हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tried
Tried News
gujarat
આ છોકરાએ તો ભારે કરી! પ્રેમમાં પાગલ ફેનિલે AK-47 ખરીદવા પ્રયાસ કર્યો હોવાનો ઘટસ્ફોટ
Grishma Vekaria murder case: ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ગ્રીષ્માની હત્યા કરવા માટે આરોપી ફેનિલે એકે-47 ખરીદવા પ્રયાસ કર્યો હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચ્યો છે. પોલીસને જાણવા મળ્યું હતું કે ગ્રિષ્માની હત્યા કરવા પહેલા ફેનિલે એકે-47 રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરી હતી.
Feb 21,2022, 10:00 AM IST
Compulsion
મજબુરી: લોકડાઉનમાં ધંધો બંધ થતા દંપત્તીએ સાઉથની ફિલ્મ જોઇ શોરૂમ લૂંટનો પ્રયાસ કર્યો
કોરોનામાં લોકડાઉનથી અનેક રોજગાર ધંધાને મોટી અસર પડી રહી છે. ખાસકરીને નાના રોજગાર ધંધાદારી લોકો મોટુ નુકસાન અને આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે. જેથી હવે ગુનાહિત પ્રવૃતિઓ તરફ વળી રહ્યા છે. શહેરનાં નિકોલ વિસ્તારમાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વર્ષની બાળકી સાથે રહેતા પતિ-પત્નીએ લોકડાઉનના કારણે આર્થિક સંકડામણ થતા સાઉથની ફિલ્મો જોઇને નિકોલ રોડ પર આવેલી એક જ્વેલરીનો શોરૂમ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.
Jun 27,2021, 22:29 PM IST
Dangerous
અઠવાડિયામાં કેટલીવાર કરવું જોઇએ હસ્તમૈથુન? જાણો શું કહે છે એક્સપર્ટ
'વીર્યનું એક ટીપા બરાબર રક્તના 100 ટીપા' આ કહેવત તમે શાળામાં વિજ્ઞાનના વિષયમાં સાંભળી હશે. કેટલાક લોકો આ કહેવતને સાચી કહે છે, તો કેટલાક લોકો આ કહેવતને ખોટી ઠેરવી રહ્યા છે. હસ્તમૈથુન રોજે કરવાથી શરીરમાં વિકનેસ આવવી, શરીરનું ધોવાણ થવું, થાક લાગવો, મોઢાના ગાલ દબાઈ જવા, જેવી વિવિધ સમસ્યાનો સામનો કરવો પડે છે. હસ્તમૈથુન કરવાથી તમને સેક્સની કૃત્રિમ મજાનો આનંદ થશે, પરંતુ આ કૃત્રિમ મજાનો આનંદ રોજે કરશો, તો પેટ ભરીને પસ્તાવવાનું નક્કી જ છે. એટલે જ 1 નહીં 100 વખત વિચારજો હસ્તમૈથુન કરતા પહેલા...
Mar 28,2021, 18:34 PM IST
Trending news
Haryana Election Result
કોંગ્રેસ કરતા માત્ર 1.18 લાખ વધુ મત અને 11 સીટનું અંતર, આ રીતે ભાજપે કરી દીધો કમાલ
health
30 વર્ષની ઉંમરે કેટલું હોવું જોઈએ કોલેસ્ટ્રોલ, આ 5 લક્ષણ છે તો ધમનીઓ જમા થાય છે ફેટ
Manasi Parekh
નેશનલ એવોર્ડ સ્વીકારતા ભાવુક થઈ ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ, આંખમાં આવી ગયા આંસુ
Haryana Assembly Election 2024
હરિયાણામાં સજ્જડ હારથી કોંગ્રેસ હતાશ; કહ્યું- આ તંત્રની જીત, લોકતંત્રની હાર
health
Headache: વારંવાર માથાના પાછળના ભાગમાં થાય છે દુખાવો, જાણી લો શું તેની પાછળનું કારણ
Navratri 2024
નવરાત્રિમાં પૌરાણિક પરંપરા, આજે પણ સચવાઈ રહી છે ધરોહર, ઢોલ, મંજીરાના તાલે દોરી રાસ
elections 2024
તે સીટ જ્યાં માત્ર 32 મતથી થઈ હાર-જીત, પૂર્વ કેન્દ્રીય મંત્રીના પુત્રને મળી હાર
jammu kashmir
જમ્મુ કાશ્મીરમાં ભાજપના આ ઉમેદવારે કર્યો કમાલ, મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક જીતી
Job
નાબાર્ડ ઑફિસ એટેન્ડન્ટની ભરતી, 10 પાસને મળશે નોકરી મેળવવાની તક
surat news
સુરતમાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકની હત્યા, મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું