हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Samsaptak Yog
Samsaptak yog News
diwali 2024
અલૌકિક દિવાળી! એક સાથે 4 શુભ યોગ બનતા 5 રાશિવાળા જીવન ધન્ય બનશે, બંપર આકસ્મિક ધનલાભ
દિવાળી એક એવું પર્વ છે કે જેનું સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ ખુબ મહત્વ છે. ધન અને સૌભાગ્યમાં વધારા માટે આ દિવસે ખાસ કરીને લક્ષ્મી-ગણેશ પૂજન કરવામાં આવે છે. જ્યોતિષ દ્રષ્ટિકોણથી વર્ષ 2024ની દિવાળી વિલક્ષણ સાબિત થવાનો યોગ દર્શાવી રહી છે. પહેલા તો દિવાળીની તારીખને લઈને મૂંઝવણ હતી, પણ આ વખતે દિવાળી અભૂતપૂર્વ છે. પછી સહમતી બની કે 31 ઓક્ટોબરના રોજ દિવાળી ઉજવવી એ શુભ અને ફળદાયી છે. ગ્રહો, નક્ષત્રો અને રાશિઓના યોગ સંયોગની વાત કરીએ તો આ વખતે દિવાળીના અવસરે વૈદિક જ્યોતિષના 7 ગ્રહ પોતાની સ્થિતિ અને યુતિઓથી 4 ખુબ કલ્યાણકારી રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે.
Oct 31,2024, 10:03 AM IST
Samsaptak Yog
દશેરા બાદ બનશે એવો જબરદસ્ત યોગ...આ 4 રાશિવાળા સીધા ધનના ઢગલે બિરાજશે, સફળતા મળશે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ એક નિશ્ચિત સમયાગળા બાદ ગોચર કરે છે. ગોચર બાદ 2 ગ્રહો મળીને કે પછી આમને સામને આવીને રાજયોગનું નિર્માણ કરે છે. આ યોગ કેટલાક રાશિવાળા માટે શુભ હોય છે તો કેટલાક માટે અશુભ હોય છે.
Oct 9,2024, 15:53 PM IST
Samsaptak Yog
Samsaptak Yog: 18 સપ્ટેમ્બરથી બુધ-શનિ બનાવશે સમસપ્તક યોગ, 3 રાશિઓની ચાંદી જ ચાંદી
Samsaptak Yog: શનિ સૌથી ધીમી ગતિએ રાશિ બદલે છે. જ્યારે બુધ ઝડપથી રાશિ બદલનાર ગ્રહ છે. 18 સપ્ટેમ્બરથી બુધ અને શનિ એકબીજા સાથે સમસપ્તક યોગ બનાવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગ 3 રાશિઓ માટે ફળદાયી છે.
Sep 16,2024, 7:48 AM IST
surya shani yuti
પિતા-પુત્રની દુશ્મની આ 3 રાશિવાળાને નડશે! 8 સપ્ટેમ્બરથી સાચવીને રહેજો, નહીં તો...
સૂર્ય અને શનિ 8 સપ્ટેમ્બર 2024ના રોજ એક વિશેષ ખગોળીય સંયોગ બનાવી રહ્યા છે. જેની અસર રાશિઓ પર લાંબા સમય સુધી જોવા મળશે. આ તારીખે આ બંને ગ્રહો એક બીજાની બિલકુલ આમને સામે 180° પર રહેશે.
Sep 3,2024, 13:41 PM IST
Samsaptak Yog
30 વર્ષ બાદ ગ્રહોના રાજાએ શનિ સાથે બનાવ્યો દુર્લભ યોગ, 3 રાશિને મળશે ઝળહળતી સિદ્ધિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ અને સૂર્ય દેવે સમસપ્તક યોગ બનાવ્યો છે. જેનાથી કેટલીક રાશિના જાતકોને કરિયર અને વેપારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
Aug 30,2024, 10:26 AM IST
Samsaptak Yog
30 વર્ષ બાદ શક્તિશાળી ગ્રહોએ બનાવ્યો દુર્લભ યોગ, આ રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા થશે
શનિ અને સૂર્ય પોત પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં હાલ ગોચર કરી રહ્યા છે. વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો પોતાની ઉચ્ચ રાશિ બાદ સૌથી વધુ શક્તિશાળી પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં હોય છે અને સારું ફળ આપવાની સ્થિતિમાં હોય છે. 16 ઓગસ્ટના ગોચર બાદ સિંહસ્થ સૂર્યએ શનિ સાથે સમસપ્તક યોગ બનાવ્યો છે. જે મોટાભાગની રાશિઓ માટે શુભ છે. પરંતુ 5 રાશિઓને તે ધન અને ખુશીઓથી છલકાવી શકે છે. જાણો આ 5 ભાગ્યશાળી રાશિઓ વિશે...
Aug 22,2024, 12:04 PM IST
Samsaptak Yog
10 વર્ષ બાદ મિત્ર ગ્રહ શુક્ર અને શનિદેવ બનાવશે શુભ યોગ, આ જાતકોના આવશે અચ્છે દિન
August 2024 Grah Gochar Horoscope: ઓગસ્ટ મહિનામાં શુક્ર અને શનિનો સમસપ્તક યોગ બનશે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
Jul 29,2024, 15:42 PM IST
Shani Mangal Yuti 2023
1 જુલાઈએ સર્જાશે શનિ અને મંગળની અશુભ યુતિ, સમસપ્તક યોગ આ રાશિઓ માટે સાબિત થશે ભયંકર
Shani Mangal Yuti 2023: જુલાઈ મહિનાની શરૂઆતમાં જ અતિ અશુભ યુતિ સર્જાવા જઈ રહી છે. 1 જુલાઈ 2023 ના દિવસે મંગળ ગ્રહ રાશિ પરિવર્તન કરી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ સમયે શનિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં હશે. જેના કારણે મંગળ અને શનિની યુતિ સર્જાશે અને સમસપ્તક યોગનું નિર્માણ થશે. સમસપ્તક યોગ આમ તો શુભ યોગ છે પરંતુ શુભ-અશુભ ગ્રહોની યુતિના કારણે તેનો નકારાત્મક પ્રભાવ 3 રાશિ પર જોવા મળશે.
Jun 28,2023, 12:59 PM IST
Trending news
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
coconut water
શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો
Mehsana Nagar Palika
મહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડર
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ