हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
vice chancellor
Vice chancellor News
vice chancellor
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર નીરજ ગુપ્તાને ખાનગી યુનિ.ના માફિયા સંચાલકો વિવિધ કોર્સ બંધ કરવાની આપી ધમકી
Vice Chancellor of Gujarat University allegedly gets threat to shut private courses at the premises
Feb 2,2024, 17:05 PM IST
saurastra university
ગુજરાતમાં સરકાર બદલાઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છબી ખરડાઈ, જવાબદાર કોણ?
Saurastra University : છેલ્લા 14 મહિના થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણેકે રાજકીય અખાડો હોય તેમ વિવાદોમાં જ સપડાતી આવી છે. જેને કારણે સરકાર અને પક્ષ બન્નેની છાપ ખરડાઈ છે
May 17,2023, 16:23 PM IST
saurastra university
'રૂપાણી' ને પણ ભારે પડ્યા છે 'ભીમાણી', ભાજપ, સંઘ અને સરકાર નારાજ છતાં કોના આશીર્વાદ?
Saurastra University : "રૂપાણી" જૂથને સાફ કરવા સેનેટ ચુંટણી ન યોજી, યુનિવર્સિટીમાં વિવાદીત ઇતિહાસ રચ્યો... ભાજપ, સંઘ અને સરકાર નારાજ છતાં કોના આશીર્વાદ?
May 16,2023, 13:10 PM IST
saurastra university
સૌરાષ્ટ્ર યુનિ.ના પાટીદાર કુલપતિ બન્યા માથાનો દુખાવો, 7 સિન્ડિકેટ સભ્યોનો ભોગ લેવાયો
Saurastra University : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદોનો વંટોળ, સિન્ડીકેટ સભ્યો માટે ઇન્ચાર્જ કુલપતિ માથાનો દુ:ખાવો... કૌંભાડોની હારમાળા છતાં ઉચ્ચ શિક્ષણ વિભાગનાં આંખ આડા કાન !! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કાર્યકારી કુલપતિ પ્રો. ગીરીશ ભીમાણીનું સરવૈયું
May 9,2023, 8:02 AM IST
gujarat
સૌરાષ્ટ્ર યુનિ. બની રાજકીય અખાડો! પ્રો. ગિરીશ ભીમાણી વિરુદ્ધ એવા આરોપો લાગ્યા કે...!
પ્રો. ગિરીશ ભીમાણી સામે ગેરકાયદેસર કોલેજોને મંજૂરી, રૂપિયાની માંગણી કરવી, LICમાં પોતાના જ માણસો મૂકી મંજૂરી સહિતના આરોપો લગાવ્યા છે. માત્ર એક અરજીની તપાસ કર્યા વગર જ પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો. ક્લાધર આર્યનું સિન્ડિકેટ સભ્યનું પદ છીનવી લેવામાં આવ્યું.
Feb 13,2023, 21:07 PM IST
gujarat
વિદ્યાર્થીઓના રૂમમાં નશીલા પદાર્થો હતા, નમસ્તે તો દૂર,ત્યાં અમને જોઈને બધા હસતા હતા
આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, પૂજ્ય ગાંધીજીનું આદર્શ વાક્ય હતું કે, "આપણા શૌચાલયો એટલા સ્વચ્છ હોવા જોઈએ કે, ત્યાં બેસીને સંધ્યા-પૂજા કરવાનું મન થાય." તેને બદલે ગુજરાત વિદ્યાપીઠના છાત્રાલયોના શૌચાલયો અને સ્નાનાગાર પૂર્ણતઃ ગંદકીથી ભર્યા પડ્યા છે.
Dec 20,2022, 16:31 PM IST
Afghanistan
તાલિબાનની શિક્ષણ નીતિઃ PhD ડિગ્રી ધારકને હટાવી BA પાસને બનાવ્યા કુલપતિ
તાલિબાને હાલમાં નવા કુલપતિની નિમણુક કરી છે. નવા કુલપતિએ પોતાની નિમણૂક બાદ જાહેરાત કરી છે કે જ્યાં સુધી યુનિવર્સિટીમાં ઇસ્લામિક માહોલ તૈયાર ન થઈ જાય ત્યાં સુધી વિદ્યાર્થીનીઓ અને મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
Sep 28,2021, 18:39 PM IST
JNU
JNU કેમ્પસમાં VC જગદીશકુમારની કાર પર હુમલો, ગાડીના કાચ તોડ્યા
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (jawaharlal nehru university) ના વાઈસ ચાન્સેલર જગદીશકુમાર (Jagdish Kumar) પર આજે કેટલાક વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાના અહેવાલ છે. વીસી (VC) સાથે હાથાપાઈ કરવાની પણ કોશિશ કરવામાં આવી. તેમની કારને પણ ટારગેટ કરાઈ. હુમલો સાંજે લગભઘ 5 વાગ્યાની આસપાસ થયો. જેએનયુ વીસી જગદીશકુમારે ઘટના અંગે જણાવતા કહ્યું કે આજે મારા પર હુમલો થયો. મને આર્ટ્સ એન્ડ એસ્થેટિક્સ સ્કૂલ સુધી જવું હતું પરંતુ મને 10-15 વિદ્યાર્થીઓએ ઘેરી લીધો. તેઓ મારા પર હુમલો કરવાના ઈરાદાથી આવ્યાં હતાં. સદભાગ્યે મને સિક્યુરિટીએ બચાવી લીધો અને હું ત્યાંથી નીકળવામાં સફળ રહ્યો.
Dec 14,2019, 20:39 PM IST
અમદાવાદ
અમદાવાદ : ગુજરાત યુનિવર્સીટીમાં લાગી આગ
અમદાવાદ : ગુજરાત યુનિવર્સીટીમાં કુલપતિની ચેમ્બરમાં લાગી આગ.આગને પગલે ભાગદોડ મચી.
May 27,2019, 17:55 PM IST
JNU
JNUમાં લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓનો હોબાળો, VCએ કહ્યું મારી પત્નીને બંધક
જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU) માં સોમવારે સાંજે વિદ્યાર્થીઓનાં ટોળાએ વાઇસ ચાન્સેલર જગદીશ કુમારનાં આવાસને ઘેરી લીધું હતું. જગદીશ કુમારે આરોપ લગાવ્યો કે તેમનાં ઘરમાં તોડફોડ કરવામાં આવી અને તેમની પત્નીને પણ બંધક બનાવી લેવામાં આવી. દિલ્હી પોલીસનાં અનુસાર સોમવારે સાંજે જવાહર લાલ નેહરૂ યુનિવર્સિટી (JNU) નાં વીસીના ઘર સુધી માર્ચનું આહ્વાન કર્યું હતું. વિદ્યાર્થી તેના ઘરે પહોંચ્યા અને ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. તેમને સુરક્ષા કર્મચારીઓએ અટકાવી દીધા હતા.
Mar 25,2019, 23:42 PM IST
Trending news
railway
મહારાષ્ટ્ર આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા