हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
165/ 4
(35.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tajikistan
Tajikistan News
earthquake
હવે અફઘાનિસ્તાન-તાઝિકિસ્તાનમાં શક્તિશાળી ભૂકંપ, ચીનમાં પણ જોવા મળી અસર
Earthquake: તાઝિકિસ્તાનમાં શક્તિશાળી ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તિવ્રતા 6.8 ની આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર તાઝિકિસ્તાનના મુર્ઘોબના 67 કિલોમીટર પશ્ચિમમાં હતું. યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ આ ભૂકંપ ખુબ શક્તિશાળી હતો. તાઝિકિસ્તાન અને ચીનના આંતરિયાળ પશ્ચિમ સરહદ પર શિનજિયાંગ પ્રાંતમાં ગુરુવારે સવારે જમીન ધ્રુજી ઉઠી.
Feb 23,2023, 11:46 AM IST
NSA Ajit Doval
અફઘાનિસ્તાન પર અલગ પડ્યા ચીન તથા પાક, રશિયા અને અન્ય દેશોની સાથે દિલ્હી બેઠક
દિલ્હીમાં થનાર પ્રાદેશિક સુરક્ષા ડાયલોગમાં ભાગ લેવા માટે મંગળવારે ઉઝ્બેકિસ્તાનના સુરક્ષા પરિષદના સચિવ વિક્ટર માખુમુદોવ અને તાજિકિસ્તાનના સુરક્ષા પરિષદના સચિવ નસરુલ્લો મહમૂદજોદા પહોંચે.
Nov 9,2021, 22:55 PM IST
NSA Ajit Doval
ડોભાલના પ્લાનથી અફઘાનિસ્તાનમાં મજબૂત થશે ભારત? આજે દિલ્હી આવશે આ નેતા
આ બેઠકથી અલગ અજીત ડોભાલ રશિયા, ઈરાન, તાઝિકિસ્તાન અને ઉજ્બેકિસ્તાનના પોતાના સમકક્ષોની સાથે દ્વિપક્ષીય વાર્તા પણ કરશે.
Nov 9,2021, 16:08 PM IST
Tajikistan
મંગળવારે 'હાર્ટ ઓફ એશિયા' સંમેલનમાં ભાગ લેશે ભારત અને પાકના વિદેશ મંત્રી
બન્ને વિદેશ મંત્રીઓ વચ્ચે કોઈ સીધી દ્વિપક્ષીય બેઠકનો હાલ ઇનકાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ પહેલા પણ તેમ થયું છે કે હાર્ટ ઓફ એશિયા બેઠકના બહાને ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે અનૌપચારિક રીતે મુલાકાત થઈ છે.
Mar 29,2021, 21:26 PM IST
jammu kashmir
સતત ત્રીજા દિવસે ભારતમાં ધરા ધ્રૂજી, કાશ્મીરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
કોરોના કાળમાં દેશના તમામ પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના ઉપરાંત ક્યારેક તોફાન અને ક્યારેક ભૂકંપ (Earthquake) થી સતત દેશને ઝઝૂમવું પડી રહ્યું છે. તાજા કિસ્સો જમ્મુ-કાશ્મીરનો છે. અહીં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપનું કેન્દ્ર તજાકિસ્તા છે.
Jun 16,2020, 10:07 AM IST
Trending news
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી