हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
two days
Two days News
breaking news
ગુજરાતમાં હવે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવું મુશ્કેલ બન્યું! જાણો આ મહત્વપૂર્ણ સમાચાર
રાજ્યભરમાં બે દિવસ ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય. RTOનું સર્વર ખરાબ થતા ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં થાય. સર્વર ખરાબ હોવાના કારણે અનેક અરજદારોને હાલાકી પડી રહી છે. માર્ચ મહિનામાં 20 દિવસ બંધ રહ્યા બાદ હવે ફરીથી સર્વરમાં ખામી થઈ છે અને ફરી મેઈન્ટેનન્સના નામે સર્વર બંધ કરાયું છે.
May 17,2024, 15:55 PM IST
gujarat
ફરી હવામાને ગુજરાતને ચેતવ્યું! બે દિવસ આ જિલ્લાઓમાં ફરી કમોસમી વરસાદ સત્યનાશ વારશે!
Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ તો ચોમાસા જેવા માહોલ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હાલ ચોમાસા જેવી સ્થિતિ છે. આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે.
Nov 29,2023, 18:42 PM IST
gujarat
સાહેબ મારા રૂપિયા ક્યારે ઉપડશે? ગુજરાત સહિત દેશની તમામ પોસ્ટ ઓફિસમાં કામગીરી ઠપ્પ
વાપી સહીત સમગ્ર વલસાડ જિલ્લાની પોસ્ટ ઓફિસમાં છેલ્લા બે દિવસથી સર્વરમાં ટેકનીકલ ખામી સર્જાતા પોસ્ટ ઓફિસના અનેક વહેવારોને અસર થઈ હતી. આથી કલાકો સુધી ગ્રાહકોએ પોસ્ટ ઓફિસમાં લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડી હતી.
Mar 22,2023, 16:34 PM IST
citizens of Navsari
નવસારીના નાગરિકો બે દિવસ બહાર ના નિકળતા, નિકળશો તો ફસાઇ જશો
હવામાન વિભાગની આગાહીને પગલે નવસારીમાં વહેલી સવારથી મેઘો રિઝયો છે. જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસ્યો છે. આજે નવસારીમાં ઓરેન્જ એલર્ટ હતું. અને રાતે 8 વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ 367 મિમી એટલે કે સરેરાશ અઢી ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે હવામાન વિભાગે આવતી કાલે, નવસારી માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે, જેને લઈને જિલ્લા તંત્ર સતર્ક થયું છે.
Jul 7,2022, 23:01 PM IST
surat
સુરતમાં CA ની 20 વર્ષીય વિદ્યાર્થીની બે દિવસથી ગુમ, ફોન ફોર્મેટ, ખંડણી માટે ફોન, યુવ
શહેરના વરાછા વિસ્તારની એક સોસાયટીમાં એક વિદ્યાર્થીની ઘરેથી બુક લેવા માટે જઇ રહી હોવાનું કહીને ગુમ થઇ જતા ભારે ચકચાર મચી છે. વિદ્યાર્થીનીના રત્નકલાકાર પિતાને ફોન કરીને જો તમારી દીકરી હેમખેમ પરત જોઇતી હોય તો રૂપિયા 10 લાખની ખંડણી માંગી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરતા વિદ્યાર્થીની છોકરા સાથે મોપેડ પર જતી સીસીટીવીમાં જોઇ શકાય છે. વિદ્યાર્થીનીના પિતાએ જણાવ્યું હતું કે, ખંડણી માંગતા અપહરણ થયું હોવાની શક્યતા છે. જ્યારે દીકરીની તસવીરો જોયા બાદ છોકરો પણ સાથે હોવાનું લાગી રહ્યું છે.
Jul 31,2021, 1:24 AM IST
Extreme cold
રાજ્યમાં આગામી બે દિવસ ભારે ઠંડા પવનો ફૂંકાશે,પાંચ દિવસની કોલ્ડવેવની આગાહી
રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જો કે હવામાન વિભાગ દ્વારા હજી પણ બે દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત્ત રહેવા અથવા તો વધવાની આગાહી કરી છે. કચ્છ, સૌરાષ્ટ્ર, પોરબંદર, ભાવનગરમાં સૌથી વધારે અસર જોવા મળશે તેમ જણાવ્યું હતું. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નાલિયામાં 3 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 10 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. ગાંધીનગરમાં 8, રાજકોટ, કેશોદ, પોરબંદર અને અમરેલી સહિત સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં 9 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે.
Jan 26,2021, 20:58 PM IST
Trending news
Ketu Gochar
પાપી ગ્રહ કેતુએ બદલ્યું નક્ષત્ર, 2024 પૂરું થતા પહેલા 3 રાશિઓને ખોબલે ખોબલે લાભ થશે
Blast
અંકલેશ્વર GIDCની એક કંપનીમાં ભયંકર મોટો બ્લાસ્ટ, 4 કામદારના ઘટના સ્થળે મોત
Syed Mushtaq Ali Trophy 2024
IPLમાં રિજેક્ટ થનારા આ ગુજ્જુ ખેલાડીએ એવી તબાહી મચાવી, 2 કરોડી સ્પિનરને ધોઈ નાખ્યો
Ahmedabad
બિલ્ડરોએ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું, નવી જંત્રીનો સ્વીકાર કોઈપણ કાળે સ્વીકાર્ય નથી
Gujarat Tourism
આ છે ગુજરાતનો અસલી ખજાનો! જેને નિહાળવા માટે દૂર દૂરથી લોકો આવે છે
TMKOC
તારક મેહતાની 'સોનુ'એ મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ, પલક વિરુદ્ધ એકશન લેશે અસિત મોદી
Viral Video
અત્યંત ખૌફનાક, સમુદ્ર કિનારે યોગ કરી રહેલી અભિનેત્રીને દરિયાના મોજા ખેંચી ગયા, Video
New Year 2025
મૂલાંક 9 ના લોકો માટે વર્ષ 2025 અત્યંત લકી, મળશે ધનલાભ, કારર્કિદી માટે ઉત્તમ વર્ષ
surat
આ મશીન માત્ર 1 મિનિટમાં જણાવી દેશે કે ડ્રગ્સ લીધું છે કે નહિ, નશો કરનારા સખણા રહેજો
7th Pay Commission
સરકારી કર્મચારીઓને જાન્યુઆરી 2025માં મળશે જોરદાર ઝટકો! મોંઘવારી ભથ્થા પર અપડેટ જાણો