हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Uttar Pradesh Election Results
Uttar pradesh election results News
yogi adityanath
ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત બાદ ગવર્નરને મળ્યા યોગી આદિત્યનાથ, મુખ્યમંત્રી પદેથી આપ્યુ
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મોટી જીત બાદ હવે ભાજપે સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીના પરિણામો બાદ યોગી આદિત્યનાથે ગર્વનર આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી મુખ્યમંત્રી પદેથી રાજીનામું તેમને સોંપી દીધું છે. ત્યારબાદ જલદી જ તે યૂપીમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે.
Mar 11,2022, 19:16 PM IST
Priyanka Gandhi Vadra
યુપીમાં કોંગ્રેસનો દરેક દાવ ફેલ, હાર બાદ પ્રિયંકા ગાંધીએ કહી આ વાત
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન બાદ ગુરૂવારે કહ્યું કે, તેમની પાર્ટી રાજ્યની જનતાની ભલાય માટે સંઘર્ષશીલ વિપક્ષની જવાબદારી નિભાવતી રહેશે.
Mar 10,2022, 22:36 PM IST
yogi adityanath
જે નોઈડા ગયા તેણે સત્તા ગુમાવી, 30 વર્ષ પછી સીએમ યોગીએ તોડી આ માન્યતા
ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી ધમાકેદાર જીત સાથે સત્તામાં વાપસી કરી રહી છે. આ જીત સાથે યોગી આદિત્યનાથે એક માન્યતા તોડી દીધી છે. તો યોગી 30 વર્ષમાં એવા પ્રથમ મુખ્યમંત્રી છે જે કાર્યકાળ પૂરો કર્યા બાદ ફરી સત્તામાં આવી રહ્યાં છે.
Mar 10,2022, 16:58 PM IST
Assembly Election Results 2022
ઈવીએમ પર બબાલ વચ્ચે ગુરૂવારે પાંચ રાજ્યોમાં મત ગણતરી, પંચે પૂરી કરી તમામ તૈયારીઓ
પાંચ રાજ્યોનું ચૂંટણી પરિણામ સામે આવવામાં હવે ગણતરીની કલાકો બાકી છે. ચૂંટણી પંચે પાંચેય રાજ્યોમાં મતગણના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સવારે 8 વાગ્યાથી બેલેટ પેપરની ગણતરી શરૂ થશે.
Mar 9,2022, 22:01 PM IST
Trending news
BSNL
જે Jio, Airtel ન કરી શક્યું તે BSNL એ કરી દેખાડ્યું! ₹5.45 માં 1GB ડેટા, Free કોલિંગ
IND vs NZ
ટી20 વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડ સામે 58 રને થયો પરાજય
Trending Quiz
GK Quiz: એવું કયું શાક છે જેને મહિલાઓ કાપતી નથી?
Nitin Gadkari
પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકશો તો છાપામાં છપાઈ જશે તમારો ફોટો! ગડકરીએ આપ્યો સંકેત
Ahmedabad Metro
અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?
Haryana Assembly elections
હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર
Robbery incident in Ahmedabad
"તું દારૂ અને ગાંજાના કેસમાં ફરાર ફરે છે...", નકલી પોલીસનો અસલી પોલીસે ખેલ પાડ્યો
Vadodara
આ છે યુનાઈટેડ વેના મેદાનની દશા! ગરબામાં જવું હોય તો પગ ગંદા કરવાની તૈયારી રાખજો
Gujarat high court
હવે મર્યા સમજો! હાઇકોર્ટની ટકોર;‘હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો, ભલે ઓફિસે મોડું થાય'
gujarat
‘બદલાપુર’ જેવી ઘટના! દીકરાએ 22 વર્ષે પિતાના મોતનું વેર વાળ્યું, હત્યારાને બોલેરોથી..