हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sanjeev Kumar
Sanjeev kumar News
Bollywood Retro
સંજીવ કુમારનું થયું હતું રહસ્યમય મોત, લોકોને કહેતા 'હું ક્યારેય વૃદ્ધ થવાનો નથી'
Bollywood Retro: 70-80 ના દાયકાના ટોપ સ્ટાર્સમાં સામેલ સંજીવ કુમારને 47 વર્ષની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહી દીધું હતું. જોકે તેમની મોત પણ તેમના દાદા, પિતા અને ભાઇઓની માફક એક મિસ્ટ્રી બનીને રહી ગઇ, પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે તેમને આભાસ થવા લાગ્યો હતો કે 50 વર્ષ પહેલાં તેમનું મોત થઇ જશે.
Apr 13,2024, 9:38 AM IST
Jeegar Ane Amme
એ ગુજરાતી સુપરહિટ ફિલ્મ, જેમાં સંજીવકુમાર અને ગાયક મુકેશના ગીતે મચાવી હતી ધમાલ
Gujarati Films: આ ગુજરાતી ફિલ્મ એ એક સત્ય ઘટના પર નવલકથા પર બનેલી ફિલ્મ છે. સંજીવકુમાર અને કાનન કૌશલ બંનેએ બોલીવુડમાં ઘણું કાઠું કાઢ્યું છે.આજકાલના ફટાફટ લવ અને પછી ફટાફટ બ્રેકઅપ થતા જમાનામાં આ પ્રેમકથા જોવી અને જાણવા જેવી છે.
Dec 26,2023, 13:11 PM IST
Bollywood Actors
આ ગુજરાતીઓએ ગજાવ્યું બોલીવુડ, ભલભલા દિગ્ગજ કલાકારોને આપી માત, Photos
એવા અનેક ગુજરાતી કલાકારો છે જેમણે બોલીવુડમાં પણ ડંકો વગાડ્યો છે. પોતાની અભિનય ક્ષમતા અને દમદાર અભિનયના કારણે આ કલાકારોએ બોલીવુડ ગજાવ્યું છે અને દેશ વિદેશમાં ખુબ ખ્યાતિ મેળવી છે. આવા જ કેટલાક બોલીવુડ કલાકારો વિશે આપણે જાણીએ જેઓ ગુજરાતી છે.
Nov 30,2023, 15:16 PM IST
Jaani Dushman
લગ્નના જોડામાંથી ક્યાં ગાયબ થઈ જતી હતી છોકરીઓ? કેમ દહેશતમાં હતી ગામની દરેક દુલ્હન?
સતત કેમ ડર અને દહેશતમાં જ રહેતી હતી આખા ગામની દરેક યુવતીઓ? એટલું જ નહીં ગ્રામજનોમાં અને યુવતીઓના પરિવારજનો પણ કેમ સતત ચિંતામાં રહેતા હતા? દરેકના મનમાં એક જ સવાલ હતો કે, આખરે દુલ્હનો ક્યાં ગાયબ થઈ જાય છે? દુલ્હનોને લેવા અચાનક કોણ આવે છે?
Aug 16,2023, 12:00 PM IST
Sanjeev Kumar
સંજીવકુમારને આખી જિંદગી હતો આ 'એક વાતનો ખુબ ડર', જે અંતે સાચો પણ ઠર્યો!
Sanjeev Kumar Death: સંજીવકુમારનું નામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લેજેન્ડ સ્ટાર્સમાં સામેલ છે. સંજીવકુમાર તેમની ફિલ્મો અને પર્સનલ લાઈફ વિશે પણ એટલા જ જાણીતા હતા. અભિનેતા આખી જીંદગી અપરણિત રહ્યા હતા. સંજીવકુમારની ચર્ચિત ફિલ્મોમાં શોલે, ત્રિશુલ, આંધી, અંગૂર, મનચલી, રાજા ઔર રંક વગેરે સામેલ છે. જો કે આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તે તેમના સૌથી મોટા ડર વિશે જે આખરે સાચો પણ પડ્યો.
May 3,2023, 8:44 AM IST
Sanjeev Kumar
હીરોઈનની પાછળ હાથ હલાવતા રહ્યાં 'હરિભાઈ', વાત લગ્નની આવી ત્યારે હેમાને લઈ ગયો હીમેન!
SANJEEV KUMAR: ખાનગી મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં હનીફ અને સુમંતે જણાવ્યુ હતું કે તેમને કોઈપણ ગ્લેમર અને સનસની ન ફેલાય તે હેતુથી સંજીવ કુમારના જીવન પર બાયોગ્રાફી લખી છે. બંનેને સંજીવકુમારની બાયોગ્રાફી લખવાનું સૂચન દિલીપ કુમારે આપ્યુ હતું. દિલીપકુમાર પોતે સંજીવકુમારના અભિનયના મોટા પ્રશંસક રહ્યા હતા.
Feb 23,2023, 16:07 PM IST
Sanjeev Kumar
બોલીવુડના દિગ્ગજ એક્ટર સંજીવ કુમાર આખી જિંદગી એકલા રહ્યા, જાણો શું છે કારણ
Sanjeev Kumar Birth Anniversary: સંજીવ કુમારની આજે બર્થ એનિવર્સરી છે. સંજીવ કુમાર એવા એક્ટર હતા કે જેટલા તેઓ તેમની પ્રોફેશનલ લાઈફને લઇને ચર્ચામાં રહેતા હતા, તેનાથી વધારે તેઓ પર્સનલ લાઈફને લઇને પણ ચર્ચામાં રહેતા હતા.
Jul 9,2022, 17:01 PM IST
Sanjeev Kumar
આ હીરોઈનના પ્રેમમાં પાગલ હતા શોલેના ઠાકુર, જાણો કેમ થતાં થતાં રહી ગયા હતા લગ્ન?
Sanjeev Kumar Birth Anniversary: શોલેનો હાથ વિનાના ઠાકુરનો રોલ હોય કે પછી શતરંજના મિર્ઝા સજ્જાદ અલીનો રોલ, દરેક ભૂમિકાને આત્મસાત કરનારના સંજીવ કુમારનો આજે જન્મદિવસ છે. ત્યારે જાણીએ તેમના વિશેની કેટલીક દિલચસ્પ વાતો.
Jul 9,2022, 8:30 AM IST
Sanjeev Kumar
હેમા માલિની અને સંજીવ કુમાર વચ્ચે કેમ પડ્યો ડખો? રાજેશ ખન્નાએ એવું તો શું કર્યું હતુ
બોલિવુડ એકટર સંજીવ કુમારના જીવન પર બાયોગ્રાફી લખાઈ છે. આ બાયોગ્રાફીમાં તેમના અંગત જીવન અને અફેર વચ્ચે વિસ્તારથી લખવામાં આવ્યું છે. બોલિવુડમાં એવા ઘણા કલાકારો છે જેમની ફિલ્મો અને અભિનયને લોકોએ ખૂબ બિરદાવી પરંતુ અંગત જિંદગી વિવાદમાં રહી હોય. આવા જ અભિનેતા હતા સંજીવકુમાર.
Nov 11,2021, 15:28 PM IST
Sanjeev Kumar
દર્દનાક બીમારીથી તડપીને થયું હતુ આ ગુજરાતી અભિનેતાનું મોત
Nov 6,2020, 10:20 AM IST
Trending news
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!