हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
SA
208/ 9
(43.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Serious Allegation
Serious allegation News
gujarat
‘પ્રસાદી આપો તો જ કામ થાય’, જાણો ગુજરાતના ભ્રષ્ટ બાબુઓનાં કારનામાઓનો રિપોર્ટ
સુરત CA એસોસિયેશન દ્વારા ગંભીર આરોપ મુક્યા છે કે SGSTમાં 1થી 1.5%ની ‘પ્રસાદી આપો તો જ કામ થાય છે. ગાડી પકડાય તો બાબુઓ 20% સુધી હિસ્સો માંગે છે. જીએસટી વિભાગમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
Sep 1,2024, 20:45 PM IST
gujarat
'અતિવૃષ્ટિને 15-15 દિવસ વીતી ગયા હોવા છતાં...', પાલ આંબલિયાના સરકાર પર ગંભીર આરોપ
ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયા દ્વારા રાજ્ય સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. પાલ આંબલિયાએ કહ્યું હતું કે, અતિવૃષ્ટિને 15-15 દિવસ વીતી ગયા હોવા છતાં નુકસાનીનો સર્વે ગોકળ ગતિએ કરવામાં આવી રહ્યો છે.
Aug 7,2024, 18:49 PM IST
gujarat
ખાખી પર ભ્રષ્ટાચારનો મોટો ડાઘ! અશાંતધારા મિલકત સામે અરવિંદ રાણાનો ગંભીર આક્ષેપ
અરવિંદ રાણાએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં કમિશનર કચેરીએ યોજાયેલી સંકલન મીટીંગમાં અશાંતધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો. હિન્દુ પરિવારે વિધર્મી પરિવારના નામે મિલકત તબદીલ કરવા માટે પોલીસનો અભિપ્રાયના આધારે કલેક્ટર નિર્ણય લેતા હોય છે.
Aug 4,2024, 19:56 PM IST
breaking news
ભાજપ ગેલમાં! સુરતમાં આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ; શુ કોર્પોરેટર કરી રહ્યા છે તોડ?
વર્ષોથી સુરત કોર્પોરેશનમાં ભાજપની સત્તા છે. અત્યારે પણ શાસન ભાજપનું જ છે. પરંતુ દર વખતે વિપક્ષમાં કોંગ્રેસ હોય છે. પરંતુ સુરત કોર્પોરેશનની છેલ્લે યોજાયેલી ચૂંટણી આમ આદમી પાર્ટી 27 કોર્પોરેટર જીતવામાં સફળ રહી હતી.
Jun 27,2024, 23:16 PM IST
Anand
પાપ છાપરે ચડીને પોકારે! આણંદની આ હોસ્પિટલ મોટા વિવાદમાં ફસાઈ! 1991નું કૌભાંડ હવે..
આણંદ શહેરની ચિરાગ હોસ્પિટલ પર યુવક દ્વારા ગંભીર આરોપ કરવામાં આવ્યા છે. ત્યારે યુવક કેવલ જોષીએ હોસ્પિટલનાં ર્ડાક્ટર કનુ નાયક પર આક્ષેપ કર્યો છે. જેમાં યુવકે ર્ડાક્ટર કનુ નાયક દ્વારા બાળ તસ્કરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે.
Aug 29,2023, 20:42 PM IST
Ahmedabad
ગુજરાત કોંગ્રેસ પ્રભારી સામે જ મહિલા કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ, ખળભળાટ મચ્યો
ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી માટે મોટરકાર સહિતની સુખસગવડ ધારાસભ્ય કરી આપતાં હોવાનાં કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટરનાં સણસણતા આક્ષેપથી પ્રભારી રીતસરનાં ભડક્યા છે અને વાત વણસી જતાં અન્ય કોર્પોરેટરોએ સમજીને માફી માંગી હતી.
Dec 27,2021, 13:14 PM IST
Congress
પાટણ કોંગ્રેસમાં પૈસા લઇને ટિકિટનો ખેલ!કોંગ્રેસના મહિલા પ્રદેશ મંત્રીનો ગંભીર આક્ષેપ
જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેને લઈ હવે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થવા પામી છે. તો બીજી તરફ કૉંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર કર્યો નથી. પણ સંભવિત ઉમેદવારો ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં 3 માં કોગ્રેસના મહિલા પ્રદેશ મંત્રીની ટીકીટ કપાવવાના એંધાણને લઈ તેમના હોદ્દા પરથી રાજીનામુ ધરી દીધું છે, સાથે કોગ્રેસમાં ટીકીટનું વેચાણ થઈ રહ્યું છે. તેવા ગંભીર આક્ષેપ ને લઈ ભારે ભૂકંપ સર્જવા પામ્યો છે.
Feb 12,2021, 17:57 PM IST
અર્ણબ ગોસ્વામી
Arnab Goswami ની ધરપકડ બાદ મૃતક ડિઝાઈનરની પત્ની-પુત્રી આવ્યા સામે
રિપબ્લિક ટીવી (Republic TV)ના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami) ની ધરપકડ બાદ મૃતક ડિઝાઈનર અન્વય નાઈકના પત્ની અક્ષતા નાઈક અને તેમના પુત્રી આજ્ઞા નાઈકે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન તેમણે અર્નબ ગોસ્વામી પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે મે 2018નો એ દિવસ તેઓ આજે પણ ભૂલ્યા નથી. માતા અને પુત્રીએ મહારાષ્ટ્ર પોલીસની કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે.
Nov 4,2020, 14:53 PM IST
Harij Nagarpalika
હારીજ નગરપાલિકાની સભામાં ગંભીર આક્ષેપોથી રાજકારણ ગરમાયું, નીતિ નિયમો સરે આમ ભંગ
ભાજપ શાસિત હારીજ નગરપાલિકામાં આજે પ્રથમ સામાન્ય સભા મળી હતી, પરંતુ 23 સભ્યોમાંથી મોટાભાગની મહિલા સદસ્યના પતિ, સસરા અને પુત્રોની હાજરીમાં સભામાં કામોની ચર્ચા થઈ
Oct 28,2020, 16:54 PM IST
Trending news
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?