हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
two people
Two people News
gujarat
પતિ પત્ની અને વોનો કિસ્સો! ગુજરાતમાં વધુ એક પરિવાર વિખેરાયો, સાયકલ રેસમાં પરિચય થયો
વલસાડના અબ્રામા રોડ પર નવા બની રહેલા જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ના પ્લોટ નંબર 25 માં એક ફેક્ટરી નું કામ ચાલી રહ્યું છે. જેમાં મૂળ બિહારના શેખપુરાના 36 વર્ષે પપ્પુ પાસવાન નામનો એક શ્રમિક કામ કરી રહ્યો હતો.
Sep 14,2024, 18:55 PM IST
gujarat
ગુજરાતના આ શહેરમાં નશીલા દ્રવ્યોનું ધૂમ વેચાણ! મહિલા સહિત બે લોકો ઝડપાયા
ભાવનગર એસ.ઓ.જી પોલીસને નશાકારક ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળતા તેના આધારે શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કુંભારવાડાના મોતીતળાવ વિસ્તારમાં શેરી નંબર-1ના રહેણાંકી મકાનમાં રેડ કરી હતી.
Jun 16,2024, 17:49 PM IST
breaking news
ઓનલાઇન ગેમિંગની લત અમદાવાદમાં શો-રૂમ મેનેજરને ભારે પડી! યુવકને બનાવી દીધો મોટો ચોર
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે આવેલા દેવાર્ક મોલમાં આવેલી ફોનબુક મોબાઈલ શો-રૂમના મેનેજરની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી છે. મોબાઇલ શોરૂમમાંથી મોબાઇલ અને રોકડ રૂપિયાની ચોરીની ફરિયાદ કંપની દ્વારા નોંધાવવામાં આવી હતી. જે મામલે પોલીસે શોરૂમમાં મેનેજર તરીકે કામ કરતા જગદીશ ઉર્ફે જેડીની ધરપકડ કરી છે.
Mar 19,2024, 21:34 PM IST
gujarat
બિનકાયદેસર સિરપનું વેચાણ કરી રહેલા બે લોકોને SOG એ ઝડપી લીધા, યુવાધનને કરતા બરબાદ
રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે નશાકારક પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે, ત્યારે પોલીસે પણ આવા શખ્સોની સામે સખત કાર્યવાહી કરી એક બાદ એક આરોપીઓને પકડી રહી છે. આવા જ બે આરોપીઓને અમદાવાદની SOG ક્રાઇમની ટીમે દાણીલીમડા વિસ્તારમાંથી ઝડપી નશાના ઉપયોગમાં લેવાતી કફ સિરપની 200 બોટલો સાથે બે આરોપીની ધરપકડ કરી છે.
Apr 30,2022, 21:30 PM IST
two people
BHARUCH માં ગણેશજીના પંડાલ બહાર બે લોકો મળી આવ્યા, એકનું મોત, એક ઘાયલ
અંકલેશ્વરના પંચાયતી બજાર નજીક ગણેશ પંડાલ ગ્રાઉન્ડ નજીક બે અજાણ્યા પુરુષો શંકાસ્પદ હાલતમાં પડ્યા હોવાની માહિતી સ્થાનિક પોલીસને મળી હતી. પોલીસ સ્થળ પર જોતા એક પુરૂષ મૃત હાલતમાં જ્યારે એક વ્યક્તિ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે તત્કાલ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઇજાગ્રસ્તો પર કોઈ અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હોવાનું લાગી રહ્યું હતું જેના પગલે પોલીસે આ અંગે તપાસ આદરી હતી.
Sep 13,2021, 20:19 PM IST
Double Murder
સુરતમાં ફિલ્મી સ્ટાઇલે દિવાલ સાથે અફળાવી અફળાવી બે વ્યક્તિઓની હત્યા કરી દેવાઇ
કાયદો અને વ્યવસ્થા જેવી કોઇ સ્થિતી રહી નથી. રોજે રોજ હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ સામાન્ય થઇ ગઇ છે. પોલીસ હવે જાણે શહેરમાં નામ માત્રની છે અને શહેરમાંપોલીસની કોઇ પકડ ન હોય તે પ્રકારે અસામાજીક તત્વો ખુલ્લેઆમ બેખોફ થઇને ઇચ્છે તેવું વર્તન કરે છે. શહેરમાં હત્યાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે, ત્યારે ડબલ મર્ડરની ઘટનાના આરોપીઓની અમરોલી પોલીસે ધરપકડ કરી છે.
Mar 14,2021, 17:19 PM IST
Trending news
Khyati Hospital
કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Khyati Hospital
ખ્યાતિના 'કસાઈઓએ' કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે સજા?
ahmedabad municipal corporation
અમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટ
Cash for Vote Maharashtra
બટેંગે નોટ તો જ મળશે વોટ... મહારાષ્ટ્રમાં સામે આવ્યું વોટના બદલે નોટનું કૌભાંડ!
Valsad
વલસાડમાં શિવલિંગ પર અભિષેક કરી રહ્યો હતો વ્યક્તિ ત્યારે આવ્યો હાર્ટ એટેક, થયું મોત
Anandiben Patel
કુંભકર્ણ 6 મહિના સૂતો નહોતો... છુપાઈને બનાવતો હતો હથિયાર, આનંદીબેન પટેલનો દાવો
Revenue Department
રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા સરકારનો મોટો નિર્ણય
farmers
"બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે" જો આ કાયદો આવ્યો તો કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરશે
Ahmedabad
અમદાવાદ પોલીસ ખ્યાતિના હત્યારા ડો.વજીરાણીને આપે છે VIP સુવિધા, તંત્ર સામે ઉઠ્યા સવાલ