हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
scams
Scams News
gujarat
સૌરાષ્ટ્ર યુનિ.ના સત્તાધીશો બેકફુટ પર! BJPનાં જ સિન્ડિકેટ સભ્યો કાઢી રહ્યા છે કૌભાંડ
ઉચ્ચ શિક્ષણ વિભાગે તપાસનાં આદેશ આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સત્તાધીશો બેકફુટ પર આવ્યા છે અને તપાસ કમિટીનાં રીપોર્ટ અને કોલેજ સામે પગલા લેવાનું નાટક શરૂ કર્યું છે.
May 9,2023, 18:19 PM IST
Vadodara
PM આવાસ મામલે કૌભાંડ કરનાર અધિકારીઓ સામે ફરિયાદ, પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા
રાજ્ય સરકારના (Gujarat Government) પાંચ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે વડોદરા કોર્પોરેશને (Vadodara Corporation) આવાસના મકાનોના ડ્રો કર્યા હતા, જેમાં એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના (Affordable Housing Department) કાર્યપાલક ઇજનેર સહિત બે કર્મચારીઓએ ડ્રો કરેલી લીસ્ટ જ બદલી નાખી નવેસરથી મકાન ફાળવણીની લીસ્ટ ઓનલાઇન મૂકી હોવાનો ઘટસ્ફોટ થતાં હડકંપ મચી જવા પામ્યો છે
Aug 12,2021, 17:51 PM IST
scams
કૌભાંડીઓ અત્યંત ગરીબોને પણ નથી છોડતા, સસ્તા અનાજનું રાજ્ય વ્યાપી કૌભાંડ
સરકારી રેશનિંગ કાર્ડ ધારકોના હક્કનું સસ્તું અનાજ બરોબાર સગેવગે કરવાનું રાજય વ્યાપી કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડની ફરિયાદમાં એક નહીં પણ 49 આરોપીઓના નામ પોલીસે બહાર પાડ્યા અને 8 શખ્સોની ધરપકડ કરી હતી.
Jun 26,2021, 19:29 PM IST
Panchayat
પંચાયત વિભાગમાં જ પોલંપોલ, ખોટા સહી-સિક્કા કરી પ્લાન્ટ અને બાંધકામને મંજૂરી
સાયણ ગ્રામપંચાયતમાં ઉઠી છે કૌભાંડની બૂમરાણ. ગ્રામપંચાયત સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ત્રણ તલાટીઓ સામે ગુનો નોંધાતા મચી ચકચાર. ખોટા સહી-સિક્કા સાથે બાંધકામ મંજૂરીની પરવાનગી આપવા મામલે નોંધાઈ ફરિયાદ છે. રાજ્યના પંચાયત વિભાગમાં અવારનવાર કોઈને કોઈ કૌભાંડ સામે આવતા હોય છે.
Jun 25,2021, 23:58 PM IST
fake degrees
નકલી ડિગ્રી વિશે તો સાંભળ્યું હશે પણ અહીં તો બનતા હતા ડુપ્લીકેટ અનુભવના સર્ટિફિકેટ
Oct 1,2020, 23:55 PM IST
Millions
સુરત: ભીના કચરામાંથી ખાતર તો બને છે પરંતુ માત્ર કાગળ પર, કરોડોનું આંધણ !
સ્વચ્છ સર્વેક્ષણ હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ કરવા માટે શહેરના અલગ અલગ ઝોનમાં પ્લાન્ટ નાખવામાં આવ્યા છે. જેમાં ભીના કચરામાંથી ઓર્ગેનિક ખાતર બનાવવા ચાલીસ લાખથી વધુના ખર્ચે પ્લાન્ટ નાંખવામાં આવ્યા છે. પરંતુ સુરતના આંજણાફાર્મ ખાતે મુકવામાં આવેલ ઓર્ગેનિક પ્લાન્ટ માં મોટાપાયે ગોબાચારી આચરવામાં આવતી હોવાના આરોપ કોંગી કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ કર્યા છે. ઓર્ગેનિક ખાતર માટે મુકવામાં આવેલ પ્લાન્ટ છેલ્લા છ માસથી સદંતર બંધ હાલતમાં છે. રેકોર્ડ પર પ્રતિદિવસ ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું દર્શાવી પ્રજાની તિજોરીમાંથી પ્રતિમાસ એક લાખથી વધુની ઉચાપત કરવામાં આવી રહી છે.
Jan 22,2020, 18:33 PM IST
મગફળી
રાજકોટ: ટેકાના ભાવે મગફળી ખરીદીમાં થયું કૌભાંડ
રાજકોટ મંગફળી કાંડ મામલે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં માહિતી આપતા કલેકટર એ જણાવ્યું હતું કે , રાજકોટ જિલ્લામાં કુલ 82499 ખેડૂતોએ રાજીસ્ટ્રેશન કરાવ્યું છે જે પૈકી 11144 ખેડૂતોની મગફળી ખરીદ કરવામાં આવી છે અને તે પૈકી 44 ખેડૂતોને રૂપિયા ચૂકવી આપવામાં આવ્યા છે.. ટેકાના ભાવે મગફળી ખરીદી માં પડધરી તાલુકામાં સેન્ટર પર રૂપિયા મેળવી ખેડૂતોની મગફળી સેમ્પલ પાસ કરાવી દેવાની ઘટના મીડિયા દ્વારા ઉજાગર કરાતા તુરંત પોલીસ ફરિયાદ દાખલ કરી અમિત પટેલ નામના વચેટીયાની ધરપકડ કરવામાં આવી હતી.
Dec 18,2019, 19:35 PM IST
નકલી નંબર પ્લેટ
અમદાવાદ: રામોલમાંથી ઝડપાયું નકલી HSRP નંબર પ્લેટનું કૌભાંડ, 2ની ધકપકડ
વાહનોમાં નકલી HSRP નંબર પ્લેટ લગાવવાનુ કૌભાંડ રામોલ પોલીસ ઝડપી પાડ્યું છે. પોલીસે નકલી નંબર પ્લેટના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. વસ્ત્રાલમાં પેઇન્ટ બી ગજ્જર નામની દુકાનમાં નકલી નંબર પ્લેટ વેચવામાં આવતી હતી. નંબર પ્લેટનું રૌ મટિરિયલ મુંબઇથી આવતું હોવાનુ પોલીસ તપાસમાં સામે આવતા રામોલ પોલીસે એક ટીમ મુંબઇ મોકલી તપાસ શરૂ કરી છે.
Aug 16,2019, 18:44 PM IST
Trending news
South Korea
દક્ષિણ કોરિયાની સંસદે રાષ્ટ્રપતિનો નિર્ણય પલટી નાખ્યો, 'માર્શલ લો'નો નિર્ણય રદ્દ
EPFO
PF ક્લેમને લઈને બદલાયો આ નિયમ, હવે આધાર જરૂરી નથી! જાણો હવે કયું ડોક્યુમેન્ટ છે ખાસ
Business
5 વર્ષમાં રોકાણકારો માલામાલ! અદાણીના આ શેર પર મોટું અપડેટ; 1500 રૂપિયાને પાર જશે ભાવ
surat
ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસમાં નવો વળાંક, કોર્પોરેટર ચિરાગ સોલંકીનો રોલ શંકાસ્પદ
temporary work permits
ગુજરાતીઓને છોડવું પડશે કેનેડા! સરકારના આ નવા નિયમથી ભારતીયોને મોટું મોટું નુકસાન
Maharashtra
ફડણવીસ ઘરે ગયા અને માની ગયા એકનાથ શિંદે, મહારાષ્ટ્રમાં કેવી રીતે બધુ પાર પડ્યું?
Wednesday
કોઈને કીધા વગર બુધવારના દિવસે ખાઈ લો આ લીલું પત્તું! ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે!
rahu gochar 2025
વર્ષ 2025 આ 5 રાશિઓને અપાર ધન અપાવશે રાહુ-કેતુ, નવા વર્ષમાં થશે લાભ જ લાભ
Teeth Cleaning
આ ફળની છાલ માત્ર 3 મિનિટમાં બનાવશે મોતી જેવા સફેદ દાંત, દાંત પરથી પીળાશ થશે દૂર
South Korea Martial Law
દક્ષિણ કોરિયામાં રાજકીય સંકટ... રાષ્ટ્રપતિએ ઈમરજન્સી માર્શલ લોની કરી જાહેરાત