हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
took to the streets
Took to the streets News
Hundreds of laborers
વતન જવા આતુર હજારો શ્રમજીવી સોનીની ચાલી ખાતે એકત્ર થતા તંત્ર દોડતું થયું
કોરોનાનું સંકટ ધીરે ધીરે ગંભીર બનતું જઇ રહ્યું છે, ખાસ કરીને અમદાવાદમાં સ્થિતી ખુબ જ ગંભીર બનતી જઇ રહી છે. ત્યારે બહારના રાજ્યોમાંથી આવેલા શ્રમજીવીઓ પોતાના વતન જવા માટે લાંબા સમયથી તલપાપડ હતા. તેવામાં સરકાર દ્વારા બહારના રાજ્યોનાં શ્રમજીવીઓને બહાર મોકલવા માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી. સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. રોજ સેંકડો શ્રમજીવીઓને વતન મોકલાઇ રહ્યા છે. જો કે આ બાબતે કેટલીક ભ્રાંતિઓ પણ ફેલાઇ રહી છે. જેના કારણે અનેક શ્રમજીવીઓ બેબાકળા થઇ રહ્યા છે. જો સરકાર તેમને વતન પ્રક્રિયા અટકાવી દેશે અને પોતે રહી જશે તો તેવી ભ્રાંતિને કારણે આજે સોનીની ચાલી ખાતે સેંકડો શ્રમજીવીઓ ઉમટી પડ્યા હતા.
May 5,2020, 23:22 PM IST
Trending news
Dhaval Dave
BJPના નેતાના નામે પત્ર, રત્નાકરજીની એક જ ઈચ્છા સૌરાષ્ટ્રમાં પટેલ સમાજની હવા કાઢવી છે
Mahakumbh 2025
તીર્થયાત્રાએ નીકળેલા સુરતના વેપારીનું અચાનક મોત, ભીડમાં ઢળી પડ્યા હતા
Maha Kumbh Stampede
મહાકુંભમાં નાસભાગ બાદ CM યોગી આદિત્યનાથનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
Mahakumbh 2025
મહાકુંભમાં નાસભાગને લઈ વડાપ્રધાને સીએમ યોગી સાથે વાત, સીએમ યોગીએ કરી ખાસ અપીલ
Ind vs Eng
108/5 થી 145/9...ગૌતમ ગંભીરની એક ભૂલ ખુબ ભારે પડી! રાજકોટમાં મળી શરમજનક હાર
Mahakumbh Stampede
Mahakumbh 2025: મૌની અમાસ પર મહાકુંભમાં નાસભાગ, 10 થી વધુના મોતની આશંકા, અનેક ઘાયલ
Coldplay
દુનિયાભરમાં કેટલી મોટી છે મ્યુઝિક કોન્સર્ટ ઈકોનોમી, અનેક દેશની ઈકોનોમીમાં મોટો ભાગ
gujarat
સુરતના હીરા ઉદ્યોગમાં કેમ આવી મંદી? કેમ હજારો રત્નકલાકારો છે સંકટમાં? સામે આવ્યું...
India Tourism
ભારતમાં પ્રવાસનને મળી રહ્યો છે જબરદસ્ત વેગ! 2033 સુધીમાં 2.4 કરોડ નોકરી મળવાની આશા
benefits of hibiscus in the body
પાણીમાં ઉકાળીને પીવો આ લાલ ફૂલ, દવા વગર કંટ્રોલમાં આવશે BP, મળશે આ 5 ફાયદા