हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Virji Thummar
Virji thummar News
Congress
કોંગ્રેસમાં નહીં થાય કકળાટ, 17માંથી 10 નેતાઓને સોંપાઈ જવાબદારી: જાણી લો કોને કયું પદ
Gujarat Congress: ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા મંત્રી તરીકે કાન્તી ભાઇ ખરાડીની વરણી કરવામાં આવી છે. પ્રવક્તા તરીકે ચાર ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી છે. જેમાં જિગ્નેશ મેવાણી, તુષાર ચૌધરી, ગેની બેન ઠાકોર અને અનંત પટેલની નિમણુંક કરાઈ છે.
Feb 22,2023, 17:52 PM IST
Congress
વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારનું ઠીકરું કોંગ્રેસે EVM પર ફોડ્યું
Congress' Virji Thummar blames EVM tampering for loss of party in Gujarat Assembly polls
Jan 17,2023, 17:40 PM IST
Discussion
ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરની વિવાદાસ્પદ ટિપ્પણી, ખાસ વાતચીત
ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરની વિવાદાસ્પદ ટિપ્પણી ચર્ચાનો મુદ્દો બની હતી. તેમણે નીતિન પટેલ વિશે કહ્યું છે કે જો તેઓ 15 એમએલએ લઈને આવશે તો તેમને સીએમ બનાવવા અમે ટેકો આપીશું.
Mar 2,2020, 17:10 PM IST
gandhinagar
ગાંધીનગર: બેરોજગારી પર વિરજી ઠુંમરનું નિવેદન
બેરોજગરીના આંકડાઓ અંગે વિરજી ઠુમ્મરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર છેલ્લા બે વર્ષમાં માત્ર 2230 યુવાઓને જ સરકારી નોકરી આપી શકી છે. રોજગારી આપવામાં સરકાર યુવાઓ સાથે મશ્કરી કરે છે. ગ્રેજ્યુએટ થયેલ યુવાન નોકરી માટે વલખા મારે છે. નોકરી માંગનારને સરકાર પકોડા તળવાનું કહે છે.
Feb 28,2020, 18:05 PM IST
Virji Thummar
જે કોઈ નથી કહી શકતું અમિત શાહ માટે એ કહી દીધું વિરજી ઠુંમરે
થોડા દિવસ પહેલાં કથાકાર પ.પૂ મોરારી બાપુ (Morari bapu)એ હોમ મિનિસ્ટર અમિત શાહ (Amit Shah)ની સરખામણી સરદાર પટેલ (Sardar Patel) સાથે કરી હતી. આ સરખામણી પણ અનેક રાજકીય પ્રત્યાઘાતો આવ્યા છે.
Jan 30,2020, 14:48 PM IST
Congress
જુઓ કોંગ્રેસ ધારાસભ્ય વીરજી ઠુંમરે સરકાર પર શું આરોપો લગાવ્યા
કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે પાણીના ભાવે ગૌચરની જમીન આપી હોવાના કર્યા આક્ષેપ'સેઝમાં જમીન ફાળવી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કર્યો હોવાના કર્યા આક્ષેપ..
Jul 10,2019, 16:40 PM IST
ભાજપ
કોણ જીતશે જસદણનો જંગ? ભાજપ સામે કોંગ્રેસે પણ કસી કમર
જસદણ વિધાનસભાની બેઠક કબજે કરવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. તો સામે કોંગ્રેસ પણ આ બેઠક જાળવી રાખવાના મરણિયા પ્રયાસ કરી રહ્યો છે. ભાજપે ઉતારેલા દિગ્ગજો સામે કોંગ્રેસે પણ આ બેઠક જીતવા માટે પોતાના દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે.
Nov 5,2018, 11:13 AM IST
કોંગ્રેસ
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં બળવો, ધાનાણી પર લાગ્યો આ આરોપ
વિપક્ષના નેતા પરેશ ધાનાણી સામે સ્થાનિક નેતાનો વિરોધ સામે આવ્યો છે. પરેશ ધાનાણી અને વિરજી ઠુમ્મરની કાર્યપદ્ધતિ સામે રોષ જોવા મળ્યો છે.
Nov 3,2018, 11:05 AM IST
ખેડૂત આક્રોશ રેલી
કોંગ્રેસના MLA વિરજી ઠુમ્મર ગુસ્સામાં ભાન ભૂલ્યા, મહિલા PSIને માર્યો ધક્કો
આજે કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલીને લઈને રાજ્યભરમાંથી કોંગી ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા ગયા હતા. ત્યારે ગુજરાતનું પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભા ઘેરાવના કાર્યક્રમની જાહેરાત બાદ પાટનગરમાં એક હજારથી વધુ જવાનો અને પાંચ કંપની SRP ખડકી દેવામાં આવી છે.
Sep 18,2018, 14:33 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ