हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
SA
208/ 10
(43.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sunder pichai
Sunder pichai News
sunder pichai
દુનિયામાં ધમાલ મચાવે છે આ ભારતીય, કલાકની કમાણી લાખોમાં, 20 સ્માર્ટફોન કરે યૂઝ
Google CEO Sunder Pichai: આજે અમે તમને એક એવા ભારતીય વિશે જણાવીશું જેનું નામ આખી દુનિયામાં ગૂંજે છે. દરેક યુવાના મનમાં ઈચ્છા હોય કે તેઓ તેમના જેવા બને. તેમની સફળતાનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો કે તેમની લગભગ એક કલાકની 21 લાખની કમાણી રહે છે. એટલું જ નહીં તેઓ એક સમયે 20 સ્માર્ટફોનનો યૂઝ કરે છે.
Feb 15,2024, 15:14 PM IST
Google CEO
Google CEO સુંદર પિચાઈનું ઘર જોઈ અક્કલ કામ નહીં કરે, કહેશો કાશ આવું ઘર અમને મળે...
Google CEO: અહેવાલો અનુસાર, ઘરનું આંતરિક ભાગ Google CEOની પત્ની અંજલિ પિચાઈ દ્વારા વ્યક્તિગત રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જેમણે તેના માટે 49 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આંતરિક ડિઝાઇન તદ્દન વૈભવી અને અનન્ય છે. એવું કહેવાય છે કે પિચાઈએ આ ઘર $40 મિલિયનમાં ખરીદ્યું હતું અને થોડા વર્ષોમાં તેની કિંમત ઘણી વધી ગઈ છે.
Apr 23,2023, 14:39 PM IST
Google layoffs
Google layoffs: ગૂગલ ઇન્ડિયાએ 453 કર્મચારીઓને કાઢી મૂક્યા, બીજા કર્મચારીઓમાં ફફડાટ
Google Layoffs: રિપોર્ટ સૂચવે છે કે આ મેલમાં આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈના કેટલાક ઇનપુટ્સ પણ સામેલ હતા. તે નિર્ણયો માટે સંપૂર્ણ જવાબદારી લેવા સંમત થયા જેના કારણે કંપની છટણી તરફ દોરી ગઈ. જાન્યુઆરીમાં Google CEO સુંદર પિચાઈ દ્વારા મોકલવામાં આવેલી નોંધમાં, તેમણે દાવો કર્યો હતો કે યુએસની બહાર છૂટા કરાયેલા Google કર્મચારીઓને સ્થાનિક પ્રથાઓ અનુસાર સમર્થન મળશે.
Feb 17,2023, 11:08 AM IST
ગુગલ
Googleએ મેળવી Quantum Supremacy : કમ્પ્યૂટિંગની દુનિયામાં નવી ક્રાંતિ....!
ગુગલે દાવો કર્યો છે કે તેણે બનાવેલા 54-qubit Sycamore પ્રોસેસરે એ ગણતરી માત્ર 200 સેકન્ડમાં કરી બતાવી છે, જેને પરંપરાગત અને વર્તમાનમાં દુનિયાના સૌથી પાવરફૂલ સુપર કમ્પ્યૂટરને કરવામાં 10,000 વર્ષ લાગી શકે છે. ગુગલે જણાવ્યું કે, તેણે આ સિમાચિન્હ મેળવવામાં ઘણી મહેનત કરી છે અને લગભગ બે દાયકા પછી આ સફળતા મેળવી છે. તેના વૈજ્ઞાનિકો તેના પર 1980થી કામ કરી રહ્યા હતા.
Oct 23,2019, 21:22 PM IST
ગુગલ
ગુગલમાં 'Idiot' સર્ચ કરો તો શાં માટે દેખાય છે ટ્રમ્પનો ફોટો? આ રહ્યું કારણ
ગલના સીઈઓ સુંદર પીચઈ અમેરિકા સાંસદોના સવાલોના ઘેરામાં આવી ગયા છે.
Dec 12,2018, 14:12 PM IST
Trending news
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?