हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Saurabh Chaudhary
Saurabh chaudhary News
Saurabh Chaudhary
ISSF World Cup: સૌરવ ચોધરીનું ગોલ્ડન પર્ફોમન્સ, ગોલ્ડન વર્લ્ડ રેકોર્ડ
ભારતે જર્મનીનાં મ્યૂનિખમાં ચાલી રહેલ આઇએસએસએફ વર્લ્ડ કપ (ISSF World Cup)માં સતત બીજા દિવસે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. યુવા નિશાનબાજ સૌરભ ચૌધરી (Saurabh Chaudhary)એ સોમવારે આશા અનુરૂપ પ્રદર્શન કરતા શુટિંગ વર્લ્ડ કપ (Shooting World Cup)માં પુરૂષોનાં 10 મીટર એર પિસ્ટલમાં ગોલ્ડ મેડલ પોતાનાં નામ કર્યું. 17 વર્ષનાં સૌરભે ગોલ્ડન પ્રદર્શન કરતા નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. તે અગાઉ રવિવારે અપૂર્વી ચંદેલા (Apurvi Chandela) એ 10 મીટર એ રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.
May 27,2019, 22:23 PM IST
મનુ ભાકર
મનુ ભાકર-સૌરભ ચૌધરીએ જીત્યો ગોલ્ડ, ક્વોલિફિકેશનમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ક્વોલિફિકેશનમાં 17 વર્ષની મનુ અને 16 વર્ષના સૌરભે મળીને 784 પોઈન્ટ બનાવ્યા અને રૂસની વિતાલિના બાતસરાસકિના અને આર્તમ ચેર્નોસોવે પાંચ દિવસ પહેલા યૂરોપીય ચેમ્પિયનશિપમાં બનાવેલા રેકોર્ડને તોડ્યો હતો.
Mar 27,2019, 16:41 PM IST
Saurabh Chaudhary
ISSF World Cup: સૌરભ ચૌધરી અને મનુ ભાકરે મિક્સ્ડ ડબલ્સ ઈવેન્ટમાં જીત્યો
કર્ણી સિંહ રેન્જ પર 16 વર્ષના શૂટર સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ સ્પર્ધામાં મનુ ભાકરની સાથે ગોલ્ડ મેડલ પર કબજો કર્યો છે.
Feb 27,2019, 17:18 PM IST
Saurabh Chaudhary
યૂથ ઓલંમ્પિકઃ સૌરભ ચૌધરીએ જીત્યો ગોલ્ડ મેડલ
ચૌધરી પહેલા મંગળવારે 16 વર્ષની મનુ ભાકરે મહિલાઓની પિસ્ટોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Oct 10,2018, 22:25 PM IST
નિશાનાબાજી
ISSF World Championshipમાં સૌરભે 10મી એર પિસ્ટલમાં જીત્યો ગોલ્ડ
સૌરભે આ સ્પર્ધામાં 245.5 અંક હાંસલ કરી પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો હતો. જે તેણે આ વર્ષે જૂનમાં બનાવ્યો હતો.
Sep 6,2018, 16:34 PM IST
સૌરભ ચૌધરી
એશિયન ગેમ્સ 2018: 16 વર્ષના સૌરભ ચૌધરીએ કરી કમાલ, શૂટીંગમાં આપાવ્યો પ્રથમ
એશિયન ગેમ્સના ત્રીજા દિવસે સૌરભ ચૌધરીએ શૂંટીગામાં ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Aug 21,2018, 12:25 PM IST
Trending news
Air Pollution
હવા બની જીવલેણ..! ભારતમાં અધધ 21 લાખ લોકોના ઝેરી હવાથી મોત,SoCAનો રિપોર્ટ ચોંકાવનારો
chintan shibir gujarat
સોમનાથમાં રાજ્યના વિકાસનો રોડમેપ તૈયાર કરશે સરકાર, આવતીકાલથી શરૂ થશે ચિંતન શિબિર
Maharashtra Exit Poll
મહારાષ્ટ્રમાં કાંટાની ટક્કર, જાણો ક્યા રીઝનમાં ક્યા ગઠબંધનને મળી રહી છે લીડ
Jharkhand Exit poll
ઝારખંડમાં JMM ની થશે વાપસી કે ભાજપ કરશે કમાલ? જાણો શું કહે છે એક્ઝિટ પોલના આંકડા
Maharashtra Exit Poll Result 2024
મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA, કોની બનશે સરકાર? જાણો એક્ઝિટ પોલના પરિણામ
apple
iPhone SE 4ની સાથે Apple આપી શકે છે આ ખાસ ટેકનોલોજી, લોન્ચ પહેલા રિપોર્ટમાં દાવો
farmers
જીરૂ, વરીયાળી, ધાણા, મેથી, અજમો અને સુવા પાકના વાવેતર સમયે આ વાતનું રાખો ધ્યાન
Rahu ketu gochar
આ 3 રાશિયોની ચમકશે કિસ્મત, રાહુ-કેતુ કરશે રાશિ પરિવર્તન
rajkot police
ટ્રાવેલ્સ ચાલકે પરિણીતાને બનાવી હવસનો શિકાર, મહિલાએ પતિ સાથે લીધા છુટાછેડા અને.....
gujarat government
આ પાંચ અધિકારીઓ સામે ચાલ્યો સરકારનો ડંડો, ફરજિયાત નિવૃત્ત કરી ઘરે બેસાડી દેવાયા