ વર્ષોમાં રોજગારમાં ફેરફારનો દર 22 ટકા રહેવાનો અંદાજો છે. એક નવા અભ્યાસમાં સોમવારે જણાવવામાં આવ્યું છે કે તેમાં AI, મશીન લર્નિંગ અને ડેટા સેગમેન્ટ્સ ટોચ પર રહેશે. વિશ્વ આર્થિક મંચ (World Economic Forum)એ પોતાના લેટેસ્ટ 'રોજગારના ભવિષ્ય' રિપોર્ટમાં જણાવ્યું છે કે વૈશ્વિક સ્તર પર રોજગાર બદલવાનો દર (Churn) 23 ટકા જેટલો રહેવાનો અંદાજો છે.
May 1,2023, 13:50 PM IST
world economic forum
સાઉદી અરબના વિદેશમંત્રીએ ક્રૂડ ઓઇલ પર નિવેદન આપી, ભારતની મુશ્કેલી વધારી
પ્રિંસ ફૈસલે કહ્યું કે 'અમરા અનુમાન મુજબ હલા ઓઇલની સપ્લાય સંતુલિત છે, તેમણે કહ્યું કે સાઉદી અરબ વધુ ઓઇલ આપૂર્તિ નહી કરે. આ બેરલને બજારમાં લાવતાં વધુ જટિલ છે. ક્રૂડના ભાવ વધવાથી અમેરિકામાં મોંઘવારી વધી છે. જે એપ્રિલમાં 8.3% હતી. IEA ના કાર્યકારી નિર્દેશકે પણ ચેતાવણી આપી છે કે ગરમીઓમાં વધારાથી વૈશ્વિક મંદી આવી શકે છે.
May 26,2022, 20:03 PM IST
narendra modi
વિશ્વ આર્થિક મંચ પર બોલ્યા PM મોદી, 'ભારતમાં રોકાણ કરવાનો સૌથી સારો સમય'
વિશ્વ આર્થિક મંચ (WEF) ના દાવોસ એજન્ડાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, ભારત આર્થિક વૃદ્ધિને જાળવી રાખવાની સાથે-સાથે કોરોનાની વધુ એક લહેરનો સતર્કતા તથા સજાગતાથી સામનો કરી રહ્યું છે.
Jan 17,2022, 21:54 PM IST
narendra modi
PM નરેન્દ્ર મોદી આવતીકાલે WEFના દાવોસ એજન્ડામાં વિશેષ સંબોધન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17મી જાન્યુઆરી, 2022ના રોજ રાત્રે 8:30 (IST ) વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ એજન્ડામાં ‘સ્ટેટ ઓફ ધ વર્લ્ડ’ વિશેષ સંબોધન કરશે.
Jan 16,2022, 23:45 PM IST
Omicron Impact
Omicron Impact: ડાવોસમાં યોજાનાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક રદ્દ
Davos WEF Meeting Postponed: World Economic Forum (WEF) એ કોરોના વાયરસના ( Covid 19 pandemic) નવા વેરિએન્ટ ઓમિક્રોનને ( Omicron ) કારણે આ બેઠકને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.
Dec 20,2021, 22:18 PM IST
world economic forum
વિશ્વ આર્થિક મંચની બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન, જાણો શું કહ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે ટ્રેડ ડીલને વિશ્વ માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. દાવોસમાં વિશ્વ આર્થિક મંચ પર ટ્રમ્પે કહ્યું કે, હું પાછલા વર્ષે ન આવી શક્યો, પરંતુ આ વર્ષે આવ્યો છું. વિશ્વની અર્થવ્યવસ્થામાં પ્રગતિ માટે અમે ચીન સાથે ટ્રેડ ડીલ કરી, જેનો ફાયદો વિશ્વની અર્થવ્યવસ્થાને થશે.
Jan 21,2020, 17:34 PM IST
રઘુરામ રાજન
'સુપરસ્ટાર' કંપનીઓ ઘણું બધું મફત આપી રહી છે, આવું ક્યાં સુધી ચાલશે-રાજન
રઘુરામ રાજને જણાવ્યું કે, આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ મફતમાં આવતી નથી, આથી આપણે એ જાણવાની જરૂર છે કે ગ્રાહકને જે કંઈ મફતમાં મળી રહ્યું છે તો આખરે તેની રકમ કોણ ચૂકવી રહ્યું છે
Jan 22,2019, 23:27 PM IST
વર્લ્ડ ઇકોનોમિક ફરોમ
વર્લ્ડ ઇકોનોમિક ફોરમે કહ્યું- વિકાસ દરમાં આ વર્ષે ચીનને પાછડ છોડશે ભારત
વર્લ્ડ ઇકોનોમિક ફોરમે (WEF) તેમના હાલના રિપોર્ટમાં કહ્યું છે કે આ વર્ષ 2018માં ભારતની અર્થવ્યવસ્થા ચીનથી વધારે ઝડપી આગળ વધી રહી છે અને આ વર્ષે તેને પાછડ છોડી દેશે
Nov 4,2018, 14:33 PM IST
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ
5 રાજ્યોમાં ચૂંટણી પહેલા સરકાર માટે સારા સમાચાર, WEFમાં વાગ્યો ભારતનો ડંકો
વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું કહેવું છે કે 2017ની સરખામણીએ ભારતનું સ્થાય અથવા રેન્કિંગ 5 અંકોનો સુધારો થયો છે.
Oct 17,2018, 15:44 PM IST
વિશ્વ આર્થિક મંચ
2025 સુધી માનવીથી વધુ કામ કરશે મશીનઃ વિશ્વ આર્થિક મંચ
સ્વિસ સંગઠને એક નિવેદનમાં કહ્યું, આજે મશીનોના માધ્યમથી જ્યાં 29 ટકા કાર્ય થાય છે તો 2025 સુધી હાલના કાર્યભારોમાં આશરે અડધું કામ મશીનોથી સંપન્ન થશે.
Sep 18,2018, 15:54 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય