हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Smartphone Tricks
Smartphone tricks News
smartphone
સેફ્ટી માટે ફોન પર કવર તો લગાવી લીધું પણ આ નુક્સાન જાણશો તો કાઢીને ફેંકી દેશો
Mobile cover harm: ફોન કવરનું કામ મોબાઈલની બોડીની સુરક્ષા માટે લગાવવામાં આવે છે. શરૂઆતથી જ બધાએ સાંભળ્યું હશે કે ફોન પર બેક કવર લગાવવાથી તેમાં સ્ક્રેચ થતા નથી અને સાથે જ તેનું પાછળની બોડી પણ સુરક્ષિત રહે છે. પરંતુ આજે અમે તમને તેના ગેરફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
May 19,2023, 17:12 PM IST
Smartphone Tricks
Smartphone Tricks: 4GB મેમરી કાર્ડમાં સ્ટોર કરી શકશો 128GB DATA,આ સ્ટેપ્સને કરો ફોલો
Smartphone Tricks: જો તમે પણ તમારા ફોનમાં મેમરી કાર્ડના સ્ટોરેજથી પરેશાન છો, તો અમે તમારા માટે એક અદભૂત ટ્રીક લઈને આવ્યા છીએ, જેના દ્વારા તમે તમારા મેમરી કાર્ડની સ્ટોરેજ ક્ષમતા વધારી શકો છો. આજે આપણે બધા સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ અને આપણો સ્માર્ટફોન એટલા બધા કામ કરે છે કે ફોનમાં સ્ટોરેજની સમસ્યા કોઈ નવી વાત નથી.
Mar 12,2023, 15:46 PM IST
smartphone
જુગાડ: એક SIM વડે બે નંબર વાપરો, ખબર નહી પડે કે કોણ કરી રહ્યું છે કોલ
તમને હંમેશા એ જ સાંભળ્યું હશે કે એક સિમ કાર્ડ પર ફક્ત એક જ નંબર ચલાવી શકાય છે. આજે અમે તમને એક એવી કમાલની ટ્રીક વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેથી તમે એક જ સિમ કાર્ડ પર બે-બે ફોન નંબર ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે એક પણ રૂપિયો ચૂકવવો નહી પડે. આવો જાણીએ આમ કેવી રીતે કરી શકાય.
Mar 22,2022, 15:12 PM IST
Smartphone Tricks
અદભૂત ટ્રીક: 4GB મેમરી કાર્ડમાં સ્ટોર કરી શકશો 128GB ડેટા, બસ આટલું કરો
આજે આપણે બધા સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ અને આપણો સ્માર્ટફોન એટલા બધા કામ કરે છે કે ફોનમાં સ્ટોરેજની સમસ્યા કોઈ નવી વાત નથી. જો તમે પણ તમારા ફોનમાં મેમરી કાર્ડના સ્ટોરેજથી પરેશાન છો, તો અમે તમારા માટે એક અદભૂત ટ્રીક લઈને આવ્યા છીએ, જેના દ્વારા તમે તમારા મેમરી કાર્ડની સ્ટોરેજ ક્ષમતા વધારી શકો છો.
Mar 4,2022, 22:25 PM IST
smartphone
તમારા Smartphone માં પ્રી-ઇન્સ્ટોલ્ડ એપ્સથી પરેશાન છો? જાણો ડિલીટ કરવાની સરળ રીત
નવી દિલ્હી. શું તમે ક્યારેય તમારા સ્માર્ટફોનમાં પ્રી-ઇન્સ્ટોલ કરેલી એપ્સને ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો છે? મોટાભાગના લોકોને લાગે છે કે સ્માર્ટફોનની પહેલાથી ઇન્સ્ટોલ કરેલી એપ્સ આપણા માટે કોઈ કામની નથી પરંતુ આ એપ્સને ડિલીટ કરવાનો કોઈ ઓપ્શન મળતો નથી. ચિંતા કરશો નહીં, અમે તમારા માટે એક ખૂબ જ સરળ રીત લઈને આવ્યા છીએ, જેનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ ફોન યુઝર્સ તેમના ફોનમાં પહેલાથી ઇન્સ્ટોલ કરેલી એપ્સ સરળતાથી ડિલીટ કરી શકે છે.
Feb 1,2022, 23:23 PM IST
Trending news
Nitin Gadkari
પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકશો તો છાપામાં છપાઈ જશે તમારો ફોટો! ગડકરીએ આપ્યો સંકેત
Ahmedabad Metro
અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?
Haryana Assembly elections
હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર
Robbery incident in Ahmedabad
"તું દારૂ અને ગાંજાના કેસમાં ફરાર ફરે છે...", નકલી પોલીસનો અસલી પોલીસે ખેલ પાડ્યો
Vadodara
આ છે યુનાઈટેડ વેના મેદાનની દશા! ગરબામાં જવું હોય તો પગ ગંદા કરવાની તૈયારી રાખજો
Gujarat high court
હવે મર્યા સમજો! હાઇકોર્ટની ટકોર;‘હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો, ભલે ઓફિસે મોડું થાય'
gujarat
‘બદલાપુર’ જેવી ઘટના! દીકરાએ 22 વર્ષે પિતાના મોતનું વેર વાળ્યું, હત્યારાને બોલેરોથી..
bullion
ઓહ બાપ રે! આ વર્ષે જ સોનું આ સ્તરે પહોંચશે, રોકાણકારોને થઈ જશે ચાંદી જ ચાંદી
scam of Rajkot Municipal Corporation
સાગઠિયાનું વધુ એક કારસ્તાન! ગેરકાયદે જમીન પર ખડકી દેવાઈ સ્કૂલ, શું તંત્ર અગ્નિકાંડની
health
યુરિક એસિડનો કાળ છે આ જ્યુસ, થોડા દિવસમાં છૂમંતર થઈ જશે દુખાવો