हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
UC News
Uc news News
અલીબાબા
Alibaba એ ભારતમાંથી બાંધી લીધા બોરીયા બિસ્તરા, ગુરૂગ્રામ અને મુંબઇની ઓફિસ બંધ
ભારત સરકાર દ્વારા 59 ચીની એપ્સ બંધ કરવાના નિર્ણય બાદ દેશમાં અસર જોવા મળી રહી છે. ચીનની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબા ઓપરેશન્સ ભારતમાં બંધ કરી રહી છે. ગુરૂગ્રામ અને મુંબઇની ઓફિસ બંધ કરી દેવામાં આવી છે.
Jul 15,2020, 23:54 PM IST
BRTS
અમદાવાદમાં BRTS બસ એક્સિડન્ટ પછી લોકો ભારે આક્રોશમાં
અમદાવાદ (Ahmedabad) ના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ (BRTS) બસની ટક્કર વાગતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ અકસ્માત બાદ લોકોએ રોષે ભરાયેલા બાદમાં બીઆરટીએસની બસને તોડફોડ કરવાની શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ગઈકાલે સિટી બસની ટક્કરે ત્રણના મોત નિપજ્યા હતા. આ ઘટનાને હજી ચોવીસ કલાક પણ થયા નથી, ત્યાં અમદાવાદમાં સરકારી બસ બે લોકોના જીવ ભરખી ગઈ છે. આ ઘટના પછી લોકો ભારે આક્રોશમાં છે.
Nov 21,2019, 11:32 AM IST
BRTS
અમદાવાદ: BRTS બસ બેફામ, 2 જીવ લીધા, જુઓ Video
અમદાવાદ (Ahmedabad) ના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ (BRTS) બસની ટક્કર વાગતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ અકસ્માત બાદ લોકોએ રોષે ભરાયેલા બાદમાં બીઆરટીએસની બસને તોડફોડ કરવાની શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ગઈકાલે સિટી બસની ટક્કરે ત્રણના મોત નિપજ્યા હતા. આ ઘટનાને હજી ચોવીસ કલાક પણ થયા નથી, ત્યાં અમદાવાદમાં સરકારી બસ બે લોકોના જીવ ભરખી ગઈ છે.
Nov 21,2019, 11:27 AM IST
Bulandshahr Violence
બુલંદશહેર હિંસા : ટોળામાં સુમિતને આ રીતે વાગી ગોળી, LIVE VIDEO
બુલંદશહેર હિંસા : બુલંદશહેરમાં ગૌ હત્યાના નામ પર ભડકેલી હિંસામાં સુમિત નામના વિદ્યાર્થીને ગોળી વાગી હતી. પરિવારજનો અને પોલીસ એને સત્વરે સારવાર માટે લઇ ગયા હતા. જોકે હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો. ટોળામાં સુમિતને ગોળી કેવી રીતે વાગી? જુઓ વીડિયો
Dec 4,2018, 18:21 PM IST
Police Inspector Subodh Singh
ઇન્સ્પેક્ટને માથામાં ગોળી કોણે મારી? ગ્રાઉન્ડ રિપોર્ટ
Dec 4,2018, 17:19 PM IST
Bulandshahr Violence
બુલંદ શહેરના PI સુબોધનાં પિતા પણ ઘર્ષણ દરમિયાન શહીદ થયા હતા !
સુબોધ કુમારનાં પિતા શહીદ થતા આશ્રિત તરીકે સુબોધ કુમારને નોકરી મળી હતી, હવે સુબોધ કુમારના પુત્રને પણ આશ્રિત તરીકે મળશે નોકરી
Dec 4,2018, 15:19 PM IST
Bulandshahr Violence
ધર્મના નામે થતી હિંસાના વિરોધી હતા મારા પિતા: સુબોધકુમારનાં પુત્ર
ગૌહત્યાની શંકામાં થયેલી હિંસા દરમિયાન અજાણ્યા લોકોએ ઇન્સપેક્ટર સુબોધ સિંહની ગોળીમારીને હત્યા કરી દીધી હતી
Dec 4,2018, 14:34 PM IST
US
મહિલાએ રેસ્ટોરન્ટમાં આપ્યો બાળકીને જન્મ, લાઇફ ટાઇમ ફ્રી મળશે ભોજન
રેસ્ટોરન્ટે પોતાના ફેસબુક સ્ટેટસમાં જે બાળકીની તસ્વીર શેર કરી તેનો જન્મ ગત્ત 18 જુલાઇના રોજ રેસ્ટોરન્ટના બાથરૂમમાં થયો હતો
Jul 26,2018, 23:25 PM IST
Trending news
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
gujarat
સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
Prayagraj
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
Jobs
ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું હોય તો આનંદો; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
Veer Savarkar
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા સાવરકર, કોણે કહ્યું આવુ
gujarat
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 8000થી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા! મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
Baba Venga
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે
Google AI
હવે ખાંસતાની સાથે જ Google AI જણાવશે કે તમને TB છે કે નહીં