हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
two deaths
Two deaths News
gujarat
આ શહેરમાં જીવલેણ રોગનો હાહાકાર! હવે તો લક્ષણોમાં પણ ફેરફાર, ઓળખવો બન્યો મુશ્કેલ
બોટાદના રહેવાસી 21 વર્ષીય અમન વ્યાસનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં રહેતી દસ વર્ષીય બાળકીને ટાઇફોઇડની સારવાર કરવામાં આવતી હતી.
Nov 13,2024, 18:16 PM IST
Navsari
નવસારી અકસ્માત: પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવાને ઉડાવી, ઘટના સ્થળે ભાઈ-બહેનનું મોત
રગામ વલસાડ રોડ ઉપર વાવ ફાટકના વળાંક પાસે ખેરગામ તરફ આવી રહેલી એક્ટિવાને વલસાડ તરફ જઈ રહેલી એક મારુતિ બલેનો કારના ચાલકે પુરઝડપે ટક્કર મારતા એક્ટિવા પર સવાર 20 વર્ષીય યુવાન અને 22 વર્ષીય બહેનનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું છે
Jul 8,2021, 0:04 AM IST
Vadodara
વડોદરામાં ગણેશ મહોત્સવમાં કરંટ લાગતા યુવકનું મોત, હાઈટેન્શન વાયરમાંથી કરંટ
ભરૂચમા ગણેશજીની મૂર્તિ સમયે વીજ વાયર હટાવતા સમયે 7ને કરંટ લાગવાની ઘટના હજી તાજી જ છે, ત્યાં વડોદરામાં આવી ઘટના સામે આવી છે. વડોદરાના પાદરા તાલુકામાં શ્રીજીની પ્રતિમા લાવતા સમયે કરંટ લાગતા યુવાન મોતને ભેટ્યો છે.
Aug 30,2019, 9:38 AM IST
ભરૂચ
ભરૂચ: ગણેશ મંડળના 7 યુવાનોને લાગ્યો વીજ કરંટ, બેના મોત
શહેરના નેશનલ હાઇવે 48 પાસે આવેલા આદર્શ માર્કેટ ગણેશ મંડળના 7 યુવાનોને વીજ કરંટ લાગતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે પાંચ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે એક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 26 ફૂટ ઉંચી ગણેશજીની મૂર્તિ લાવી રહેલા ગણેશ ભક્તોને કરંટ લાગતા કૃણાલ ભાલીયા અને અમીત સોલંકી નામના બે યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા.
Aug 28,2019, 10:09 AM IST
ભરૂચ
ભરૂચ: ગણેશજીની પ્રતિમા લઇને આવી રહેલા 7ને કરંટ લાગ્યો, 2 વ્યક્તિના મોત
શહેરના નેશનલ હાઇવે 48 પાસે આવેલા આદર્શ માર્કેટ ગણેશ મંડળના 7 યુવાનોને વીજ કરંટ લાગતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે પાંચ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે એક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 26 ફૂટ ઉંચી ગણેશજીની મૂર્તિ લાવી રહેલા ગણેશ ભક્તોને કરંટ લાગતા કૃણાલ ભાલીયા અને અમીત સોલંકી નામના બે યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા.
Aug 27,2019, 22:21 PM IST
ડીસા
ડીસામાં બે ટ્રેલર વચ્ચે અકસ્માત, ટ્રેલરમાં આગ લાગતાં બે લોકોના મોત
ડીસામાં બનાસપુર પાસે મોડી રાત્રે બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બંને ટ્રેલરમાં આગ લાગી હતી. આ ઘટનામાં અકસ્માત બાદ આગ લાગતા બંને ટ્રેલર ચાલકના સળગી જવાથી મોત થયા હતા.
Apr 11,2019, 11:29 AM IST
બાવળા
જમીન અદાવતમાં બાવળા રોડ પર બે જૂથો વચ્ચે અથડામણ, ફાયરિંગમાં 2ના મોત
અમદાવાદ બાવળા પાસે જમીનની બાબતને લઇને જાહેરમાં ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત થયું છે. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. બંન્ને પક્ષોના આશરે પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. આ ફાયરિંગમાં અન્ય એક વ્યક્તિ ગંભીર થયો હતો તેનું પણ સારવાર દરમિયાન મોત થયું છે.
Jan 13,2019, 18:19 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ