हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
44/ 1
(23)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Took Place
Took place News
young women
સ્વરૂપવાન યુવતીને યુવકે કહ્યું, તારી ચરબી અને કપડા બધુ ઉતરી જશે, ખેતરમાં બુમ પડાવી
શહેરમાં એક્ટિવા પર નિકળવું પણ હવે યુવતીઓ માટે ભારે થઇ રહ્યું છે. જેમાં એક કાર ચાલકે ઇસ્કોનથી સાણંદ તરફ જઇ રહી હતી ત્યારે એક ગાડી દ્વારા સતત એક્ટિવા ચાલક યુવતીનો પીછો કરવામાં આવી રહ્યો હતો. ત્યાર બાદ અચાનક તે ગાડી ચાલકે યુવતીને હળવી ટક્કર મારીને તેને નીચે પાડી દીધી હતી. ત્યાર બાદ યુવતીએ પ્રતિકાર કરીને તે કેમ પીછો કરી રહ્યો છે અને શા માટે ટક્કર મારી તે અંગે પુછતા યુવાને લાજવાના બદલે ગાજવાનું શરૂ કર્યું હતું.
Jun 4,2022, 18:34 PM IST
Jambuva
ડમ્પરે બે ગાડી અને બે બાઇકને અડફેટે લેતા અકસ્માત, દંપત્તીના શરીરનાં ફુરચે ફુરચા આખા
નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજ નજીક એક ખુબ જ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 બાઇક, 2 ગાડી અને એક ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાો હતો. આ ગોઝારા અકસ્માતમાં બાઇક પર રહેલા પતિ પત્નીના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. કમકમાટીભર્યા અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફીક જામ થયો હતો. સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર ટ્રાફિક ક્લિયર કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ તો સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.
Apr 28,2022, 17:10 PM IST
Rajkot
RAJKOT: 2 વર્ષ પહેલાં થયેલી હત્યાનો બદલો, હત્યારાને જ મૃતકના ભાઈએ રહેંસી નાંખ્યો
આરટીઓ પાસે આજથી દોઢ વર્ષ પહેલાં થયેલી યુવાનની હત્યા કેસમાં નવો વળાંક આવ્યો. હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીઓ કોર્ટમાંથી જામીન મુક્ત થતાં તેમની પણ થઈ ગઈ હત્યા..ઘટનાના થોડા સમયમાં જ પોલીસે કરી છે ચાર શખ્સની ધરપકડ. રાજકોટના વાંકાનેરના મહિકા ગામ પાસે 6 જેટલા શખ્સોએ એક યુવાનની હત્યાને અંજામ આપ્યો હતો. આ હત્યા દરમિયાન અન્ય એકને સામાન્ય ઈજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો અને મૃતકના ભાઈએ છ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી. આ દરમિયાન પોલીસને ચોંકાવનારી માહિતી હાથ લાગી હતી.
May 22,2021, 23:28 PM IST
Ahmedabad
અમદાવાદ: 2 IPS અધિકારીઓનાં બાજુના બંગ્લામાં રહેતા ડોક્ટરના ઘરેથી ધોળા દિવસે થઇ લૂંટ
શહેરમાં ચોર લૂંટારાઓ બેફામ બન્યા છે. કાયદો અને વ્યવસ્થાની તો જાણે કોઇને પડી જ નથી કે પોલીસનો કોઇના મનમાં ડર નથી તેવી ઘટનાઓ અવાર નવાર ઘટતી રહે છે. શહેરનાં થલતેજ વિસ્તારમાં ધોળા દિવસે લૂંટનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. જાણીતા તબીબનો પુત્ર ઘરે હાજર હતો તે દરમિયાન અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી ગયા અને છરી બનાવીને લૂંટ ચલાવી હતી. થલતેજ વિસ્તારમાં આવેલ સોમવીલા સોસાયટીમાં રહેતા અને જીસીએસ મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા ભવ્ય દરજીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. બે વાગ્યે અજાણ્યા શખ્સોએ છરી બતાવીને બ્રેસલેટ તેમજ વીંટી લૂંટી લીધી હતી.
Sep 28,2020, 22:42 PM IST
botad
બોટાદ: ટીંબલા ગામે ઇકો અને રીક્ષા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 1નું ઘટના સ્થળે મોત
બરવાળાના બેલા અને ટીંબલા ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, એક પુરૂષનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એકની સ્થિતી ગંભીર હોવાનું સામે આવ્યું છે. તમામને 108 દ્વારા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બેલાની કેનાલ પાસે રીક્ષા અને ઇકો કાર વચ્ચે સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તમામને સારવાર માટે 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતા. બેલા ગામમાં તલાટીએ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિકો દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી છે.
Aug 28,2020, 18:15 PM IST
traditionally
જેલ સિપાહી: પરંપરાગત રીતે યોજાઇ પાસિંગ આઉટ પરેડ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન
શહેર ખાતે આવેલી રાજયની વિવિધ જેલો માટેની એક માત્ર ટ્રેઇનીંગ એકેડમી, જેલ સ્ટાફ ટ્રેઈનીંગ સ્કૂલ ખાતે સોમવારે દિક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાઉન જાહેર થયા બાદ ગુજરાતમાં પ્રથમ વખત સોશ્યલ ડિસ્ટન્સીંગ અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાને અનુસરી પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૨૧૮ જેલ સહાયકો માટે ૦૯ માસની બેઝીક ટ્રેનીંગ પૂર્ણ થતા આ પરેડ યોજાઇ હતી.
Jul 21,2020, 18:53 PM IST
loksabha election 2019
મહેસાણામાં ભાજપ સંકલન સમિતિની બેઠક મળી, જુઓ શુ ચર્ચા થઈ
મહેસાણામાં ભાજપના કાર્યાલય ખાતે આજે સંકલન સમિતિની બેઠક મળી જેમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ઓમ માથુર, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભીખુ દલસાણીયા સહિત કડી અને વિજાપુર અને વિસનગરના ધારાસભ્યો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
Apr 12,2019, 18:55 PM IST
Chhotaudaipur
છોટાઉદેપુર જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવ, જાણો વિગત
છોટાઉદેપુર જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવમાં કુલ પાંચ લોકોને ગંભીર ઈજા, બોડેલીમાં અલગ-અલગ બે સ્થળે અને નસવાડીના સિંધીકૂવા પાસે સર્જાયો અકસ્માત
Apr 10,2019, 17:20 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ