हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
34/ 1
(7.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Scheduled Caste
Scheduled caste News
Wankhede vs Malik
નવાબ મલિકે લગાવેલા આરોપ પર SC કમીશન પહોંચ્યા સમીર વાનખેડે
Wankhede vs Malik: મહારાષ્ટ્રમાં મંત્રી નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે સમીર વાનખેડે અનુસૂચિત જાતિના નથી. તેઓએ આ અનામતનો લાભ લઈને ખોટી રીતે નોકરી મેળવી છે.
Oct 30,2021, 20:16 PM IST
botad
બોટાદ: અનુસૂચિત જાતિના યુવક સાથે અસ્પૃશ્યતાભર્યું વર્તન
જ્ઞાતિ વિષે હડધુત કરી આભડછેટનો વિડિયો વાયરલ થયા મામલે સમઢીયાળા નં-1 ગામના દલિતો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વીડિયો વાયરલ કરનારા અનુસૂચિત જાતિના યુવાને સરપંચના પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે એન્ટ્રોસીટી સહિતની કલમો દાખલ કરી ફરિયાદ નોંધી હતી. આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Mar 13,2020, 17:10 PM IST
ધર્મ પરિવર્તન
ધર્મ પરિવર્તન: સાબરકાંઠામાં 105 અનુસુચિત જાતિના લોકોએ કર્યો બૌદ્ધ ધર્મ અંગ
ગુજરાતમાં ફરી એક વાર ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉછળ્યો છે. સાબરકાંઠા જીલ્લામાં એક સાથે 105 અનુસુચિત જાતના લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરતા વહીવટી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. તો મહિલાઓ સન્માન સહીત દલિતો પર થતા અત્યાચારણે લઈને ધર્માંતરણ થયું હોવાણે લઈને વહીવટી તંત્રે પણ ચુપકીદી સાધી લીધી છે.
Oct 9,2019, 22:04 PM IST
કડી
કડી : વરઘોડો કાઢનાર દલિત પરિવારનો ગામ બહિષ્કાર કરનાર સરપંચને આખરે સસ્પેન્ડ
ગત મહિને કડીના લ્હોર ગામમાં દલિત સમાજ દ્વારા લગ્નનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેના બાદ તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર બહિષ્કારના મામલાને લઈને લ્હોર ગામના સરપંચને સસપેન્ડ કરવામાં આવ્યા છે. સરપંચ દ્વારા આ વરઘોડોનો વિરોધ કરી દલિત સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
Jul 9,2019, 14:54 PM IST
Arvalli
ખંભીસરમાં અનુસુચિત જાતિના વરઘોડા મામલે સરકારે શું કરી જાહેરાત
ખંભીસરમાં અનુસુચિત જાતિના વરઘોડા મામલે એક નવો વળાંક. પીડિત ૮ લોકોને સહાય આપવાની રાજ્ય સરકારની જાહેરાત.
May 18,2019, 18:15 PM IST
અરવલ્લી
ખંભીસર અનુસૂચિત વરઘોડાની બબાલ, સરકારે 8 પીડિતોને સહાય જાહેર કરી
મોડાસાના ખંભીસર ગામે અનુસુચિત જાતિના લોકોને વરઘોડો ન કાઢવા બાબતે થયેલી બબાલમાં રાજ્ય સરકારની પિડીત 8 લોકોને સહાય જાહેર કરી છે. રાજ્ય સરકાર તમામ લોકોને 1-1 લાખની સરકારી સહાય ચૂકવશે. ખંભીસરમાં એક જ દિવસમાં દલિતોના વરઘોડાને રોકવાના બે બનાવ બન્યા હતા. બંનેમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ બંને કેસમાં પીડીતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે.
May 18,2019, 15:51 PM IST
કોંગ્રેસ
ગુજરાતમાં સામાજિક સમરસતા ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે: અમિત ચાવડા
રાજ્યમાં અનુસૂચિત જાતિના સામાજિક પ્રસંગને લઇને સર્જાઇ રહેલા ઘર્ણષ મુદ્દે કોંગ્રેસ રાજ્યપાલને આવેદન પત્ર આપશે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલી અનુસૂચિત અને ઓબીસી નેતાઓની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ચાલી રહેલી ઘટનાઓ અંગે અમિત ચાવડાએ કહ્યુ કે, રાજ્યમાં અનુસૂચિત સમાજના પ્રસંગો પર ઘટનાઓ બની તે દુર્ભાગ્યપૂર્ણ છે જેને કોંગ્રેસ પક્ષ વખોડે છે.
May 13,2019, 18:25 PM IST
અરવલ્લી
ગઈકાલે જે દલિત યુવકનો વરઘોડો રોક્યો હતો, તેની આજે વાજતે-ગાજતે જાન નીકળી
ગઈકાલે મોડાસામાં થયેલા દલિત યુવકના લગ્નમાં વરઘોડાને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જેના બાદ બે જૂથ વચ્ચે અથડામણ થતા 10 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ અરવલ્લીની પોલીસ દોડતી થઈ હતી, અને સમગ્ર ખંભીસર ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. બંને પક્ષના આગેવાનોની બેઠક કરાવીને સમસ્યાનુ સમાધાન કરાવ્યું હતું, જેના બાદ આજે રંગેચંગે પોલીસ બંદોબસ્ત વચ્ચે વરરાજાની જાન નીકળી હતી.
May 13,2019, 12:02 PM IST
અરવલ્લી
દલિત યુવકના વરઘોડામાં બબાલ બાદ પિતાએ કહ્યું, ‘ન્યાય નહિ મળે તો બૌદ્ધ ધર્મ
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા ખંભીસર ગામે દલિત સમાજના લોકો દ્વારા લગ્નનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેને અન્ય સમાજના લોકોએ રોકવામાં આવતા બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી.
May 13,2019, 10:17 AM IST
અરવલ્લી
અનુસુચિત જાતિના વરઘોડા મુદ્દે પથ્થરમારો, SP સહિત પાંચ પોલીસ કર્મી ઘાયલ
અરવલ્લીના મોડાસાના ખંભીસર ગામે દલિતોના વરઘોડા વિવાદ થતા ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. સમાન્ય લગ્નના વરઘોડા બાબતે પથ્થરમારો થયો અને પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો હતો. બંન્ને જૂથો વચ્ચે અથડામણ થતા પથ્થરમારો થયો અને ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો પહોંચ્યો જેમાં અરવલ્લી એસપી સહિત 5 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે.
May 12,2019, 21:47 PM IST
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન
UGCએ લાગુ કરેલા અધ્યાપકોની ભરતી મુદ્દેના પરિપત્રનો વિરોધ
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા થોડા સમય અગાઉ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. અધ્યાપકોની ભરતીમાં 200 પોઈન્ટ રોસ્ટર પ્રણાલીના બદલે 13 પોઈન્ટ રોસ્ટરની પ્રણાલી લાગુ કરવાના આ પરિપત્ર બાદથી અધ્યાપકોની ભરતીમાં વિષય પ્રમાણે રોસ્ટર પ્રથાનો અમલ કરવાનું નક્કી કરાયું છે. આ પરિપત્ર સામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે વિવાદ ઊભો થયો છે.
Feb 10,2019, 18:37 PM IST
એસસી/એસટી એક્ટ
SC/ST એક્ટ: SCએ એક્ટમાં ફેરફાર પર રોકની માગનો કર્યો ઇનકાર
અનુસૂચિત જાતી/ અનુસૂચિત જનજાતી (SC/ST) અધિનિયમ 2018ના સુધારાને પડકાર આપતી અરજી તેમજ કેન્દ્રની પુનર્વિચાર અરજીને યોગ્ય બેંચ સમક્ષ એક સાથે સૂચિબદ્ધ કરવા પર વિચાર કરશે.
Jan 30,2019, 12:43 PM IST
Trending news
crime news
કુબેરપતિને શરમાવે તેવો ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો આવી લાઈફ
Groom tracks stock market
લગ્ન મંડલમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું
GI Tag
ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ
loan wave off
બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, સરકારે આપ્યો હિસાબ
shukra gochar 2024
Shukra Gochar 2024: શનિના ઘરમાં શુક્ર કરશે પ્રવેશ, જાણો કઈ કઈ રાશિઓએ રહેવું સાવધાન
Property Share REIT
આઈપીઓમાં 1 શેરની કિંમત 10.50 લાખ રૂપિયા, 2 ડિસેમ્બરે થશે ઓપન, જાણો વિગત
dwarka
ગુજરાતમાંથી ઝડપાયો પાકિસ્તાન માટે કામ કરતો જાસૂસ, ફોટો પાડીને સરહદ પાર મોકલતો
Maharashtra politics
ભાજપ શિંદેને જ કેમ ડેપ્યુટી CM બનાવવા માંગે છે? આ નિર્ણયમાં છૂપાયેલું છે 'રહસ્ય'
gujarat
સગો બાપ વ્હાલસોઈ દીકરી માટે બન્યો કાળ! કૂકરથી કરી કરપીણ હત્યા, સુરતની ભયંકર ઘટના
gujarat
શું તમે ખેડૂત ખાતેદાર નથી રહ્યા? CM ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના ખેડૂતોને સૌથી મોટી ભેટ